ART & CULTURE

વહાલ વરસાવ્યું કેટલું, કેટલી દીધી મહેકની છાબ કહો કોઈ માતાએ રાખ્યો એનો ક્યાંય હિસાબ?

બીજાના દુ:ખે દુ:ખી થનારા અને બીજાના સુખે સુખી થનારા સજ્જનો તો જગતમાં ઘણાય છે, પરંતુ બીજાને સુખી કરીને સુખ પામનાર મા જેવા ભાગ્યે જ કોઈ હશે ...

Read more...

માની સેવા કરવાનું પણ નસીબ જોઈએ

ગોવિંદાને મમ્મીની પૂજા કરવી એ શક્તિની પૂજા કરવા સમાન લાગે છે ...

Read more...

આ છે સુપરમૉમ

આજે ઇન્ટરનૅશનલ મધર્સ ડે છે ત્યારે કષ્ટ વેઠીને બાળકોને સફળ બનાવનાર રિયલ લાઇફની આદર્શ માતાઓને મળીએ ...

Read more...

વ્હાલી મમ્મી

વાચકોએ અમને મોકલાવેલા સંદેશાઓમાંથી અહીં કેટલાક સિલેકટેડ મૅસેજ પ્રગટ કર્યા છે ...

Read more...

વિસ્તરતી મા...

હરતાફરતા મંદિર જેવું, સૂરજના દીવાઓ જેવું ...

Read more...

આજે મધર્સ ડે : કુદરત મુશ્કેલી આપે છે તો એને સહન કરવાની શક્તિ પણ આપે જ છે

૧૬ વર્ષની ઉંમરે લગ્ન કરનારાં કાંદિવલીમાં રહેતાં શાંતા શાહે બાવીસ વર્ષની ઉંમરે પતિને ગુમાવ્યા પછી બાળકોના સારા ઉછેર માટે જીવન સમર્પિત કરી દીધું ...

Read more...

ઘેરબેઠાં કરો શૉપિંગ

મૉલ સુધી જવાનો પણ કંટાળો આવતો હોય એવા લોકો માટે ઑનલાઇન શૉપિંગ નામની એક સરસ મજાની દુનિયા છે ...

Read more...

ઘરમાં હરિયાળી શા માટે જરૂરી છે?

ઘરમાં લીલાછમ છોડવાઓ વાવવા બધાને જ ગમે છે .જાણીએ એનાથી કેવા ફાયદા થાય છે ...

Read more...

અખાત્રીજ ક્યાં કેવા પ્રકારે ઊજવાય છે?

હિન્દુ અને જૈન ધર્મમાં આજના દિવસનું મહત્વ અનેરું છે, બાકીના પ્રાંતોમાં આજની ઉજવણી કઈ રીતે થાય છે એ જોઈએ ...

Read more...

સોના લઈ જા રે

 

 

સોનું ખરીદો... સોનું ખરીદો... અખાત્રીજ નિમિત્તે ૨૪ એપ્રિલે સોનું ખરીદવાની ખાસ ઑફરો લગભગ દરેક મોટા-નાના જ્વેલર્સ તરફથી દર વરસની જેમ સતત થઈ રહી છે. આ દિવસને સોનું ખરીદવાનો શુભ-ઉત્તમ ...

Read more...

ઘરેણાં ઑર્ડર કર્યા પછી અખાત્રીજ યાદ આવી એટલે ડિલિવરી આજે લેવાની છું : અપરા મહેતા

હું તિથિઓમાં બહુ માનું છું. ચૌદસ-અમાસ તો મને મોઢે યાદ રહે છે એટલે સ્વાભાવિક છે કે અખાત્રીજ પણ મને યાદ જ હોય. અખાત્રીજના એક વીક પહેલાં જો મારે કંઈ લેવાનું હોય તો હું એની ડિલિવરી અખાત્રીજના ...

Read more...

અમારે તો લગ્ન કરવાં જ હતાં દિવસ તો યોગાનુયોગ મળી ગયો

વિલે પાર્લે (ઈસ્ટ)માં રહેતા ચિંતન કિલ્લાવાળા અને વડોદરામાં રહેતી અંકિતા પટેલને અક્ષયતૃતીયાનો સપરમો દિવસ રૂઢિગત માન્યતાઓને લીધે નહીં પણ તેમના મિલનને લીધે શુભ લાગે છે ...

Read more...

સોના હૈ સદા કે લિએ

અખાત્રીજના દિવસે સોનું ખરીદવાનું મહત્વ છે ત્યારે જાણીએ ગોલ્ડ જ્વેલરીમાં ૨૦૧૨ના નવા ટ્રેન્ડ્સ વિશે ...

Read more...

કૉફી-ટેબલ કેવું રાખશો?

ઘરમાં મસ્ટ હેવ એવા આ ફર્નિચરના ભાગ પર જો ધ્યાન આપવામાં આવે તો લિવિંગ રૂમનું આકર્ષણ બની શકે છે ...

Read more...

તમારી લાઇટ ઠંડક આપે છે?

હાઈ વૉલ્ટેજના બલ્બથી ગરમી થતી હોય તો ઠંડક આપતી લાઇટ્સ વિશે જાણી લો ...

Read more...

જોઈ લો કચ્છની કારીગરીનું સમર સ્પેશ્યલ કલેક્શન

કૉટન ને લિનન પર રબારી ભરત કરેલાં કુરતા, સાડીઓ તથા રજાઈના ઉત્કૃષ્ટ નમૂનાઓનું એક પ્રદર્શન અત્યારે કાલા ઘોડામાં ચાલી રહ્યું છે ...

Read more...

હવે તમારા ઘરમાં લાવો ચિલ્ડ્રન સ્પેશ્યલ ચેન્જ

વેકેશનમાં આખો દિવસ બહાર રમતા બાળકને થોડો સમય ઘરમાં પણ રાખવું હોય તો એનો રસ્તો તમારે જ શોધવો પડશે ...

Read more...

આજે દિવસ છે શુભ શૉપિંગનો

ગૂડી પડવાના સારા દિવસે ઘરવપરાશ તેમ જ પોતાના માટે નવી ચીજો ખરીદવાનું મહત્વ ...

Read more...

ઘરને આપો મોઝેક મેકઓવર

ફક્ત ટેરેસ કે બાથરૂમમાં વપરાતી મોઝેક ટાઇલ્સ સાથે ઘરના બીજા ભાગોમાં પણ એક્સપરિમેન્ટ કરવા જેવો છે ...

Read more...

લખવામાં પણ લક્ઝરી

 

હવે આપણા દેશમાં પણ લક્ઝરી રાઇટિંગ ઇન્સ્ટમેન્ટનું માર્કેટ તેજી પકડી રહ્યું છે

...
Read more...

Page 2 of 3