જ્યારે સચિનદાએ કિશોરકુમારને પોતાના ઘરે બોલાવીને નોકરને કહ્યું, દરવાઝા બાહર સે બંદ કર દે

સંગીત સાથે સંકળાયેલી વ્યક્તિઓની મોટા ભાગની હરકતો સામાન્ય માણસની દૃષ્ટિએ બાલિશ લાગતી હોય છે.

sd burman

વો જબ યાદ આએ - રજની મહેતા

સચિન દેવ બર્મન સ્પેશ્યલ


જ્યારે કિશોરકુમાર અને સચિનદા, નાના બાળક જેવાં બે વ્યક્તિત્વ ભેગાં થાય ત્યારે આવું ન બને તો જ નવાઈ લાગે. આવા કિસ્સાઓ આ બે જિનીયસ કલાકારો વચ્ચેના અતૂટ પ્રેમની અને માનની સાબિતી આપે છે. સચિનદાના  મૃત્યુ બાદ તેમને શ્રદ્ધાંજલિ આપતાં કિશોરદા તેમના સ્મૃતિપટમાંથી એક પછી એક અણમોલ યાદોનો ખજાનો ખોલતાં કહે છે...

ઉનકે કામ કરને કા ઢંગ ભી નિરાલા થા. જબ મૈં ઍક્ટિંગ મેં ઔર ગાને મેં કાફી બિઝી હો ગયા ઔર સચિનદા કે લિએ મુઝે પકડના મુશ્કિલ હો ગયા તો એક દિન મુઝે કહને લાગે, ‘કિશોર, તૂ અબ મેરે કો પ્યાર નહીં કરતા. મેરે કો બિલકુલ પ્યાર નહીં કરતા.’

મૈંને કહા, ‘નહીં-નહીં, સચિન દા. યે આપ ક્યા કહ રહે હૈં?’

તો વો બોલે, ‘અગર તૂ મેરે કો પ્યાર કરતા હૈ તો આજ દોપહર મેરે ઘર આએગા? ઘબરા નહીં, મૈં તેરે કો રિહર્સલ નહીં કરવાઉંગા.’

મૈંને પૂછા, ‘ફિર ક્યૂં બુલા રહે હો?’

જવાબ મિલા, ‘ર્સિફ ખાના ખિલાઉંગા ખાના.’

મૈં તો હૈરત મેં પડ ગયા. મૈં પહુંચા ઉનકે ઘર. સચિનદા ને એક કે બાદ એક સ્વાદિષ્ટ ખાના મંગવાના શુરુ કિયા. ફિર બોલે, ‘યે ખા, વો ખા. અરે વો મીઠાઈ ખા. અરે વો રોસોગુલ્લા ખા...’

મૈંને આખિર રોસોગુલ્લા ખાયા. કહા, ‘વાહ દાદા, વાહ સચિન દા. મઝા આ ગયા, ક્યા ખાના ખિલાયા. અબ મૈં ચલતા હૂં. અબ આરામ કરુંગા.’

તો ઉન્હોંને મુઝે પકડ લિયા ઔર ચિલ્લાકે અપને નૌકર કો કહા, ‘એઇ, દરવાઝા તૂ બાહર સે બંદ કર દે. હાં, અબ બોલ કિશોર, તૂ જાએગા કૈસે? અબ તેરે કો રિહર્સલ કરની હી પડેગી. ક્યા સમઝા? મુફત મેં ખાના નહીં ખિલાયા મૈંને. હાં અબ બોલ.’

ઐસે શરારતી થે સચિન દા. એક આદત ઉનકી યે ભી થી કિ કઈ બાર જો બાત વો કહતે ઉસકા ઉલટા એક્સપ્રેશન ઉનકે ચેહરે પે હોતા. મુઝે યાદ હૈ એક બાર ‘મુનીમજી’ કા ગાના રેકૉર્ડ હો રહા થા. ફાઇનલ રિહર્સલ હુઆ તો સચિનદા ગુસ્સે મેં ઉઠકર ખડે હો ગએ ઔર ચિલ્લાએ, સ્ટૉપ ધિસ રિહર્સલ, બંદ કરો.

ઔર મેરી તરફ લપકે. મૈંને સોચા ન જાને ક્યા ગરબડ હો ગયી મુઝસે. પર સચિનદા ને કરીબ આકર ગુસ્સે હી ગુસ્સે મેં જાનતે હો ક્યા કહા?

‘કિશોર, અગર ઐસા હી ગાએગા તો મેરા ગાના ઝરૂર હિટ હોએગા. વન્ડરફુલ!’

ઔર વો ગાના થા : જીવન કે સફર મેં રાહી                                                   

મિલતે હૈં બિછડ જાને કો

મગર આજ યહી ગાના

ગુનગુનાને કો જી ચાહતા હૈ

અબ સાથ ન ગુઝરેંગે હમ

લેકિન યે ફિઝા વાદી કી

દોહરાતી રહેગી બરસોં

ભૂલે હુએ અફ્સાને કો

જીવન કે સફર મેં રાહી

મિલતે હૈં બિછડ જાને કો

બિછડ ગએ સચિનદા. મગર ઐસા લગતા હૈ કિ વો યહીં કહીં કોને મેં ખડે હૈં ઔર બસ અભી સામને આએંગે ઔર મુસ્કુરાકે બોલેંગે, ‘દેખ કિશોર, મૈંને કૈસી ધુન બનાઈ હૈ?’

પર યે મેરા ભરમ હૈ. સચિનદા કભી નહીં આએંગે પર ઉનકી યાદેં ઔર સંગીત તો હમેશા રહેગા. મગર ઐસા પ્યાર કૌન દેગા મુઝકો?

ગમગીનીથી છવાયેલા ભારે અવાજ સાથે કિશોરદા અમીન સાયાનીના સ્ટુડિયોમાં આ ઇન્ટરવ્યુ પૂરો કરે છે ત્યારે તેમની આંખોમાં સચિનદા પ્રત્યેનો આદર આંસુ સાથે છલકાઈ આવે છે. આ બે મહાન કલાકારની જોડીએ સંગીતપ્રેમીઓને જે ગીતો આપ્યાં છે એ બદલ આપણે તેમના જીવનભર ઋણી રહીશું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK