Khaas-Baat

ખાસ - બાત : ૧૧ વર્ષ પહેલાં ગોવામાં મોદીને બચાવવા વાજપેયી સાથે કરેલા ઘોર વિશ્વાસઘાતનો અફસોસ અડવાણીને આજે થતો હશે?

૨૦૦૫માં સંઘ સામે લાલજીની હિંમત ઓછી પડી ત્યારથી તેમના અરણ્યવાસનો પ્રારંભ થયો હતો ...

Read more...

અડવાણીની આ બગાવત છે કે હતાશા? તેમનો મોદીવિરોધ સ્વાર્થપ્રેરિત છે કે પક્ષપ્રેરિત?

BJPએ કેસરિયાં કરવાનો નિર્ણય લઈ લીધો છે ત્યારે લાલજી બદલાતા સમયને જોઈ નથી શકતા

...
Read more...

સફળતા+નશો+નિષ્ફળતા+ડિપ્રેશન = કિલર કૉકટેલ

રાતે લગભગ અઢી-ત્રણનો સમય હશે અને એક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર એક ફ્લૅશ ઝબૂક્યો : જિયા ખાન નો મોર, RIP જિયા... ...

Read more...

ખરા આતંકવાદી કોણ? નક્સલીઓ કે ગરીબોનું અન્ન છીનવી લેતા નેતાઓ?

જ્યારે પણ નક્સલવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે ત્યારે સરકાર સફાળી જાગીને તેમના દૂષણની સમસ્યા વિશે વિચારવા લાગે છે. ...

Read more...

વર્લ્ડ નો ટોબૅકો ડે : શું તમારાથી પડીકી, સિગારેટ કે તમાકુ નહીં છૂટે?

આખી દુનિયામાં ફક્ત તમાકુની બનાવટોની ચીજવસ્તુઓ જ એવી છે કે જેને એડવર્ટાઈઝમેન્ટની જરૂર નથી પડતી. ક્યારેય બીડી-સિગારેટ કે તમાકુવાળાને જાહેરખબર આપવાની તાતી જરૂર રહેતી નથી.

...
Read more...

IPL - સિલી પૉઇન્ટ પર કૅચઆઉટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમતના આત્મા પર હાવી થઈ જતી ઝાકઝમાળ, ગ્લૅમર અને અનૈતિકતાનો અખાડો બની રહી છે. ...

Read more...

માળા-નવકારવાળીમાં ૧૦૮ મણકા શા માટે?

નવકાર મંત્રની સાધનામાં સાધકોને આગળ વધવા માટે માળા કે જેને આપણે નવકારવાળી કહીએ છીએ એનું ભારે મહત્વ છે. નવકાર મંત્રની સાધના કરનારે રોજ અમુક પ્રકારનો જાપ કરવાનો હોય છે. એની સંખ્યા ૫૦૦થી ...

Read more...

આશિકી ૨ અને કયામત સે કયામત તકનાં ૫ય્ચીસ વર્ષથી અમિતાભ બચ્ચન અને બૉલીવુડનાં સો વર્ષ!

હું એ વખતે અગિયારમા ધોરણમાં ભણતો હતો અને અમારું ઉનાળાનું વેકેશન શરૂ થયું હતું. એ વખતે હું થિયેટરમાં ‘કયામત સે કયામત તક’ જોવા માટે ગયો હતો એનું કારણ એક જ હતું કે હું જુહી ચાવલાનો આશિક હત ...

Read more...

ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ગાજે એટલો વરસતો નથી

સામાન્ય રીતે મારા માટે બીજા મિડિયાપંડિતોની જેમ શંકાશીલ થવું મુશ્કેલ છે, પરંતુ ૨૦૧૦ પછી અનેક રાજ્યોમાં થયેલી ચૂંટણીનાં પરિણામો પર નજર કર્યા પછી હું એક દુખદ તારણ પર આવ્યો છું કે ભ્રષ્ટ ...

Read more...

મોરારીબાપુ મુંબઈમાં : વાંચો દિવસવાર કથાસાર

૩૫ વર્ષ પછી મુંબઈમાં કાંદિવલીના ફાળે આવેલી આ કથા ૧૧ મે સુધી ચાલશે. મહાવીરનગર રામકથાના પ્રત્યેક દિવસના કથાસારનું આચમન ‘મિડ-ડે’માં કરાવવામાં આવશે.

...
Read more...

યુદ્ધખોર અમેરિકનોને માનવતા સ્પર્શતી નથી?

‘લિન્કન’ જેવી ફિલ્મ રિલીઝ થઈ હોય એ વર્ષમાં અને એવી જ ગુણવત્તા અને કુશળતા સાથે નિર્માણ કરાયેલી ‘ડીજેન્ગો’ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હોય ત્યારે ‘આર્ગો’ નામની સામાન્ય, રોમાંચવિહીન, ધીમી ...

Read more...

જીવને પરમપદે પહોંચાડનારા સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યને તમે જાણો છો?

વાચક ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થાભિગમ સૂત્રમાં પરમપદની પ્રાપ્તિ માટે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યનું પ્રતિપાદન કર્યું છે. સમ્યગ્ દર્શન એટલે સાચી દૃષ્ટિ, સુદૃષ્ટિ. એ માટે સ્પષ્ ...

Read more...

ભગવાન મહાવીરસ્વામીના જીવનના પાંચ પ્રેરક પ્રસંગ

ચૈત્ર સુદ-૧૩ શ્રમણ ભગવાન મહાવીરનો જન્મકલ્યાણકનો પરમ પવિત્ર દિવસ. ભગવાન મહાવીરને આજે અઢી સૈકાથી વધુ વર્ષ થયાં હોવા છતાં માત્ર જૈનોના જ નહીં, સમગ્ર ભારતના લોકોના હૃદયમાં તેઓ આજે પણ જીવંત ...

Read more...

શા માટે સંશોધનો જ ભારતીય બ્રૅન્ડ્સને બચાવી શકશે

ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં દક્ષિણ મુંબઈમાં સ્ટારબક્સનું પહેલું આઉટલેટ ખૂલ્યું ત્યારે મુંબઈગરાઓમાં એક પ્રકારનો રોમાંચ જોવા મળી રહ્યો હતો. ...

Read more...

ફોટો સ્ટોરી: આજના દિવસે દોડી હતી મુંબઈથી થાણે વચ્ચે એશિયાની સૌપ્રથમ ટ્રેન

16 એપ્રિલ, 1853ના રોજ એશિયાની સૌપ્રથમ ટ્રેન બોરીબંદરથી શરૂ થઈને તન્નાહ (આજનું થાણે) પહોંચી હતી. આ પ્રસંગે ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિની ઊજવણીરૂપે હેરિટજ ટ્રેનની 160મી એનિવર્સરી નિમિત્તે ...

Read more...

મોદી ને રાહુલની લડાઈ મને ધીરુભાઈ અને નસલી વાડિયા વચ્ચેના યુદ્ધની યાદ અપાવે છે

મારા મતે તો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ચાલી રહેલી લડાઈ જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ-તેમ એક સર્કસ જેવી લાગી રહી છે અને આ સર્કસમાં કૉન્ગ્રેસ અને ભાજપના સંખ્યાબંધ પ્રવક્તા ...

Read more...

ખાસ – બાત : આમ આદમીની લાગણી તો રોજ દુભાય છે બોલો, તમારી લાગણી ક્યારેય દુભાઈ છે?

ન કોર્ટમાં કેસ થઈ શકે, ન મોરચો નીકળે, ન આંદોલનો થાય, ન વિવાદ સર્જાય એટલે દેશના આમ આદમીની દુભાતી લાગણીને કોઈ કઈ રીતે ધ્યાનમાં લે ભલા? ...

Read more...

ખાસ-વાત : આડકતરા કરવેરાના સેક્ટરમાં એક પરિપત્રે કાળો કેર વર્તાવી દીધો

અધિકારીઓના હાથમાં કરદાતાઓને પરેશાન કરવાનું એક ઘાતક શસ્ત્ર આવી ગયું છે, જેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે

...
Read more...

ખાસ-બાત : મનમોહન સિંહની પ્રામાણિકતા ને શરમાળ પ્રકૃતિ પર સવાલ ઊઠે છે

૧૩ વર્ષમાં ૧૩મી વાર હું મારું વૈકલ્પિક બજેટ રજૂ કરી રહ્યો છું અને હા, આઇઆઇપીએમના સ્થાપક નિયામક ડૉ. મલય ચૌધરી તો મેં શરૂઆત કરી એનાં ઘણાં વષોર્ પહેલાંથી જ વિકલ્પો રજૂ કરતા આવ્યા છે, અને અમ ...

Read more...

વહીદા રહેમાન અને આશા પારેખ કયા કારણસર ગુજરાત ગયાં હતાં?

સિત્તેરના દાયકાનાં જાજરમાન અભિનેત્રી વહીદા રહેમાન અને આશા પારેખ છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં હતાં. ...

Read more...

Page 7 of 8