Sunday Sartaaj

બ્લૅકબેરીની ત્રણ મહત્વની સર્વિસ ત્રણ દિવસ ઠપ થઈ ગઈ ત્યારે...

૧૧ ઑક્ટોબરે ઇન્ડિયા સહિત યુરોપ, મિડલ-ઈસ્ટ, આફ્રિકા, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં બ્લૅકબેરી સ્માર્ટફોનની મેસેજિંગ અને બ્રાઉઝિંગ સર્વિસ ખોટકાઈ ગઈ હતી. એનું કારણ હતું બ્લૅકબેરી ડિવાઇસ બન ...

Read more...

આપણા દેશમાં એક-એક પરિવર્તન માટે ક્યાં સુધી ધરણાં કરવાનાં રહેશે?

અણ્ણાજીએ બાંગ પોકારી ને દેશભરમાં આંદોલન જાગ્યું, પણ સરવાળે એનો કોઈ ફાયદો નથી થયો. ભારતના દરેકેદરેક તંત્રમાં ભ્રષ્ટાચાર વણાઈ ચૂક્યો છે. સરકારી ખાતામાં એક ફાઇલ પણ જો આગળ વધારવી હોય તો પૈ ...

Read more...

બીજેપીમાં વડા પ્રધાન બનવા સૌથી વધુ લાયક કોણ?

બીજેપી (ભારતીય જનતા પાર્ટી)માં વડા પ્રધાનપદનો દાવો કરનારાઓની સંખ્યા વધતી જાય છે. લાલ કૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી તો પોતપોતાની રીતે દાવેદારી નોંધાવી જ રહ્યા છે અને હમણાં યશવંત સિંહા ...

Read more...

ઓબામાએ મનમોહનનાં વખાણ કરેલાં એ શબ્દોના સાથિયા નહોતા

આપણે ત્યાં તેમની છાપ નબળા નેતા તરીકેની છે, પણ વિશ્વમાં તેમની ગણના દૂરંદેશી ધરાવનારા શાણા રાજપુરુષોમાં થાય છે. વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે દેશની સુરક્ષા સામેના પડકારો સમજાવતાં જે કેટલ ...

Read more...

એવાં સમૂહલગ્ન જે સમૂહમાં નથી થતાં અને નામ છે એનું લક્ઝરી લગ્ન

આજકાલ લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે ત્યારે વાગડ સમાજના ચાર જણે જ્ઞાતિજનો માટે એવાં લગ્ન કરાવી આપવાનું શરૂ કર્યું છે જેમાં ખૂબ ઓછો ખર્ચ થાય અને પ્રસંગ પૂરી ધામધૂમથી ઊજવાય. એક દિવ ...

Read more...

સેવક : કિડની-પેશન્ટ્સના નિરાધાર પરિવારોના

જીવનભર ચાલતી સ્વજનની સારવાર પાછળ પિસાતા પરિવારો માટે રાહતરૂપ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે અંધેરીના કૌશિક શાહ. શાહરુખ ખાનની ફિલ્મ ‘સ્વદેસ’ તમને યાદ હશે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર તો ખાસ ન ચા ...

Read more...

મુંબઈમાં જૈન ધાર્મિક શિક્ષણક્ષેત્રના ભીષ્મ પિતામહ

૮૪ વર્ષના ચીમનલાલ પાલિતાણાકર આજે પણ સ્ફૂર્તિ અને ઉત્સાહથી કામ કરી રહ્યા છે. ભયંકર જડવાદના આ જમાનામાં આપણે જો ટકી રહેવું હશે તો ધર્મશિક્ષણની મહત્તા સમજવી જ પડશે. આપણે આપણાં બાળકોના ધાર ...

Read more...

આને તે કંઈ કહેવાતો હશે વેજિટેરિયન ફેસ્ટિવલ

ઑક્ટોબરમાં થાઇલૅન્ડના ફુકેત ટાપુ પર ઊજવાતો વેજિટેરિયન ફેસ્ટિવલ કાચાપોચા હૃદયવાળી વ્યક્તિ શા માટે ન જોઈ શકે એ જાણવા આ લેખ સાથેની તસવીરો જોઈ લો...

...
Read more...

તમે પણ કરી શકો આ રીતે ચહેરા પર ૧૬ ચમચીઓનું બૅલેન્સિંગ?

ઇંગ્લૅન્ડના ડેવન શહેરના નવ વરસના ફૂટડા છોકરા જો ઍલિસનના નામે ચહેરા પર ૧૬ ચમચીઓ બૅલેન્સ કરવાનો રેકૉર્ડ છે. ૨૦૦૮માં બ્રિટનના કિંગડમ્સ ગૉટ ટૅલન્ટ નામના ટીવી-શોમાં તેણે આ રેકૉર્ડ બનાવ્ય ...

Read more...

તમારા પ્રિયજનને શું ભેટ આપશો આ દિવાળીએ?

દિવાળી નજીક આવી ગઈ છે. મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સની ભેટો તો રાબેતા મુજબ જશે-આવશે અને હા, હવે તો ચૉકલેટ પણ ભેટોના ટ્રેન્ડમાં છે. ખેર, આ બધું તો ઠીક છે; વેપાર-વ્યવસાયમાં, ઓળખીતા-પાળખીતામાં ચાલે ...

Read more...

ચંદ્ર આપણો મામો નહીં પણ ભાઈ છે

‘ચંદા હૈ તૂ મેરા સૂરજ હૈ તૂ’ અને શરદપૂનમની રાતે રમાતા દાંડિયા-રાસ પછી આરોગવામાં આવતા દૂધપૌંઆ. ભારતીય સમાજમાં આવાં ગીતોને અને પરંપરાને આકાશમાં ઝળહળતા ચંદ્ર સાથે સીધો અને મજબૂત સંબંધ ર ...

Read more...

આપણે સૌએ સમયને માત આપવાનું શીખી લીધું છે

Time is Money એ બહુ જાણીતું વાક્ય છે, પણ આપણા દેશમાં લોકો પૈસાની બાબતમાં જેટલી ચીવટ રાખે છે એટલી સમયની બાબતમાં નથી રાખતા. કોઈકને હિસાબમાં સો-બસો રૂપિયા ઓછા આપો તો કકળાટ કરી મૂકે, પણ ક્યાંક કલાક મ ...

Read more...

ઘુવડો માટે કાળ બનીને આવે છે દશેરા ને દિવાળી વચ્ચેનો સમય

હિન્દુઓ માટે દશેરા અને દિવાળી બહુ મોટા તહેવારો ગણાય છે અને તેઓ ભારે ઉલ્લાસપૂર્વક ધામધૂમથી આ તહેવારોની ઉજવણી કરે છે. જોકે આ બે શુભ ગણાતા તહેવારો વચ્ચેનો સમયગાળો લક્ષ્મીદેવીના વાહન ગણા ...

Read more...

ગુજરાતણો ઉવાચ : ધુ-કચરા કરવા ઈ તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે

પર્વાધિરાજ દીપાવલી નજીકમાં છે. દીપાવલીની આજુબાજુના દિવસોને આપણે ‘નવા દિવસો’ કે ‘પરબના દિવસો’ કહીએ છીએ. દિવાળી એની સાથે સાગમટે ઘણુંબધું લેતી આવે છે. ફટાકડાની મોસમ આવે, નવાં કપડાંની ફૅ ...

Read more...

ઇડિયટ બૉક્સનો સ્માર્ટ અવતાર

જેના પર ચૅનલોની સાથે-સાથે ઇન્ટરનેટ પણ સર્ફ કરી શકાય એવું બુદ્ધિશાળી ટીવી એટલે કે સ્માર્ટ ટીવી આજકાલ વધુ ને વધુ ઘરોમાં પગપેસારો કરી રહ્યું છે ...

Read more...

Page 164 of 164

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK