Saturday Special

ડાયરીમાં દરિયો સમાય

નવા વર્ષે ડાયરીની પ્રથા હજી પણ ચાલુ છે. જાત-જાતની ડાયરીઓ પ્રગટ થાય. અન્ય કોઈ લપ્પનછપ્પન વગર માત્ર લાઇનવાળાં પાનાં હોય તો લખવાનું સ્વર્ગીય સુખ માણી શકાય. હાંસિયા અને તારીખોના ખાંચા ડાય ...

Read more...

નવા વર્ષના સંકલ્પ

હું નાનો હતો ત્યારે હંમેશાં એક સપનું જોતો હતો કે મારી એક સરસ મજાની મોટી ઑફિસ હોય અને એમાં અનેક માણસો કામ કરતા હોય. ...

Read more...

બે હજાર ‘બાર’માં નવી બે લાખ નોકરી : કંઈ સમજ્યા?

વો દિન યાદ કરો એટલે કે ગયો શનિવાર. ચંબુએ ઈશ્વરને કીધેલું, ‘કોરા કાગઝ થા યે મન મેરા, લિખ દિયા...’ ...

Read more...

પ્રત્યેક ગુરુમંદિર મોહનું સ્મારક છે

એક તરફ મોહ છે તો બીજી તરફ મોક્ષ છે. મોહ એટલે હથેળીમાં મૂકેલો ગોળ અને મોક્ષ એટલે કોણીએ વળગાડેલો ગોળ. હથેળીનો ગોળ ગમે ત્યારે ચાખી શકાય છે, પણ કોણીએ વળગેલો ગોળ કદી ચાખવાનો હોતો નથી, માત્ર એન ...

Read more...

ઇફ યુ કૅન નૉટ બીટ ધેમ જૉઇન ધેમ

માઇકલ મૉન્ટેન નામના ફ્રેન્ચ વિદ્વાન જેમણે વાંચનને જીવનમાં પ્રથમ સ્થાન આપેલું. તેમણે પોતાની કમાણીમાંથી એક ટાવર ચણાવ્યો. એની ટોચે લાઇબ્રેરી કરીને ત્યાં વાંચતા. ...

Read more...

વિશ્વાસ મૂક્યા પછી એ ટકાવી રાખવાની બમણી જવાબદારી સામેની વ્યક્તિના શિરે આવી જાય છે

બાપુજીએ મને કમને રજા આપી હતી એ મને ખબર હતી. એક સમયે મારા પર દુકાનની જવાબદારી હતી, મારે દુકાનને સંભાળવાની હતી અને વેપારમાં પ્રગતિ થતી રહે એ પણ જોવાનું હતું, પણ હવે ભાઈઓ તૈયાર થઈ ગયા હતા એટ ...

Read more...

યે દુનિયા, યે મેહફિલ

આજે વર્ષનો છેલ્લો દિવસ. ઠેર-ઠેર મહેફિલો જામશે. બાય-બાય અને વેલકમ કરવાની સંધિક્ષણે મહેફિલ પરાકાષ્ઠાએ પહોંચશે. દરેક મહેફિલનો અલગ ચહેરો હોય છે. ...

Read more...

માઇન્ડ મૅપિંગ : રેવલ્યુશન ઇન ધી એજ ઑફ ઇન્ટેલિજન્સ - ૨

મેં મારા પાછલા લેખમાં તમારી સાથે માઇન્ડ મૅપિંગના મુદ્દા વહેંચ્યા હતા. માઇન્ડ મૅપિંગ એક એવો માર્ગ છે જેના દ્વારા વ્યક્તિ યોજના અથવા વસ્તુઓને સરળ પણ અનોખી રીતે છૂટી પાડી શકે છે. ...

Read more...

એક દિવસ એવો આવશે કે મારો ખેલ જોવા માટે ધુરંધર લોકો...(ગુજરાતીઓની જીવનગાથા)

‘મારી પહેલી શરત એ છે કે તારે મારી થોડી શરતોનું પાલન કરવું પડશે અને મારી એ શરતો કઈ છે એની ચર્ચા આવતી કાલે દુકાને કરીશું...’

...
Read more...

મૅરી ક્રિસમસ આયી ઔર ગયી મગર મેરી કિસ્મત ખુલી નહીં

ઓરિજિનલને બાદ કરતાં બીજા ત્રણ દેવદાસ - કે. એલ. સાયગલ, દિલીપકુમાર અને શાહરુખ ખાન. આ ત્રણેય દેવદાસ થ્રી-ઇન-વન બની ચંબુના શરીરમાં પ્રવેશી ચૂક્યા હતા. કેમ? કેમ શું વળી. ...

Read more...

એક એવી ટ્રેન જે કદી ક્યાંય થોભતી નથી

તમે કદી કોઈ એવી ટ્રેન જોઈ છે જે નૉન-સ્ટૉપ દોડ્યા જ કરતી હોય? એ ટ્રેન ફિક્સ સ્પીડમાં માત્ર દોડતી જ રહે છે. એને બ્રેક નથી. એ ટ્રેન શરૂ થઈ ત્યારથી આજ સુધી કદી ક્યાંય થોભી જ નથી. ...

Read more...

૨૦૧૨થી ગુજરાતી ઘરોમાં રોજ પ્રાર્થના અચૂક થાય

સ્કૂલોમાં જાતીય શિક્ષણની વાતો હમણાં બહુ થાય છે. રોજ અખબારોમાં રશિયામાં ‘ગીતા’ પર પ્રતિબંધનું ઘણાને પેટમાં બળે છે. ભ્રષ્ટાચાર સામે સતત નેગેટિવ-નેગેટિવ વાતો ૨૪ કલાક ટીવી પર થાય છે, પણ આ ...

Read more...

ભૂલી ગયા મને?

આપણી યાદશક્તિ વિચિત્ર હોય છે. અનેક મથામણો પછીયે અમુક વાત યાદ ન રહે એ ન જ રહે. તો કેટલીક વાત, કેટલાક ચહેરા કે કેટલાક સંબંધ એવા હોય છે જેને ભૂલવા ચાહીએ તો પણ ભુલાય નહીં અને જો બળજબરીથી એને ભૂ ...

Read more...

તમારી બુદ્ધિપ્રતિભાને બહાર કાઢો

ચાલો, આજે એક નાનકડી પ્રવૃત્તિથી શરૂ કરીએ. આ શબ્દો વાંચો : મહાત્મા ગાંધી, અમિતાભ બચ્ચન, શૅરબજાર, શિમલા-મ...

...
Read more...

બીત જાએ ઝિંદગાની, કબ આએગી તૂ...

ઈશ્વરે આખો પીસ બનાવ્યા પછી કલર ખૂટી ગયો કે શું પણ ટમેટાંના સૂપ ઉપર કાળાં મરીનો ભુક્કો ભભરાવ્યો હોય એવી ચંબુના ચહેરાની ડિઝાઇન જોઈ ભલભલાને લાગી આવે, કારણ કે એ ચહેરાની પાછળ બીજો એક નિર્દોષ ...

Read more...

બૉસ, તમારી લાગણી કેમ નથી દુભાતી?

ખાબોચિયાંની બિચારાની ઓકાત કેટલી? વરસાદનું સાવ નાનુંઅમથું ઝાપટું પડે એટલામાં તો એ છલકાઈ જાય ને વાદળું સહેજ ખસે તથા સૂરજની આંખનો જરાક તાપ એના પર પડે એટલામાં તો બિચારું સુકાઈ જાય.
છલકા ...

Read more...

બાળકોને ફેસબુકથી હટાવીને રિયલ પુસ્તકો વંચાવો

આજકાલ ફેસબુકનું વળગણ અમેરિકાના યુવાન માર્ક ઝુકરબર્ગ ભારત સુધી વળગાડીને પોતે ૮.૦૭ અબજ ડૉલરનો સ્વામી થયો છે. બાળકો ટીવી પર ગપ્પાં મારતાં થયાં છે. હવે ખરો સમય આવ્યો છે કે બાળકોના હાથમાં એક ...

Read more...

કોઈ વ્યક્તિના મોંમાંથી દારૂની વાસ આવતી હોય તો તે પીધેલી હોઈ શકે?

આ એક સર્વસામાન્ય માન્યતા છે કે માણસના મોંમાંથી દારૂની વાસ આવતી હોય તો એ માણસ ચોક્કસ પીધેલો છે. દિલ્હી સ્ટેટ કમિશને ૨૭-૦૩-૨૦૦૯ના દિવસે અશમીન્દર પાલ સિંહ વર્સસ ધ ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ક ...

Read more...

જ્યારે મન કામમાં ચોંટે નહીં ત્યારે હાથ પણ સાથ પુરાવે નહીં, એ દિવસે મારી સાથે એવું જ બનતું હતું : કે લાલ

‘છોટુ, તું નીકળી જજે અને ઘરે કહી દેજે કે મને રાતે આવતાં સહેજ મોડું થશે તો મારી બહુ રાહ ન જુએ...’ બાપુજી તેમને મળવા આવેલા સંસ્થાના બીજા વડીલ મિત્રોની સાથે બહાર નીકળતી વખતે છોટુકાકાને તાકીદ ...

Read more...

દીવાનગીની દોલત

પ્રેમના મહેલમાં પ્રવેશતાં પહેલાં દીવાનગીનાં પગથિયાં સર કરવાં પડે છે. ડહાપણ અને શાણપણને દ્વારની બહાર ઊભાં રાખી ભીતર પ્રવેશવાનું હોય છે. જ્યાં ગણતરી હોય ત્યાં કંકોતરી ન છાપવી જોઈએ. જ્યા ...

Read more...

Page 59 of 60