Sunday Sartaaj

આપણે કરેલું રોકાણ કટોકટીના સમયમાં કામ લાગશે એ લાગણીને શું કહેવાય?

એક જમાનાની સુપરહિટ ફિલ્મ ‘આનંદ’ આપને યાદ હશે. એમાં એક મહિલા નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને તબિયત સારી ન હોવાનું કહે છે. ...

Read more...

નાણાકીય વ્યવહારો ક્યારેય સાક્ષી વગર અને લેખિત દસ્તાવેજ વગર કરવા નહીં

પોતાના પુત્રો કે મિત્રાદિક સાથે પણ વ્યવહાર કરવા હોય તોય ક્યારેય લખાણ કર્યા વગર કે સાક્ષી રાખ્યા વગર કરવા નહીં. શિક્ષાપત્રીના શ્લોક ૧૪૩માં અત્યંત મહત્વની આ વાત કરવામાં આવી છે. ...

Read more...

શ્રી શત્રુંજય તીર્થ-પાલિતાણા નગર વિશે કેટલીક જાણવા જેવી વાતો

જય તળેટીથી ગિરિરાજ ઉપર ચડતાં થોડા જ અંતરે એક ગુફા જોવા મળે છે જેમાં સરસ્વતી માતાની પ્રભાવક પ્રતિમા છે. ...

Read more...

મળીએ રિયલ પૅડમૅનને

અક્ષયકુમારની ફિલ્મ ‘પૅડમૅન’ના ઓરિજિનલ પૅડમૅન પદ્મશ્રી અરુણાચલમ મુરુગનંથમનું નામ ‘ટાઇમ’ મૅગેઝિનના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં આવ્યું એ પછી ભારતીય મીડિયાથી લઈને તમામ અગ્ર ...

Read more...

૨૬ વર્ષમાં ૨૬ પ્રયત્નો પછી પણ હજીયે બારમામાં નાપાસ આ ભાઈ PhD થઈ ગયા

જોકે અભ્યાસના આ સ્તર સુધી સફળતા મેળવ્યા પછીયે બારમા ધોરણમાં પાસ થવાનું બાકી જ છે. ફેલ્યરની આ પરંપરા આટલી લાંબી શું કામ ચાલી એ વિશે તેમની સાથે થયેલી રસપ્રદ વાતો અહીં પ્રસ્તુત છે ...

Read more...

ભાવનગરનો ગઝલ-ભાવ

ભાવનગર સાહિત્યકારો અને પથદર્શકોથી સમૃદ્ધ રહ્યું છે. ...

Read more...

ઉપરના લાલાએ મોં ખોલ્યું તો ૧૪ બ્રહ્માંડ દેખાયાં નીચેના લાલાએ મોં ખોલ્યું તો ૧૪૦૦ કૌભાંડ દેખાયાં

માય ડિયર લેડીઝ ઍન્ડ જેન્ટલમેન, જન્મ-મરણના ચક્કર સિવાય ઈશ્વરે આપણને નવાઈ લાગે એવી કેટલીયે નવાઈઓનો ઢગલો કરી દીધો. ...

Read more...

સ્ત્રીજાતને કુદરતે કરેલો અન્યાય: માસિક સ્ત્રાવની જગતભરમાં પળોજણ

શ્રીમતી ડૉરોથી પાર્કરે એક પુસ્તકમાં (ઇનફ લવ) કહ્યું છે કે સ્ત્રી ઇચ્છે છે કે તેનો પુરુષ માત્ર તેને જ ચાહે, પણ પુરુષને તો નૉવેલ્ટી જોઈએ છે. ...

Read more...

ધીમેથી બોલું છું, સંભળાશે જોરથી

કર્ણાટકના બીજાપુરમાં આવેલા અજાયબી જેવા ગોલ ગુંબજમાં આવેલી વિસ્પરિંગ ગૅલરી પણ એક અજાયબી જેવી જ છે ...

Read more...

ચક્રની સફળતાનો યશ સ્મિતા પાટીલના જાહેર સ્નાનના સીનને આપવામાં આવેલો

સ્મિતા પાટીલને ‘તીવ્ર મધ્યમ’માં લેતા અગાઉ ખોપકરે શબાનાનો વિચાર એટલા માટે કર્યો હતો કે તે બન્નેએ (શબાના અને અરુણ ખોપકરે) એક જ સાલ ઇન્સ્ટિટ્યૂટમાં ઍડ્મિશન લીધું હતું. ...

Read more...

ફિલ્મ પ્રેમ પુજારીના પ્રીમિયરમાં સચિનદાએ થિયેટરના મૅનેજરને શું કામ ખખડાવી નાખ્યો?

તમે એ જ વ્યક્તિથી પ્રભાવિત થાઓ છો જેને તમારામાં શ્રદ્ધા હોય છે. ...

Read more...

હાર્ટ-ડિસીઝ, ડાયાબિટીઝ, અસ્થમા, કૅન્સર જેવા રોગો સામે રક્ષણ જોઈએ છે? તો સૅલડમાં ઉમેરો ગ્રીન હળદર

કેસરિયા રંગની લીલી અને સફેદ બન્ને રંગની આંબાહળદર સમપ્રમાણમાં મેળવીને કચુંબરની જેમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સૂકી અને મસાલાની હળદર કરતાં આ કચુંબરથી અનેકગણો ફાયદો થાય છે ...

Read more...

આજના ભણેલા-ગણેલા યુવાનો પણ જન્માક્ષરમાં માને છે એ કરુણતા છે

એક પ્રવાસમાં જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીને એમાં ઊંચી ડિગ્રી મેળવેલા ભાઈનો પરિચય થાય છે. ...

Read more...

દરેક પરિવારમાં ફાઇનૅન્શ્યલ પ્લાનિંગ જરૂરી છે : આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય

ગૃહસ્થે પોતાના સામર્થ્ય પ્રમાણે સમય વર્તીને ખપ પૂરતાં અન્ન-દ્રવ્યનો સંગ્રહ કરવો. ...

Read more...

અધ્યાત્મ કલ્પદ્રુમને તમે જાણો છો?

આજે અહીં ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ નામના ગ્રંથની વાત કરવી છે. ...

Read more...

ક્યોં જાના થા જપાન?

બહુ જ ઓછા લોકો જાય છે અહીં, આ દેશ ખૂબ મોંઘો છે એવી પણ છાપ છે; પણ ત્યાં શા માટે જવું એનાં ઘણાં કારણો છે અને બરાબર પ્લાનિંગ કરો તો તમારા બજેટમાં પણ જઈ શકાય છે ...

Read more...

એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૧૮

‘જો પ્રણવ, આવતી કાલે તો આપણે જામીન માગવાથી શરૂઆત કરવી પડશે.’ ...

Read more...

ઝિંદગી ના મિલેગી દોબારા

લોકો સમયમર્યાદાની અંદર પૂરાં કરવાનાં કામ માટે છેલ્લી ઘડીએ દોડાદોડ કરતા હોય છે. આવું વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ઉદ્યમીઓ, બિઝનેસમેનો, ગૃહિણીઓ વગેરે બધાં કરતાં હોય છે. ...

Read more...

Page 7 of 164

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK