Novel

કથા - સપ્તાહ - જાળ-જંજાળ (જિંદાદિલ જાસૂસ - ૧)

‘ઓહ ગોડ!’ કેતુનાં આંગળાં અટકી ગયાં, નજર ઊંચકાઈ, ‘તર્જની, તારાં લગ્ન હજી થયાં નથી, એ પહેલાં જ ખુશ ખબર?’ ...

Read more...

કથા - સપ્તાહ - બદચલન (દાગ-બેદાગ - ૫)

ત્રીજા દિવસે વનલતાબહેન દીકરીની લૉકઅપ-મુલાકાતે આવ્યાં ત્યારે પણ કાવેરીની જ ડ્યુટી હતી : ‘તેં તો અમને ક્યાંયનાં ન રાખ્યાં, અવનિ.’ સાડલાના છેડાથી પાંપણ લૂછતાં વનલતાબહેને વેદના ઠાલવી, ‘કિ ...

Read more...

કથા - સપ્તાહ - બદચલન (દાગ-બેદાગ - ૪)

 

જાળી ખોલી ઊભેલા રાજારામના હાથમાં થેલો જોઈ અવનિને સહેજ અણગમો ઊપસ્યો : આ માણસ તો પેધો જ પડ્યો કે શું? તેની મીઠાશમાં હવે મને મતલબ ગંધાય છે. સાડીની ગિફ્ટ આપી મને ફોસલાવવા માગતો હશે? સામાન ...

Read more...

કથા - સપ્તાહ - બદચલન (દાગ-બેદાગ - ૩)

સવારે આકાશ ખુશમિજાજમાં હતો. ઑફિસ નીકળતી વેળા સોફા પર ગોઠવાઈ મોજાં પહેરતો તેનો હાથ એકાએક અટકી ગયો. ...

Read more...

કથા - સપ્તાહ - બદચલન (દાગ-બેદાગ - ૨)

 

ચા-નાસ્તાનાં ખાલી વાસણો સમેટી અવનિ કિચનમાં ગઈ. આકાશને આજે રવિવારની રજા હતી એટલે અવનિનું રસોઈકામ ઊલટું વધી જતું. ખાવા બાબત આકાશને ઝાઝી ચૂંધી નહોતી, બલ્કે રજાના દિવસે મિષ્ટાન્ન સહિતન ...

Read more...

કથા - સપ્તાહ - બદચલન (દાગ-બેદાગ - ૧)

ધીમા અવાજે છતાં પતિને સંભળાય એ રીતે લતાનું જૂનું ગીત ગણગણતી અવનિએ તીરછી નજરે આકાશને નિહાળ્યો, પણ શબ્દોની ટીખળથી તેની નિર્લેપતામાં રતીભાર ફેર નહોતો પડ્યો. ...

Read more...

કથા - સપ્તાહ - મીરા (માયા મોહનની - ૫)

અજિતનો હરખ માતો નથી. મારા દીકરાનાં લગ્નની કેટલી શાનદાર ઉજવણી થવાની! વેવાઈએ બૉલીવુડના ટોચના કલાકારોને ડાન્સ માટે કરોડો આપ્યા છે, મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરથી માંડીને ભલભલા વીઆઇપી મૅરે ...

Read more...

કથા - સપ્તાહ - મીરા (માયા મોહનની - ૪)

મુંબઈની મેડિકલ કૉલેજમાં અમરની ગણના સૌથી હોશિયાર વિદ્યાર્થી તરીકે થતી. દેખાવડો તો તે હતો જ, પૈસાપાત્ર પણ ખરો એ હિસાબે કન્યાઓને મન તે કમ્પ્લીટ પૅકેજ જેવો હતો. એમાં કૉલેજની છાત્રાઓ પણ અપવ ...

Read more...

કથા - સપ્તાહ - મીરા (માયા મોહનની - 3)

મીરાએ પથારીમાં લંબાવ્યું. પપ્પા આજે ખાસ્સા વિચારવશ જણાયા... મારી જ ચિંતા હશે! અથવા તો અજિતઅંકલની કોઈ સમસ્યા... ...

Read more...

કથા - સપ્તાહ - મીરા (માયા મોહનની - ૨)

 

 

દીકરીએ ધરેલો પિત્તળનો પ્યાલો લેતાં અમૂલખભાઈને સાચી-ખોટી ઉધરસ આવી ગઈ. શરદી-ખાંસી બે દિવસથી હતાં, પણ સવારથી મનને જાણે વિચારનો વ્યાધિ વળગ્યો હોય એમ ચિત્ત મનોવિહારમાં ગોથાં ખાતું ...

Read more...

કથા - સપ્તાહ - મીરા (માયા મોહનની - ૧)

વાડામાં કપડાં સૂકવતી દીકરીના મીઠા સૂર મેડીનાં પગથિયાં ચડતા અમૂલખભાઈના કાને ઝિલાયા. કઠેરા પર તેમનો હાથ જામી ગયો, પગને આપોઆપ બ્રેક લાગી ગઈ. ...

Read more...

કથા - સપ્તાહ-સબક (ન્યાય-અન્યાય - ૫)

 

 

સોમવારની સવારે છાપામાં ચમકેલા સમાચાર રેવા એકશ્વાસે વાંચી ગઈ : વરલીના દરિયાકાંઠે આવેલા બંગલામાં શનિવારની રાત્રે થયેલી ભગીરથ શ્રીમાળીની હત્યાની તપાસમાં જોતરાયેલી પોલીસે ઠોસ ...

Read more...

કથા - સપ્તાહ-સબક (ન્યાય-અન્યાય - ૪)

શ્રીમાળીશેઠે પરિતૃપ્તિ અનુભવી. અંકિતની છટપટાહટ તેમને ગમી. મને તરછોડનારને આજે ભાન થઈ જવું ઘટે કે દોલત મારી છે, એને વાપરવાની સત્તા મને જ હોય, મારી દોલતનો ખપ હોય તો મારી એબ પણ સ્વીકારવી પડશ ...

Read more...

કથા - સપ્તાહ-સબક (ન્યાય-અન્યાય - ૩)

 

‘મારી બીમારી પાછળ તું બહુ ઘસાયો. રાતોના ઉજાગરા વેઠ્યા. નોકરીમાં રજા મૂકી. અરે, દાદરનો આપણો આ ફ્લૅટ સુધ્ધાં ગીરવી મૂક્યો...’

...
Read more...

કથા - સપ્તાહ-સબક (ન્યાય-અન્યાય - ૨)

શનિવારની સાંજે અભયના ઘરની બાલ્કનીમાંથી સંધ્યાનો રંગ નિહાળી રેવા વાગોળે છે : ...

Read more...

કથા - સપ્તાહ-સબક (ન્યાય-અન્યાય - ૧)

આભમાં સંધ્યાનો પીળો પ્રકાશ ફેલાઈ ચૂક્યો. આમ જુઓ તો શું હોય છે સંધ્યાના નસીબમાં? અલ્પ આયુ, સૂરજની વિદાય, અંધકારનાં પડઘમ... ને તોય એનાં રંગરૂપ કેવાં સોહામણાં લાગે છે! ...

Read more...

કથા-સપ્તાહ - જ્વેલ થીફ (સળગતું ભીતર - ૪)

 

 

સંયોગિતાદેવીનું ખાલી ગળું ને ડોકે ઘસરકાનાં નિશાન નજરે ચડતાં તાનિયાનું કલેજું કાંપવા લાગ્યું. નહીં સમજાયેલું દૃશ્ય સમજાઈ ગયું : અતીત અહીં મને મળવા નહીં, મહારાણીનો મૂલ્યવાન ને ...

Read more...

કથા-સપ્તાહ - જ્વેલ થીફ (સળગતું ભીતર - ૩)

સી ફેસ રેસ્ટોરાંની ખૂણાની બેઠકે ગોઠવાતાં તાનિયાએ ઉલ્લાસ જતાવ્યો, ‘આજની પાર્ટી મારા તરફથી - દીના થાળે પડ્યાની ખુશીમાં!’ ...

Read more...

કથા-સપ્તાહ - જ્વેલ થીફ (સળગતું ભીતર - ૨)

ટૅબ્લૉઇડમાં છપાયેલી બૉક્સ આઇટમ અતીતે વધુ એક વાર વાંચી : આગામી પખવાડિયે મુંબઈના ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનાં અતિથિવિશેષ તરીકે શંકરગઢનાં મહારાણી સં ...

Read more...

કથા-સપ્તાહ - જ્વેલ થીફ (સળગતું ભીતર - ૧)

 

 

તેની નસેનસ તંગ બની, આંખોમાં ચમક ઊપસી. હથેળીમાં જાગેલી ચળ સહેવાતી ન હોય એમ તેની મુઠ્ઠી ભિડાઈ. ...

Read more...

Page 81 of 85

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK