ડેટ ફન્ડના SIP આપે છે મેટું જેખમ લીધા વગર યેગ્ય વળતર મેળવવાને લાભ

પરંપરાગત રિકરિંગ ડિપેઝિટ કરાવવાને બદલે ડેટ ફન્ડમાં SIP કરાવવામાં આવે તે વધારે લાભ થાય છે. ચાલે જેઈએ કયા લાભ થાય છે.

મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

રેકાણ કરવા માટે દર મહિને એક ચેક્કસ રકમ બચાવવાને માર્ગ સંપત્તિસર્જનને શ્રેષ્ઠ ઉપાય છે. જેઓ એકસામટી મેટી રકમ રેકવાને બદલે દર મહિને નિãત રકમનું રેકાણ કરવા તૈયાર હેય તેઓ રિકરિંગ ડિપેઝિટ, ભ્ભ્જ્ (પબ્લિક પ્રેવિડન્ટ ફન્ડ) કે લ્ત્ભ્ (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) જેવા વિકલ્પે અપનાવી શકે છે.

ફિક્સ્ડ ડિપેઝિટ તે વર્ષેથી ભારતીય પરિવારેની પરંપરા છે. આપણા બાપદાદાએ જીવનમાં ઓછામાં ઓછું એક વાર તે આ રેકાણ કર્યું જ હશે. દિવાળી નિમિત્તે આવતી બેનસની રકમ જે ટીવી, ફ્રિજ, ફર્નિચર જેવી કેઈ વસ્તુ ખરીદવામાં ન ખર્ચાય તે ફિક્સ્ડ ડિપેઝિટમાં જ જાય એ આપણે જેતા આવ્યા છીએ. જ્યારે કેઈ હેતુસર પૈસાની બચત કરવામાં આવતી હેય ત્યારે એનું રેકાણ ફિક્સ્ડ ડિપેઝિટમાં જ થતું આવ્યું છે. એ વિકલ્પ એક સમયે શ્રેષ્ઠ હતે; પરંતુ વ્યાજદરમાં ઘટાડે થવાથી, નેટબંધીને લીધે પ્રવાહિતા વધી જવાથી, બચતનું પ્રમાણ વધી જવાથી તથા લેકેમાં નાણાકીય સાક્ષરતાનું પ્રમાણ પણ વધ્યું હેવાથી હવે ફિક્સ્ડ ડિપેઝિટનું ચલણ ઘટી ગયું છે.

આથી રેકાણકારે હવે મૂડીને શક્ય એટલી વધારે સલામત રાખીને શક્ય એટલું ઊંચું વળતર મળે એવા રેકાણના વિકલ્પે ચકાસવા લાગ્યા છે.

છેલ્લાં થેડાં વર્ષેમાં મ્યુચ્યુઅલ ફન્ડનું ચલણ વધ્યું છે. એમાં ફક્ત ઇક્વિટીમાં રેકાણ થાય છે એવું નથી. ડેટ ફન્ડ પણ હેય છે જે મુખ્યત્વે કૉર્પેરેટ બૉન્ડ, સરકારી બૉન્ડ, બૅન્કેએ ઇશ્યુ કરેલા બૉન્ડ, સર્ટિફિકેટ ઑફ ડિપેઝિટ વગેરે સાધનેમાં લેકેના પૈસાનું રેકાણ કરે છે.

પરંપરાગત રિકરિંગ ડિપેઝિટ કરાવવાને બદલે ડેટ ફન્ડમાં SIP કરાવવામાં આવે તે વધારે લાભ થાય છે. ચાલે જેઈએ કયા લાભ થાય છે.

સલામતી

બૅન્કેમાં રેકાયેલા પૈસા ડૂબવાની શક્યતા નહીંવત્ હેય છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં ડેટ ફન્ડ હેય તે પણ એ જેખમથી મુક્ત નથી. એમાં મળતું વળતર બજાર પર આધારિત હેય છે. એ ફન્ડે જેમાં પૈસા રેક્યા હેય એ બૉન્ડ ઇશ્યુ કરનારી એન્ટિટી ડિફૉલ્ટ કરે અથવા એને બીજી કેઈ સમસ્યા નડે તે એની અસર ડેટ ફન્ડ પર થાય છે. જેકે મ્યુચ્યુઅલ ફન્ડ સેબીના નિયમન અને દેખરેખ હેઠળ કામ કરે છે. રેકાણની સામેનાં જેખમેની બાબતે સેબીએ ચુસ્ત ધેરણે અપનાવ્યાં છે. ફન્ડ નિયમેનું પાલન કરે એની તકેદારી પણ લેવામાં આવે છે. અત્યાર સુધીમાં લેવાયેલાં પગલાંની ધારી અસર થઈ છે અને કેઈ પ્રતિકૂળ ઘટના બની નથી.

ટેક્સેશન


ટેક્સેશનની બાબતે બૅન્ક-ડિપેઝિટ અને મ્યુચ્યુઅલ ફન્ડ વચ્ચે મેટે તફાવત છે. બૅન્કમાં રખાયેલી ફિક્સ્ડ ડિપેઝિટ પર મળતું વળતર વ્યાજની આવક ગણાય છે અને એને અન્ય સ્રેતેમાંથી થયેલી આવક તરીકે કરપાત્ર આવકમાં ઉમેરવી પડે છે. ઘણા રેકાણકારેએ ઊંચા દરે આવકવેરે ચૂકવવાને આવે છે. એ લેકેની આવકને ઘણે મેટે હિસ્સે કરવેરામાં જાય છે. બૅન્કે ફિક્સ્ડ ડિપેઝિટ પર વ્યાજ ચૂકવતી વખતે ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ ઍટ ર્સેસ) કાપી નાખે છે.

રેકાણકાર ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં લ્ત્ભ્ કરાવે અને એ રેકાણ ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી રાખી મૂકે તે એમાં મળતા કૅપિટલ ગેઇનને ઇન્ડેક્સેશનને લાભ મળે છે. લૉન્ગ ટર્મ કૅપિટલ ટૅક્સને ૨૦ ટકાને દર લાગુ પડે છે. આ સ્થિતિ પેતાના ઊંચા ટૅક્સ-બ્રેકેટને લીધે વધુ ટૅક્સ ચૂકવવા કરતાં ઘણી સારી કહેવાય.

જેકે ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમમાં રેકાણ ત્રણ વર્ષ કરતાં ઓછા સમય માટે રાખવામાં આવ્યું હેય તે એ આવક કરપાત્ર આવકમાં ઉમેરવી પડે છે અને એના પર પ્રવર્તમાન ટૅક્સ-સ્લૅબ પ્રમાણે કરવેરે ચૂકવવે પડે છે. ડેટ ફન્ડના અલગ-અલગ પ્રકારના આધારે મળતા એકથી ચાર ટકા વધારે વળતરની સામે કરવેરે ચૂકવવાનું પરવડે એવું હેય છે.

પ્રવાહિતા


ઓપન એન્ડેડ ડેટ ફન્ડમાંથી રિડમ્પશન કરાવે એટલે કે રેકાણ ઉપાડે ત્યારે એના પૈસા બે-ત્રણ કામકાજી દિવસની અંદર બૅન્ક-ખાતામાં આવી જાય છે. ફિક્સ્ડ ડિપેઝિટમાં પણ એક-બે દિવસને સમય લાગી જતે હેય છે. જે પાકતી તારીખની પહેલાં જ ફિક્સ્ડ ડિપેઝિટ તેડવામાં આવે તે દંડ પેટે મેટી રકમ જતી રહે છે.

મેટા ભાગની બૅન્કે ફિક્સ્ડ ડિપેઝિટ કરાવતી વખતના વ્યાજદરના એક ટકા જેટલી રકમ અને રેકાણ રહ્યું હેય એટલા સમયગાળા માટે એક ટકા ઓછા વ્યાજ એ બન્નેમાંથી જે રકમ ઓછી હેય એટલી રકમ દંડ પેટે ઘટાડીને મુદ્દલ રકમ પાછી આપતી હેય છે. પરિણામે મુદત પહેલાં ઉપાડ કરવાથી ફિક્સ્ડ ડિપેઝિટ પરનું વાસ્તવિક વળતર ઘટી જાય છે. રિકરિંગ ડિપેઝિટ હેય અને એમાં હપ્તે ભરવાને રહી ગયે હેય તે પણ દંડ લાગુ પડે છે.

નિãત મુદતના પ્લાન ન હેય એ સ્થિતિમાં ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાંથી ગમે ત્યારે પૈસાને ઉપાડ કરી શકાય છે. જેકે ઘણાં ફન્ડ અમુક નિãત સમયગાળા પહેલાં કરાતા ઉપાડને એક્ઝિટ લેડ લાગુ કરતાં હેય છે. એ દંડ પાછી ચૂકવાતી રકમના ૦.૨૫થી એક ટકા જેટલે હેય છે. આ નિãત સમયગાળે ૧૫ દિવસથી લઈને છ મહિના સુધીને હેય છે. અલ્ટ્રા શૉર્ટ ટર્મ અને બીજાં અનેક શૉર્ટ ટર્મ ફન્ડ એક્ઝિટ લેડ લાગુ નથી કરતાં. આવાં ફન્ડ તાકીદે જરૂર પડી શકે એવા પૈસાનું રેકાણ કરવા માટે ઉત્તમ હેય છે.

વળતર

ડેટ ફન્ડમાં સામાન્ય રીતે ફિક્સ્ડ ડિપેઝિટ કે રિકરિંગ ડિપેઝિટ કરતાં એકથી ચાર ટકા વધારે વળતર છૂટતું હેય છે. ડેટ ફન્ડના રેકાણને ક્રેડિટ રિસ્ક (જેને પૈસા ર્ધીયા હેય એ એન્ટિટી ડિફૉલ્ટ કરે એનું જેખમ) અને ઇન્ટરેસ્ટ-રેટ રિસ્ક (વ્યાજદર વધે ત્યારે બૉન્ડના ભાવ ઘટે એ જેખમ) લાગુ પડે છે. આથી જ જેખમ વધારે હેવાને લીધે વધારે વળતર છૂટવાની શક્યતા પણ હેય છે. ડેટ ફન્ડનું રેકાણ ચુસ્ત દેખરેખ હેઠળની સિક્યૉરિટીઝમાં કરવામાં આવતું હેવાથી જેખમ કરતાં વળતર વધારે હેય છે.

ટૂંકમાં એમ કહી શકાય કે ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ બૅન્ક-ડિપેઝિટ કરતાં વધારે જેખમી હેતાં નથી. સવર્‍સાધારણ રેકાણકારને ઊંચું વળતર, કરવેરાને લાભ, પ્રવાહિતા અને સલામતી એ બધા લાભ રિકરિંગ કે ફિક્સ્ડ ડિપેઝિટ કરતાં વધારે મળે છે. ફક્ત એટલું જરૂરી છે કે રેકાણકાર પેતાના લક્ષ્ય અનુસાર સૌથી સારું ડેટ ફન્ડ પસંદ કરે. એ પસંદગી પેતપેતાના નાણાકીય સલાહકારની મદદથી કરવામાં આવે એવી સલાહ છે. આ રીતે મેટું જેખમ લીધા વગર ઊંચું વળતર મેળવવાને લાભ મેળવી શકાય છે.

(લેખક CA, CFP અને FRM છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK