Sunday Sartaaj

મારા સમાચાર, મારા ખિસ્સામાં

ઇન્ટરનેટના અફાટ સાગરમાંથી તમારી પસંદગીના સમાચાર શોધી આપતી મસ્ત ઍપની વાત ...

Read more...

એ દિવસોમાં મુગલ-એ-આઝમ દેશનાં એકસાથે ૧૫૦ થિયેટરોમાં રિલીઝ થઈ હતી

‘મુગલ-એ-આઝમ’ હિન્દી ફિલ્મોનો કેવળ ચમત્કાર નહોતો, એક નવા ઇતિહાસનો આરંભ હતો. ૧૯૬૦ની પાંચ ઑગસ્ટે દેશનાં એકસાથે ૧૫૦ થિયેટર્સમાં એની રજૂઆત થઈ. આજે દેશ-વિદેશમાં એકસાથે ૫૦૦૦ પ્રિન્ટ્સ અને દર ...

Read more...

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૧૦

‘સાહેબ, ભૂપત... ઓલો ભૂપત, સાહેબ.’ ...

Read more...

જન ગણ મન અને વંદે માતરમ પાછળની હકીકતો જાણવી છે દેશને

RTI ઍક્ટ હેઠળની એક અરજીના સંદર્ભે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને વડા પ્રધાનની ઑફિસને આદેશ કર્યો છે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ઑફિશ્યલ સ્ટેટસ વિશેની તમામ સત્તાવાર વિગતો દેશવાસીઓ સમક્ ...

Read more...

આ લેખ વાંચીને નક્કી કરો કે તમારું બાળક દીનાનાથ બત્રાના હાથમાં સલામત છે કે જવાહરલાલ નેહરુના?

ચાણક્યએ તેના અર્થશાસ્ત્રમાં કહ્યું છે એ બધું જ કુમળા બાળકના મગજમાં ઠાલવવામાં નહીં આવે ત્યાં સુધી રાષ્ટ્રનિર્માણ શક્ય જ નથી એટલે ઇતિહાસમાં ચાણક્યનીતિ ઘુસાડવાનો આગ્રહ રાખવામાં આવે છે. ...

Read more...

તમારા ટેસ્ટની પર્ફેક્ટ કૉફી રોબો બનાવી આપે તો?

સૅન ફ્રાન્સિસ્કોમાં એક અનોખી કૅફે ખૂલી છે, કૅફે X. આ કૅફેની ખાસિયત એ છે કે એમાં માણસો નહીં, રોબો એકદમ મસ્ત કૉફી બનાવી આપે છે. આ અનોખી રોબોટિક કૅફેના સ્ટાર્ટઅપમાં ભારતીય મૂળના અમેરિકન ઉદ્ય ...

Read more...

નિકોબાર પ્રથમ વાર - ૧૪ : લીલો, ડાર્ક બ્રાઉન, ફરી લીલો

કાચિંડાનું આવું રંગપરિવર્તન સગી આંખે જોવા મળ્યું અને મન અભિભૂત થઈ ગયું

...
Read more...

શું તમારા હાથ-પગના સ્નાયુઓમાં દિવસ-રાત સળવળાટ થાય છે?

ક્યારેક લાંબો સમય આંખ ફફડે તો કેવું ઇરિટેશન થાય એ આપણે બધા જ જાણીએ છીએ. હવે કલ્પના કરો કે આવો ફફડાટ કે સળવળાટ હાથ-પગના સ્નાયુઓમાં દિવસ-રાત ચાલ્યા જ કરે તો? એટલું જ નહીં, એને કારણે એ અવયવો જડ ...

Read more...

પદ્મશ્રીનો ખિતાબ મળ્યા પછીયે મિત્રો અને પરિવાર માટે હું એ જ તોફાની પુરુષોત્તમ છું

પ્રકરણ ૪ - પુરુષોત્તમ ઉપાધ્યાય - ગુજરાતી સુગમ સંગીતના સૂરસરતાજ ...

Read more...

પ્રેગ્નન્સીમાં જેઠીમધ લેવાથી બાળકને નુકસાન થાય?

તાજેતરમાં ફિનલૅન્ડના અભ્યાસુઓનું કહેવું છે કે વધુપડતી માત્રામાં લિકરિસ લેવાથી બાળકનો બુદ્ધિઆંક ઓછો થાય છે. જોકે પૌરાણિક કાળથી પ્રચલિત આયુર્વેદશાસ્ત્રમાં એનાથી તદ્દન વિપરીત વાત રજૂ ...

Read more...

રોકાણકારે સમયની સાથે તાલ મિલાવવો કેમ જરૂરી છે?

શું તમને યાદ છે કે ભારતમાં મોબાઇલ ફોન આવતાં પહેલાં પેજર આવ્યાં હતાં? પેજર પણ ભારતીયો માટે નવાઈની વાત હતાં, પરંતુ એ ટેક્નૉલૉજી ટૂંક સમયમાં કાળબાહ્ય થઈ ગઈ અને એનું ઉત્પાદન કરતી કંપનીઓના ...

Read more...

ચાલો, આજે બનાવીએ તમારું ફૅમિલી બજેટ

વાર્ષિક બજેટ બનાવવા માટે કઈ ચીજોનું ધ્યાન રાખવું અને ખર્ચની પ્રાયોરિટી કેમ નક્કી કરવી એ સમજી લઈશું તો આર્થિક આયોજન જરૂર સરળ બની જશે ...

Read more...

યુદ્ધના ગણવેશમાં તૈયાર થયેલા પૃથ્વીરાજ કપૂરે સેટ પર આવવામાં શા માટે વિલંબ કર્યો?

હૉલીવુડમાં વૉલ્ટ ડિઝની પ્રોડક્શન્સની ફિલ્મો સપરિવાર બેસીને જોઈ શકાય એવી હોય છે. ફિલ્મોમાંથી પૈસા કમાવાને બદલે પૈસા કમાઈને સારી ફિલ્મો બનાવવી એ જ તેમનું ધ્યેય હોય છે. જાણે-અજાણે શાપુ ...

Read more...

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૦૯

ચોક્કસ સમયમર્યાદા સુધી છેલભાઈ અને ફોજદાર આણિ મંડળીએ સાથે રાહ જોવાનું કામ કર્યું, પણ જે ઘરમાં બહારવટિયા છુપાયા હતા એ ઘરમાંથી કોઈ પણ જાતની ઉતાવળ ન હોય એવું લાગવા માંડ્યું હતું.
...

Read more...

આવી રહ્યું છે મુસાફરીનું અકલ્પનીય માધ્યમ

એક વિશાળ ટનલમાં હાઇપરલૂપ નામની મુસાફરો ભરેલી જાયન્ટ કૅપ્સ્યુલ પુરપાટ વેગે દોડતી હોય એવા મુસાફરીના તદ્દન નવા જ માધ્યમનો ઉદય થઈ ચૂક્યો છે. જમીન પર હોવા છતાં ૧૨૦૦ કિલોમીટર પ્રતિકલાકના વે ...

Read more...

લોહીના અનોખા વેપારથી લોકોને યંગ બનાવવાનો ધંધો

ઍમ્બ્રોસિયા નામનું અમેરિકન સ્ટાર્ટઅપ લોકોનાં શરીરમાં યુવાનોનું લોહી ચડાવીને તેમને નવેસરથી ચેતનવંતા અને યુવાન બનાવવાનો દાવો કરે છે. આ માટે એે સ્વયંસેવકોની ભરતી કરીને ક્લિનિકલ ટ્રાય ...

Read more...

પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી સુગમ સંગીતના સૂરસરતાજ - લતાદીદીને જ્યારે અઢાર વર્ષના પુરુષોત્તમની ધૂન બહુ જ ગમી ગઈ

પુરુષોત્તમભાઈ લગભગ આઠેક વર્ષ અવિનાશભાઈના ઘરે રહ્યા. જ્યારે અમુક કારણોસર અવિનાશભાઈનું ઘર છોડવાનો સમય આવ્યો ત્યારે ક્યાં રહેવું એ પ્રશ્ન ફરી માથે ઊભો હતો. ...

Read more...

નિકોબાર પ્રથમ વાર - ૧૩ : કામોર્ટા, હિયર વી કમ

સેન્ટ્રલ નિકોબારના આ ટાપુ પર કુદરતી મહેર મન મૂકીને વરસી છે. અહીં ગાઢ વષાર્વનો સદીઓથી ટાપુને આવરીને ઊભાં છે ...

Read more...

શું પુરુષનું શિશ્ન ક્યારેય સંકોચાઈ શકે ખરું?

કેટલીક અત્યંત જૂજ વૈજ્ઞાનિક પરિસ્થિતિઓને બાદ કરતાં આવું કેમેય કરીને શક્ય નથી. એમ છતાં દુનિયાભરમાં અઢળક વાર આ ગેરમાન્યતાએ કોરો સિન્ડ્રૉમ નામના રોગચાળાનું સ્વરૂપ ધારણ કરીને હજારો લોકો ...

Read more...

સ્માર્ટફોનના સંગાથે બનો ચિત્રકાર

તમારી આંગળીએથી ચિત્રોનો જાદુ સર્જતાં શીખવતી કેટલીક મસ્ત ઍપ્સની વાત ...

Read more...

Page 10 of 146

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK