Sunday Sartaaj

નવરાત્રિના આયોજનથી કેવો આવે છે નાકે દમ?

નોરતાંનું આગમન થઈ રહ્યું છે ત્યારે આજે જાણીએ મોટા પાયે નવરાત્રોત્સવનું આયોજન કરતા આયોજકોએ કયા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે અને તેઓ કઈ રીતે બધું મૅનેજ કરે છે ...

Read more...

વારંવાર તાવ ખબર લેવા આવી જાય છે? તો આ નવરાત્રિમાં થોડાક ઉપવાસ કરી લો

તપ અને ભક્તિના આવનારા પર્વની સાથે શરીરને સ્વસ્થ કરવાની આરાધના કરવી હોય તો નવ દિવસને ડીટૉક્સિફાઇંગ ફેસ્ટિવલ તરીકે ઊજવવાની તૈયારી કરી લો ...

Read more...

ખરીદેલા અવાજો જ્યારે પ્રતિષ્ઠા ગુમાવી દે છે ત્યારે સમર્થકો શરમાવા લાગે છે અને સત્યનો અવાજ બુલંદ થઈ જાય છે

જે લોકો સરકારનું સમર્થન કરતા હતા એવા પ્રતિષ્ઠિત રાજકીય સમીક્ષકો અને કટારલેખકો બચાવ કરવા હવે આગળ આવતા નથી, કારણ કે તેમને ડર છે કે તેમની ગણના બિકાઉ પત્રકારોમાં કરવામાં આવશે. સોશ્યલ મીડિય ...

Read more...

અને એક દિવસ સચિનદાએ MA કરવાનો વિચાર માંડી જ વાળ્યો

જીવન કોઈ કોયડો નથી જેને ઉકેલવાની મથામણ કરવી પડે, જીવન તો એક એવું ગૂઢ રહસ્ય છે જેને માણવાનું હોય. ...

Read more...

ટકોરાબંધ ફિલ્મોનો ભોમિયો : સિનેટ્રૅક

ટકોરાબંધ ફિલ્મો તરફ આંગળી ચીંધતી સિનેરસિકો માટે ગોળના ગાડા જેવી ઍપની વાત ...

Read more...

પરિવારજનો વચ્ચે જ્યારે ધિક્કાર પેદા થાય ત્યારે આખા પરિવારની ખુશી છીનવાઈ જાય છે

ઇક્વિટી બહેન છે અને ડેટ ભાઈ, આ બન્નેને પૂરક બનાવવામાં આવે તો એ અઢળક સંપત્તિ-ઉપાર્જનમાં બહુ મદદરૂપ થઈ શકે છે ...

Read more...

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૩૯

‘સાયબ, કાંય ગડબડ નથીને?’
...

Read more...

પોણાપાંચ વર્ષ ડાકુનાં જ્યારે આસપાસનું બધું બદલાતું હતું

૨૩૯ એપિસોડ એટલે ૨૩૯ હપ્તા, ૨૩૯ હપ્તા એટલે ૧૭૧૮ દિવસ અને ૧૭૧૮ દિવસ એટલે એક્ઝૅક્ટ સાડાચાર વર્ષ અને માથે અઢી મહિના. ...

Read more...

નોટબંધીનું ફારસ - ૨ વ્યવસ્થા એટલી બધી ભ્રષ્ટ છે કે કાળું નાણું જેની પાસે હતું અને જેટલું હતું એ બધું જ સમાઈ ગયું

કારણ? કારણ કે વ્યવસ્થા ચાળણી જેવી ભ્રષ્ટ છે. પ્રાઇવેટ બૅન્કોએ અબજો રૂપિયા બદલી આપ્યા હતા. ખરો મરદ તેને કહેવાય જે વ્યવસ્થાને હાથ લગાડે અને વ્યવસ્થા બદલી આપે ...

Read more...

તમે કેટલી વાર કરો છો આઉટરકોર્સ?

કહેવાય છે કે પુરુષોને ઇન્ટરકોર્સ એટલે કે યોનિપ્રવેશ દ્વારા જાતીય સુખ મળી જાય છે, પરંતુ સ્ત્રીઓની જરૂરિયાત અલગ હોય છે. યોનિપ્રવેશ સિવાયની રોમૅન્ટિક પળો સ્ત્રીઓને અદ્ભુત જાતીય સુખનો આહ ...

Read more...

આયુષ્યનાં છેલ્લાં વર્ષોમાં આસક્તિ ઓછી કરી નાખે તે માણસ જ પ્રસન્ન જીવન જીવી શકે છે

આપણાં શાસ્ત્રોમાં વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમની વાત કરવામાં આવી છે. વાનપ્રસ્થાશ્રમ એટલે નિવૃત્તિની તૈયારી અને સંન્યસ્તાશ્રમ એટલે ભૌતિક સુખોનો ત્યાગ. ...

Read more...

ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરતા પકડાયેલા સચિનદા અને મિત્રોનો કઈ રીતે છુટકારો થયો?

ત્રિપુરાના રાજઘરાનાના દરેક સભ્યને આસામ-બંગાળની કલા-સંસ્કૃતિમાં ઊંડી રુચિ હતી. ત્રિપુરાના લોકોની નસ-નસમાં સંગીત વહેતું હતું. ત્યાંના રાજદરબારમાં કવિતા, નાટક, સાહિત્ય, સંગીતની અનેક મહ ...

Read more...

ફુગાવાને ધ્યાનમાં રાખીને તમારા લક્ષ્યને આંબશો તો ફાઇનૅન્શ્યલ હેલ્થ એન્જૉય કરી શકશો

લગ્નની પ્રપોઝલ વખતે એક યુવતી યુવકને કહે છે : હું તારી સાથે તો જ લગ્ન કરીશ જો આપણા ભવિષ્યના લક્ષ્ય માટે અત્યારથી SIP શરૂ કરીશ.

...
Read more...

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રોનૉમી ઍન્ડ ઍસ્ટ્રોફિઝિક્સ સ્થાપવાનું મારું સપનું ૧૭ વર્ષથી પૂરું થઈ શક્યું નથી

ડૉ. જે. જે. રાવલ - વિખ્યાત ખગોળ વૈજ્ઞાનિક અને ઇન્ડિયન પ્લૅનેટરી સોસાયટીના અધ્યક્ષ ...

Read more...

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૩૮

‘અંદર બે છોકરી છે, એ બેયને જલદી ઘરે પહોંચાડો.’ ...

Read more...

ધર્મગુરુઓ અને રાજકીય પક્ષો ધર્મનો અફીણ તરીકે, પેટ્રોલ તરીકે, વેપાર તરીકે ને સત્તાની નિસરણી તરીકે ઉપયોગ કરે છે

વિડંબના એ છે કે લોકો ધર્મ અને આધ્યાત્મિકતા વચ્ચેનો તફાવત હજી પણ સમજી નથી શકતા ...

Read more...

જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાયની ગાયકી મોહમ્મદ રફીએ મંત્રમુગ્ધ થઈ સાંભળી

પુરાણકથાઓમાં એમ વાંચ્યું હતું કે દેવી-દેવતાઓનું મનોરંજન કરવાનું કામ ગંધર્વો તેમનાં ગાયન-વાદન-નર્તનનાં માધ્યમથી કરતા હતા. ...

Read more...

ડાકુ - વટ, વચન અને વેર

કુલદીપસિંહે જેનો કબજો કરીને વર્ષો સુધી પોતાને ત્યાં રખાત બનાવીને રાખી હતી એ રાધાએ કુલદીપસિંહના દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ પણ કુલદીપનો સંહાર કરનારા ભૂપતના નામ પરથી જ રાખ્યું. ...

Read more...

Page 1 of 149

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »