Khaas-Baat

રવિવારે લાઇફનો ૨૫૦૧મો સાપ પકડ્યો આ મૅડમે

નેવું ટકા મહિલાઓ એવી હશે જેમની સામે નાનકડો કૉક્રૉચ પણ આવે તો તેમને ફાળ પડી જાય. ...

Read more...

આ સજ્જન ડોમ્બિવલીના કચ્છી સમાજને અંતિમક્રિયાની સામગ્રી વિનામૂલ્ય આપે છે

ડોમ્બિવલીના મૂળ કચ્છ-રાયણના ૫૯ વર્ષના ખુશાલ ગડા અને તેમની ટીમ માનવતા ગ્રુપના બૅનર હેઠળ કચ્છી વીસા ઓસવાળ સમાજ અને કચ્છી દશા ઓસવાળ સમાજના લોકોને અંતિમક્રિયાની સામગ્રી અને ઍમ્બ્યુલન્સ ( ...

Read more...

જયવંતીબહેન મહેતાની અધિક માસમાં અનોખી ભક્તિ

પડ્યાં, દાઝ્યાં, બીમાર પડ્યાં છતાં પણ ઠાકોરજીનો પ્રસાદ તો જાતે જ બનાવતાં ...

Read more...

આ કચ્છી મા-દીકરીઓ ઘરમાં સંસ્કૃતમાં વાતો કરે છે

ભણવાની ધગશ હોય એ વ્યક્તિને નથી ઉંમર નડતી કે નથી તેના પરિવારની વ્યક્તિઓ એમાં અવરોધક બનતી. આનું જ્વલંત ઉદાહરણ છે મુલુંડ (વેસ્ટ)ના ગોવર્ધનનગરમાં રહેતી ૩૯ વર્ષની છાયા અજય દેઢિયા. ...

Read more...

આ જનમમાં હું લેખક તરીકે સંન્યાસ નહીં લઈ શકું : કાન્તિ ભટ્ટ

૮૪મી વરસગાંઠ પર ગુજરાતી પત્રકારત્વના પિતામહ કાન્તિ ભટ્ટને એ ચિંતા છે કે તેમના ગયા પછી ૬૬ લાખ રૂપિયાના તેમના વિશાળ પુસ્તક-કલેક્શનનું શું થશે ...

Read more...

આખા દેશને નવી રેસિપીઓ શીખવતા સંજીવ કપૂર રાજકોટમાંથી કઈ રેસિપી શીખ્યા?

ગયા વીકમાં રાજકોટમાં એક રેસ્ટોરાંના ઓપનિંગમાં ગયેલા જાણીતા શેફ સંજીવ કપૂર ત્યાં એક એવી વાનગીની રેસિપી શીખ્યા જેનું નામ સાંભળીને બધાના ચહેરા પર સ્માઇલ અને મોઢામાં તીખાશ પ્રસરી જશે. ...

Read more...

દેશની રક્ષા કરી રહેલા જવાનોને એન્ટરટેઇન કરવા બૉર્ડર પર જઈને ગીતો ગાય છે આ કચ્છી માડું

દેશના સેંકડો જવાનો પોતાના પ્રાણની, ઠંડી-ગરમી કે તડકા-છાયાંનો વિચાર કર્યા વિના દેશની રક્ષા કરી રહ્યા છે એટલે જ કદાચ આપણે અત્યારે રાહતનો શ્વાસ લઈ શકીએ છીએ. ...

Read more...

શ્રેયા ઘોષાલને ટક્કર મારવા આવી ગઈ છે રાંચીની આ જોઈ ન શકતી બાળકી

ઇન્ટરનેટ પર જાતભાતના વિડિયો ફરતા રહેતા હોય છે, પરંતુ ક્યારેક જ કોઈ વિડિયો જોઈને તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય એવી લાગણી થઈ આવે. ...

Read more...

બંગાલી બાબુને જૈન ધર્મ સાથે લવ ઍટ ફસ્ર્ટ સાઇટ થઈ ગયો

કુમાર ચૅટરજી અમેરિકાના સૉલ્ટ લેક સિટીમાં યોજાનારી પાર્લમેન્ટ ઑફ ધ વલ્ર્ડ્સ રિલિજિયન્સમાં જૈન મંત્ર અને સૂત્રનો સંગીતમય કાર્યક્રમ રજૂ કરશે ...

Read more...

મળો ભારતના સૌથી નાની વયના લેખકને

નાની ઉંમરે બાળકો સ્કૂલથી આવીને ફ્રેન્ડ્સ સાથે ગેમ્સ રમવામાં કે ટીવી જોવામાં કે પછી હોમવર્ક કરવામાં લાગી જતાં હોય છે ત્યારે અમદાવાદનો સાત વર્ષનો આદિત્ય ખૈરનાર હાથમાં પેન લઈને સાહિત્ય ...

Read more...

ભગવદ્ગીતાને અંગ્રેજીમાં અને આજની જનરેશનને ગમે એવી ટ્યુનમાં ઘરે-ઘરે પહોંચાડવા માગે છે આ ટીનેજર

આજની જનરેશનને સાંભળવી ગમે એવી ટ્યુનમાં ભગવદ્ગીતાના શ્લોક ઘરે-ઘરે પહોંચાડવાની અઢાર વર્ષની જાહ્નવીને ખૂબ જ ઇચ્છા છે. ...

Read more...

રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થઈ કલ્યાણની ગુજરાતી ગર્લ

કલ્યાણમાં રહેતી બાવીસ વર્ષની માનસી પટેલનું તાજેતરમાં જ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ...

Read more...

વિઠ્ઠલ રાદડિયા ઇઝ બૅક નવા જડબા સાથે

દરરોજ ૩૦૦ નંબરની તમાકુવાળા ૧૦૦ માવા અને ખૈનીનાં દસેક પૅકેટ ખાઈને હેડ ઍન્ડ નેક કૅન્સરનો ભોગ બન્યા પછી... ...

Read more...

નાની ઉંમરે ઊંચી છલાંગ

૧૬ વર્ષનો નીલ કારીઆ સપ્ટેમ્બરમાં બ્રાઝિલમાં યોજાનારી ઇન્ટરનૅશનલ અર્થ સાયન્સ ઑલિમ્પિયાડમાં સમગ્ર ભારતમાંથી સિલેક્ટ થયેલા ચાર વિદ્યાર્થીઓમાંનો એક છે. ઉપરાંત ગયા વર્ષે કિર્ગીઝસ્તાન ...

Read more...

હિમાચલ પ્રદેશમાં આવેલું ૧૯,૫૦૦ ફુટ ઊંચું હનુમાન ટિબ્બા શિખર સર કરીને જ આવીશું

આ નિર્ધાર સાથે મુંબઈથી જનારા ૭ જુવાનિયાઓએ રિટર્ન ટિકિટ જ નથી કઢાવી

...
Read more...

નાની ઉંમર, મોટી સિદ્ધિઓ

આ વર્ષે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઍડ્મિશન મેળવનારા ચાર ભારતીય સ્ટુડન્ટ્સમાં મુંબઈનો ૧૭ વર્ષનો ગુજરાતી ટીનેજર પાર્થ મહેતા પણ છે : તેણે બે રિસર્ચ પેટન્ટ કરાવવા મોકલ્યાં છે : તે કાર્ડ-ટ્રિ ...

Read more...

ઇન્ટરનેટને મુઠ્ઠીમાં કરવાના પેંતરા સામે વિરોધનો વંટોળ

રાતોરાત દેશભરમાં ચર્ચાવા લાગેલો નેટ ન્યુટ્રૅલિટીનો વિવાદ શું છે? શા માટે ઇન્ટરનેટના વપરાશકારો ઇન્ટરનેટને બચાવવાની વાતો કરી રહ્યા છે? જાણીએ આખો ઘટનાક્રમ ...

Read more...

વિનર નિકિતા ગાંધી, રનર-અપ નેહા શાહ

માસ્ટરશેફ ઇન્ડિયાની ચોથી સીઝનમાં ગુજરાતીઓનો દબદબો ...

Read more...

વર્લ્ડનો બેસ્ટ શેફ તેની રસોઈ પહેલાં ડૉગીને કેમ ખવડાવતો હતો?

વિકાસ ખન્નાની બચપણથી લઈને ઇન્ટરનૅશનલ શેફ બનવા સુધીની કેટલીક વાતો તેની ડિશિઝ જેટલી જ ઇન્ટરેસ્ટિંગ છે ...

Read more...

સંપૂર્ણ રસીકરણથી ભારતમાં દર વર્ષે લગભગ ૮૯ લાખ બાળકો વંચિત રહી જાય છે

ભારતમાં સાત રોગોથી બચવા માટે ફરજિયાત રસીકરણ હોવા છતાં ફક્ત ૬૫ ટકા બાળકો જ સંપૂર્ણ રસીકરણનો લાભ ઉઠાવે છે. આ વંચિત બાળકોના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા આજે ભારત સરકાર મિશન ઇન્દ્રધનુષ નામનો ...

Read more...

Page 3 of 8