Khaas-Baat

રાજકીય ઇચ્છાશક્તિના અભાવથી શહીદોનાં બલિદાન એળે જઈ રહ્યાં છે

લગભગ છેલ્લા છ દાયકાથી આપણા પાડોશી દેશો આપણા પર તમામ મોરચે આક્રમણ કરી રહ્યા છે અને આપણે દેશ તરીકે સતત એક નમાલી વ્યક્તિ જેવો વ્યવહાર કરી રહ્યા છીએ. ...

Read more...

ભારતે રોજગારી વધારવાને બદલે ઘટાડતા ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટો કરવાની કોઈ જરૂર નથી

તાજેતરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકાર ઉતાવળે યુરોપિયન સંઘ સાથે કરાર કરવા જઈ રહી છે એવા ઓછા જાણીતા ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA)નાં પરિણામો પર ઘેરી ચિંતા વ્યક્ત કરી હત ...

Read more...

સેબી અને સહારા વચ્ચેના કાનૂની જંગમાં કોણ સાચું અને કોણ ખોટું?

આ વર્ષે એપ્રિલમાં મેં સહારા ગ્રુપ સામે સેબી જે રીતે તિરસ્કારયુક્ત વર્તન કરે છે એ બાબતે વિગતવાર લખ્યું હતું. ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની વિરુદ્ધમાં સહારાએ સેબીના અગાઉના દા ...

Read more...

પાકિસ્તાન અને ચીનની ઘેરાબંધીને કારણે ભારત ને અમેરિકાને એકમેકની જરૂર વધી

જોસેફ આર બિડેન જુનિયર છેલ્લા ત્રણ દાયકામાં ભારતની મુલાકાત લેનારા પહેલા અમેરિકી ઉપપ્રમુખ છે. ...

Read more...

વિદેશી મૂડીરોકાણનો મોહ રાખવાને બદલે ભારતમાં ક્રેડિટ વિસ્તરણ કરવાની તાતી જરૂર

૨૦૧૧ના પ્રારંભ સુધી ભારતનો સમાવેશ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં થતો હતો. એના લગભગ અડધા દાયકા સુધી ચીનની સાથે-સાથે ભારતનો વાર્ષિક સકલ ઘરેલુ વિકાસદર આઠ ટકાથી ઉપર રહેતો હતો અન ...

Read more...

કલંકિત નેતાઓ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છતાં અધકચરો

દોષિત રાજનેતાઓને ચુકાદો આવ્યાની તાત્કાલિક અસરથી ચૂંટણી લડવા અને કોઈ પણ પ્રકારનો હોદ્દો ધરાવવાથી અયોગ્ય જાહેર કરતા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી અપરાધિક છબી અને ઇતિહાસ ધરાવતા ...

Read more...

વિશ્વસ્તરે પણ શિક્ષણક્ષેત્રમાં મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ છે

કોઈ પણ દેશ માટે શિક્ષણ એના બુનિયાદી માળખાનો સૌથી મજબૂત પિલર હોય છે અને એ એટલી જ માત્રામાં દેશના આર્થિક વિકાસ માટે પણ જવાબદાર હોય છે. આ બધા વચ્ચે છેલ્લા કેટલાક દાયકાઓથી પશ્ચિમના શિક્ષણ ...

Read more...

શહેરીજનો તો પરત ફર્યા, પણ સ્થાનિક લોકો અને ગરીબ યાત્રાળુઓનું શું?

તીર્થોમાં ધર્મ અને કુદરતના આયામોની ઉપરવટ જઈને મનુષ્યે ત્યાંની સાત્વિકતા ને નૈસર્ગિકતાનો દાટ વાળ્યો છે ...

Read more...

"કુદરતનું રૂપ જોવા ગયો હતો ને કુદરતે પોતાનાં ત્રણેય રૂપ દેખાડી દીધાં"

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર સનત વ્યાસ પણ ઉત્તરાખંડથી મોતને માત આપીને પાછા ફર્યા છે, ઉત્તરાખંડ જવાનો સનત વ્યાસનો હેતુ જાત્રા કરવા કરતાંય મુંબઈના સિમેન્ટના જંગલમાંથી નીકળીને કુદર ...

Read more...

ઉત્તરાખંડ જેવી ઘટના ટાળવા માટે સરકારે એનો એજન્ડા અને અપ્રોચ બદલવો પડશે

ઉત્તરાખંડમાં હાલમાં જે કંઈ ચાલી રહ્યું છે એ અત્યંત કાળજું કંપાવનારું અને હૃદયદ્રાવક છે. ...

Read more...

ઑળખો અમેરિકાના ફોન-ઈમેલ સીક્રેટનો પર્દાફાશ કરનારને

અમેરિકન આર્મીમાં ને CIAમાં કામ કરી ચૂકેલા એડવર્ડ સ્નોડેને હૉન્ગકૉન્ગ જઈને આ ધડાકો કર્યો અને હવે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ તેના પરિવારની ઊલટતપાસમાં લાગી ગઈ છે ...

Read more...

ખાસ - બાત : ૧૧ વર્ષ પહેલાં ગોવામાં મોદીને બચાવવા વાજપેયી સાથે કરેલા ઘોર વિશ્વાસઘાતનો અફસોસ અડવાણીને આજે થતો હશે?

૨૦૦૫માં સંઘ સામે લાલજીની હિંમત ઓછી પડી ત્યારથી તેમના અરણ્યવાસનો પ્રારંભ થયો હતો ...

Read more...

અડવાણીની આ બગાવત છે કે હતાશા? તેમનો મોદીવિરોધ સ્વાર્થપ્રેરિત છે કે પક્ષપ્રેરિત?

BJPએ કેસરિયાં કરવાનો નિર્ણય લઈ લીધો છે ત્યારે લાલજી બદલાતા સમયને જોઈ નથી શકતા

...
Read more...

સફળતા+નશો+નિષ્ફળતા+ડિપ્રેશન = કિલર કૉકટેલ

રાતે લગભગ અઢી-ત્રણનો સમય હશે અને એક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર એક ફ્લૅશ ઝબૂક્યો : જિયા ખાન નો મોર, RIP જિયા... ...

Read more...

ખરા આતંકવાદી કોણ? નક્સલીઓ કે ગરીબોનું અન્ન છીનવી લેતા નેતાઓ?

જ્યારે પણ નક્સલવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે ત્યારે સરકાર સફાળી જાગીને તેમના દૂષણની સમસ્યા વિશે વિચારવા લાગે છે. ...

Read more...

વર્લ્ડ નો ટોબૅકો ડે : શું તમારાથી પડીકી, સિગારેટ કે તમાકુ નહીં છૂટે?

આખી દુનિયામાં ફક્ત તમાકુની બનાવટોની ચીજવસ્તુઓ જ એવી છે કે જેને એડવર્ટાઈઝમેન્ટની જરૂર નથી પડતી. ક્યારેય બીડી-સિગારેટ કે તમાકુવાળાને જાહેરખબર આપવાની તાતી જરૂર રહેતી નથી.

...
Read more...

IPL - સિલી પૉઇન્ટ પર કૅચઆઉટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમતના આત્મા પર હાવી થઈ જતી ઝાકઝમાળ, ગ્લૅમર અને અનૈતિકતાનો અખાડો બની રહી છે. ...

Read more...

માળા-નવકારવાળીમાં ૧૦૮ મણકા શા માટે?

નવકાર મંત્રની સાધનામાં સાધકોને આગળ વધવા માટે માળા કે જેને આપણે નવકારવાળી કહીએ છીએ એનું ભારે મહત્વ છે. નવકાર મંત્રની સાધના કરનારે રોજ અમુક પ્રકારનો જાપ કરવાનો હોય છે. એની સંખ્યા ૫૦૦થી ...

Read more...

આશિકી ૨ અને કયામત સે કયામત તકનાં ૫ય્ચીસ વર્ષથી અમિતાભ બચ્ચન અને બૉલીવુડનાં સો વર્ષ!

હું એ વખતે અગિયારમા ધોરણમાં ભણતો હતો અને અમારું ઉનાળાનું વેકેશન શરૂ થયું હતું. એ વખતે હું થિયેટરમાં ‘કયામત સે કયામત તક’ જોવા માટે ગયો હતો એનું કારણ એક જ હતું કે હું જુહી ચાવલાનો આશિક હત ...

Read more...

ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ગાજે એટલો વરસતો નથી

સામાન્ય રીતે મારા માટે બીજા મિડિયાપંડિતોની જેમ શંકાશીલ થવું મુશ્કેલ છે, પરંતુ ૨૦૧૦ પછી અનેક રાજ્યોમાં થયેલી ચૂંટણીનાં પરિણામો પર નજર કર્યા પછી હું એક દુખદ તારણ પર આવ્યો છું કે ભ્રષ્ટ ...

Read more...

Page 6 of 7

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK