Sunday Sartaaj

શશી કપૂરની યાદમાં

૧૮ માર્ચ શશી કપૂરનો જન્મદિન છે. ...

Read more...

ઇચ્છામૃત્યુ મારી મરજી મુજબ ને ઈચ્છાજીવન તમારી મરજી મુજબ?

હે વહાલાં બંધુઓ-ભગિનીઓ, આ મારા વિશાળ હરતાફરતા બંગલોને બનાવનાર કારીગરને ધન્યવાદ આપવા છે. ...

Read more...

જીવનમાં પ્રસન્નતા લાવવા માટે ધન પ્રત્યેની આસક્તિ છોડી દેવી જોઈએ

સંપત્તિ, મિત્રો અને યુવાનીનો ઘમંડ કરવો નહીં. ...

Read more...

કર્મની નિર્જરા કરનારી, પ્રાંતે મુક્તિના માર્ગે લઈ જનારી ચૈત્રી આયંબિલ ઓળી નજીક આવી રહી છે

આપણા શ્રી તીર્થંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરીને તેમણે આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગો ફરમાવ્યા છે. ...

Read more...

એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૨૬

સવારના પહોરમાં છાપું આવતાંની સાથે પ્રણવની છાતીના ધબકારા વધી ગયા. તે સડસડાટ પગથિયાં ઊતરીને નીચે આવ્યો. ગેસ્ટરૂમમાં સૂતેલા સોહમને તેણે ઢંઢોળીને જગાડ્યો. ...

Read more...

અર્ધસત્ય ખરેખર તો અસત્ય જ છે

નરો વા કુંજરો વા. આ ઉક્તિ અને એની પાછળ રહેલી મહાભારતની કથા ભારતમાં સુવિખ્યાત છે. ...

Read more...

ચન્દ્રબાબુ નાયડુ મોકો જોઈને નાક દબાવી રહ્યા છે. હજી સુધી TDPએ NDA સાથે છેડો ફાડ્યો નથી એનું કારણ BJPના આક્રમણથી બચવાનું છે

જે માણસ દેશમાં કૉમ્પિટિટિવ ફેડરલિઝમનો જનક હોય અને જે માણસ રાજ્યોની કેન્દ્ર પરની નિર્ભરતા ઓછી કરવાની હિમાયત કરતો હોય એ માણસ અત્યારે કેન્દ્ર સરકાર પાસે ખાસ રાજ્યનો દરજ્જો શા માટે માગી ર ...

Read more...

શિવાજી પાર્કની પસંદગી સ્મિતા પાટીલના અંતિમ સંસ્કાર માટે કેમ કરવામાં આવેલી?

સ્મિતા પાટીલ માટે પણ ૧૩નો આંકડો કમનસીબી લઈને જ આવ્યો. ...

Read more...

સપનામાં આવતી ધૂનો વિશે પંચમને સચિનદાએ શું સલાહ આપી?

બે પેઢી વચ્ચે વિચારધારાની લડાઈનું મુખ્ય કારણ હોય તો એ કે બન્ને પોતાનો કક્કો સાચો કરવાની ફિરાકમાં હોય છે. ...

Read more...

લોકોને સગવડો આપવામાં તો જપાનીઓને કોઈ ન પહોંચે

ગયા વખતના લેખમાં આપણે ટોક્યો સ્ટેશનની મુલાકાત લીધી. ...

Read more...

હું તમે ને આપણે

વડોદરા નિવાસી ડૉ. દિના શાહ ગાયનેકોલૉજિસ્ટ છે. ...

Read more...

કોઈને ખરાબ ન ચીતરાય કલર તો આપણો જ વપરાય

બા અદબ બા મુલાહિઝા હોશિયાર. ...

Read more...

માનવી જેની પાછળ દોડે છે એ સુખ મળતું નથી, સુખ તો અચાનક આવી પડે છે

સુખ શબ્દ માત્ર બે અક્ષરોનો છે, પણ એ માનવીની પાસે અનેક ઉધામા કરાવે છે. ...

Read more...

એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિfવાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૨૫

રાહત તેની મમ્મીની રૂમમાંથી બહાર નીકળી ત્યારે તેને એવું લાગ્યું કે તેજસ્વિની કૌલ કોઈ પણ પરિસ્થિતિમાં શરણ શ્રીવાસ્તવને માફ નહીં કરે. ...

Read more...

પ્રામાણિકતા, મહેનત અને નમþતા વગર દેશનો ઉદ્ધાર ક્યાંથી થવાનો?

બ્રોકિંગ ક્ષેત્રનું જાણીતું નામ એવા મોતીલાલ ઓસવાલે એક ટ્વીટમાં લખ્યું હતું ...

Read more...

ધન ક્યારેય સલામતી આપી શકતું નથી

આદિ શંકરાચાર્ય કાશી (આજનું વારાણસી)માં હતા એ વખતે તેમણે આ શાસ્ત્રની રચના કરી હતી. ...

Read more...

જૈન ધર્મની કેટલીક જાણવા જેવી માહિતી

આજે અહીં સુજ્ઞ વાચકો માટે જૈન ધર્મની કેટલીક જાણવા જેવી માહિતી પ્રસ્તુત છે.

...
Read more...

શ્રી હતી ઍક્ટિંગની દેવી

શ્રીદેવી સાથે કામ કરી ચૂકેલા કે પછી તેની સાથે સંપર્કમાં આવેલા ગુજરાતીઓ કહે છે આ વાત. વાંચો તેમની આ વાતો તેમના જ શબ્દોમાં ...

Read more...

જીવનનું વૃક્ષ - વિશ્વધરોહર શહેર અમદાવાદનું ચિહ્ન

અતિ સુંદર! અતુલ્ય! અજોડ! : કદાચ જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેના મુખમાંથી પણ તેમની માતૃભાષામાં આવા જ ઉદ્ગારો સરી પડ્યા હશે ...

Read more...

Page 3 of 164

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK