ફોટો સ્ટોરી: આજના દિવસે દોડી હતી મુંબઈથી થાણે વચ્ચે એશિયાની સૌપ્રથમ ટ્રેન

16 એપ્રિલ, 1853ના રોજ એશિયાની સૌપ્રથમ ટ્રેન બોરીબંદરથી શરૂ થઈને તન્નાહ (આજનું થાણે) પહોંચી હતી. આ પ્રસંગે ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિની ઊજવણીરૂપે હેરિટજ ટ્રેનની 160મી એનિવર્સરી નિમિત્તે આ ટ્રેનની સવારીનો લાભ લેવા માટે પબ્લિક માટે એક પ્રવાસ યોજના બનાવી છે.


(ધારા વોરા)


મુંબઈ, 16 એપ્રિલ, 2013


આવો નજર કરીએ કેવી રીતે કરશો આ હેરિટેજ ટ્રેનની સવારી


સીએસટી સ્ટેશન પર હેરિટેજ વિભાગ


ભારતીય રેલવેના ઇતિહાસની ફરીવાર મુલાકાત લેવા માટે સીએસટી સ્ટેશન પર અલાયદો હેરિટેજ વિભાગ બનાવવામાં આવ્યો છે. જ્યાં જૂના જમાનામાં કેવા પ્રકારના ટ્રેનમાં કયા ગેજેટ્સ વપરાતાં હતાં તેના મોડેલ પણ મૂકેલાં છે. આ વિઝીટમાં હેરિટેજ સ્ટ્રક્ચરને અંદરથી પણ માણી શકાય છે.

કિંમત : રૂ.200, વિદ્યાર્થીઓ માટે રૂ.100
સમય : બપોરના 3થી સાંજના 5 વાગ્યા સુધી (શનિવાર તેમ જ રવિવારે બંધ)



રાઈડ રિવાઈન્ડ : વર્ષ 2003માં આ હેરિટેજ ટ્રેનની 150મી એનિવર્સરી નિમિત્તે આ ટ્રેનની રાઈડ જોવા માટે હજ્જારોની ભીડ ઊમટી હતી.


વિન્ટેજ એડવર્ટાઈઝમેન્ટ



1853માં શરૂ થયેલી ટ્રેન સેવાના એક વર્ષ બાદ થાણેમાં સૌપ્રથમ રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે સમયની તસવીર. (તસવીર : સેન્ટ્રલ રેલવેની ફાઈલમાંથી)


સાહિબ, સિંધ (તસવીરમાં) અને સુલતાન નામના ત્રણ પાવરફૂલ એન્જિન્સ બનાવાયા હતાં જે 14 કોચની ટ્રેન અને 400 પેસેન્જર્સને મુસાફરી કરાવવાની તાકાત ધરાવતાં હતાં.


વર્ષ 1925માં કુર્લા સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા પેસેન્જર્સ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK