અવિરત યુદ્ધની આ જિંદગીમાં તમે બાળકેને કઈ રીતે સંભાળશે?

જેકે તે પ્રસવકાળ વખતે એક નવે જન્મ આપતી વખતે પ્રસવકાળનું ટૂંકુ યુદ્ધ લડે છે

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

ઑલ ધ ડિવાઇન્સ ઑર ગૉડ્ઝ આર ડેડ બટ ધ ગૉડ ઑફ વૉર ઇઝ અલાઇવ. જમાના થયા, પણ મહાભારતના યુદ્ધનું ભીષણ પરિણામ જેયું છતાં માનવ યુદ્ધને ભૂલ્યે નથી. માનવીને આ એકવીસમી સદીમાં અનેક મેરચે લડવાનું હેય છે. ઘરમાં ગૃહિણી સાથેના યુદ્ધથી માંડીને ટ્રેનમાં, બસમાં, ઑફિસમાં અને છેક સ્મશાનભૂમિમાં લાકડાં શેધવાનું યુદ્ધ લડવું પડે છે. શહેરેમાં મુસ્લિમેને કબરની જગ્યા શેધવા અને ખાસ મુંબઈ શહેરમાં જગ્યા ખેળવા યુદ્ધ લડવું પડે છે. યુદ્ધ ખતમ થતું નથી. jાીઓ તે આ યુદ્ધ માટે ટેવાઈ ગઈ છે. જેકે તે પ્રસવકાળ વખતે એક નવે જન્મ આપતી વખતે પ્રસવકાળનું ટૂંકુ યુદ્ધ લડે છે, પણ તેને ઇનામમાં તાજું નવું બાળક મળવાનું હેય એટલે તે નવે જન્મ પુત્ર હેય તે સાકરના પડા કે ગેળધાણા વહેંચાય છે અને પુત્રી હેય તે હવે સુધરેલા જમાનામાં પુત્રીને લેકે સ્વીકારતા થયા છે. એનું પ્રમાણ એટલે કે સ્વીકારનું પ્રમાણ માત્ર બેથી ત્રણ ટકા હેય છે. બાકી તે માત્ર મુખથી બેલાય છે કે ‘લક્ષ્મી પધાયાર઼્’, પણ દિલમાં કંઈ જુદી વાત હેય છે.

બાકી તમે અખબારમાં વાંચતા હશે કે તાજી જન્મેલી બાળકીને તેની માતા રસ્તા પર ફેંકી આવી! ભલે મેટે ભાગે બેલાય કે લક્ષ્મીદેવી પધાર્યા પણ હજી સાચા દિલથી પુત્રીને ‘ભલે પધાયાર઼્’ને ધ્વનિ સંભાળતે જ નથી. પણ સબૂર! તમે એક એવે જમાને જેશે કે જ્યારે કુદરત તમારા પર, આપણા સૌ પર વેર વાળશે. એક જમાને આવશે જેમાં દરેક ૧૦ જન્મે નવા થયા હેય એમાં માત્ર એક પુત્રી હશે અને નવેનવ પુત્ર હશે. ત્યારે પુત્રી માટે ઝૂંટાઝૂંટ થશે અને વધુ યુદ્ધે લડાશે. પુત્રી ખરેખર લક્ષ્મી ગણાશે. પુત્રી એક મેસ્ટ વૅલ્યુએબલ કૉમેડિટી થશે. જૂના જમાનાથી યુરિપિડીઝે રેમન સાહિત્યમાં લખેલું કે કેઈ વૃદ્ધ પિતાએ જેણે દીકરા-દીકરા-દીકરાની ઝંખના કરી હેય તે વૃદ્ધાવસ્થામાં જ્યારે દીકરે બાપને પાળતે નથી ત્યારે દીકરીને યાદ કરે છે. મુંબઈમાં મારી આસપાસ જેઉં છું કે ઘણી વૃદ્ધ માતાઓ તેમની દીકરી સાથે રહે છે. દીકરાઓ વૃદ્ધ મા-બાપને પાળતા નથી, બહુ ઓછા દીકરા પાળે છે.

માતા તેનાં સંતાનેને ખૂબ વહાલ કરે છે. ઘણી માતા સંતાનેને ઠમઠેરે છે, તેને વારંવાર ટેકે છે; પણ દરેક માતાનું વહાલ કે સંતાન ઉપરની દેખીતી ક્રૂરતા માતાના વહાલના માત્ર જુદા-જુદા પ્રકાર છે. બાળકને વહાલ કરતાં માતાને ગુસ્સે બાળક માટે વધુ લાભદાયક હેય છે. અમેરિકન પ્રમુખ હૅરી એસ. ટ્રુમેન એક જબ્બર પિતા હતે. તેની તેનાં સંતાને પ્રત્યેની વર્તણૂક આવી હતી - તમારાં બાળકેને જેટલાં બગડતાં હેય તેટલાં બગડવા દે, તેમને સુધારવાની કેશિશ ન કરે. જ્યારે તમારું બાળક પેતે સમજશે અને સુધરશે ત્યારે ત્ામારે આભાર માનશે, તમારે બેજ નહીં બને.

આજકાલ તમે જુઓ છે કે ગામડાં કે શહેરેમાં જે બીજું બાળક જન્મે તે બાળક પહેલા કરતાં વધુ રૂપાળું, વધુ સ્માર્ટ અને વધુ સમજુ હેય છે; કારણ કે કિરતારે કરેલી પ્રથમ બાળકના જણતરની ભૂલે તે સુધારી લે છે! એક ફ્રેન્ચ કહેવત જરા સમજીને વાંચજે અને એને વાગેળજે. અ બેબી ઇઝ ઍન એન્જલ હુઝ વિન્ગ્સ ડિક્રીઝ ઍઝ હિઝ લેગ્સ ઇન્ક્રીઝ. ધ્યાન રાખે કે તમારું બાળક જેમ-જેમ મેટું થાય એમ તેને ઓછામાં ઓછું વહાલ કરે. જેમ વધુ વહાલ કરશે એમ-એમ તેની પાંખે કપાશે. ઓછું વહાલ પામનારા બાળકની પાંખે િïવશાળ અને વિરાટ થાય છે, જિંદગીમાં તેનાં પગલાં બહુ સાવચેતીથી ભરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK