Columns

બેઠાડુ જીવન આપણને જલદી વૃદ્ધ બનાવી રહ્યું છે

રિસર્ચ મુજબ આ જ કારણે શરીરના કોષો આઠ વર્ષ જેટલા જલદી વૃદ્ધ થઈ રહ્યા છે. ત્યારે સમજવું જરૂરી છે કે શરીરને જેટલું ચલાવીશું એટલું જ એ ચાલશે. આરામદાયક જીવન આપના શરીરને પેઢી-દર પેઢી નબળું બનાવ ...

Read more...

સુખને એક અવસર આપો

કવિ લેખક ફિલ બૉસ્મન્સના આ શબ્દોને ગાંઠે બાંધીને રાખવા જેવા છે. જો સુખને અવસર આપશો તો જ એ તમારા આંગણામાં આવીને ઊભું રહેશે. બાકી દરવાજા પાસે રખડતા કૂતરાઓનું ટોળું અકબંધ રહેશે. ...

Read more...

દાન કેવું? - (લાઇફ કા ફન્ડા)

એક અત્યંત પ્રતાપી રાજા હતા. નામ તેમનું ધર્મ વર્મા. પ્રજાપાલનની સાથે-સાથે તપસ્યા અને શાસ્ત્રોના અધ્યયનમાં તેઓ હંમેશાં રચ્યાપચ્યા રહેતા. ...

Read more...

માત્ર ક્રિકેટ જ શા માટે? સ્પોટ્ર્સનાં તમામ ર્બોડને રાજકારણીઓથી મુક્ત કરવામાં આવે

ક્રિકેટ બોર્ડ ક્લબોની ક્લબ એવી મહાક્લબ છે કે પછી દેશમાં રાષ્ટ્રીય રમતનું સ્થાન ધરાવનાર ક્રિકેટની રમતનું સંચાલન કરનારી પબ્લિક ઇન્સ્ટિટ્યુશન છે? તેમણે જાણી જોઈને અદાલતમાં ક્રિકેટ બોર ...

Read more...

સ્પેશ્યલ કમેન્ટ - ટીમ-સ્પિરિટ વિના કોઈ સક્સેસ શક્ય જ નથી

સક્સેસ કેમ મળે અને એ મેળવવા માટે શું કરવું જોઈએ? ...

Read more...

બિન્દાસ બોલ - વિવાદોને ભૂલીને આ વર્ષને ચોતરફ સ્નેહની ભરમારથી વરસાવી લઈએ

ઘર, પરિવાર, ફૅમિલી, પ્રોફેશનલ લાઇફ તેમ જ સમાજ એમ દરેક રીતે આ વર્ષને એકબીજાના સાથ-સહકાર અને પરિવારજનોના સ્નેહથી પ્રેમભર્યું બનાવવાના દરેકે પ્રયત્નો કરવા જોઈએ. ...

Read more...

કપલમાં પૉપ્યુલર થઈ રહ્યું છે હવે બેબીમૂન

હનીમૂનની જેમ બાળકનો જન્મ થાય એ પહેલાં વુડબી મમ્મી-પપ્પા વેકેશન પર નીકળી જાય એને કહેવાય બેબીમૂન. પરસ્પરનું બૉન્ડ મજબૂત થાય એ માટે આ સમયગાળામાં બહાર જઈને વી ટાઇમ પસાર કરવાના ઘણા પૉઝિટિવ ફ ...

Read more...

બીજાની ભૂલો શોધતા રહેતા આપણે પોતે પર્ફેકટ હોઈએ છીએ ખરા?

પોતાના કામના ધડા ન હોય, પરંતુ બીજા બધા પાસે પર્ફેક્શનની આશા રાખતા લોકો આપણી આસપાસ જોવા મળતા હોય છે. આવા લોકો આળસુ તો હોય જ છે સાથે-સાથે જે કામ કરે છે એ પણ દિલ વગર કરતા રહે છે, જેથી એનો આનંદ પણ ...

Read more...

લગભગ ૫૫ વર્ષ પહેલાં પોતાના પ્રેમીને નીચાજોણું ન થાય એટલે પ્રેમિકાએ લંડન જઈને વધુ ભણવાનું માંડી વાળેલું

સાઉથ મુંબઈમાં એક જ બિલ્ડિંગમાં રહેતાં સુધા જાની અને નલિન દેસાઈ પ્રેમમાં પડ્યાં. લગ્ન માટે ના પાડતા પરિવારને મનાવી લીધો અને સર્વસહમતીથી લગ્ન કર્યા. જોકે લગ્ન અને લગ્નમાં રહેલા પ્રેમને ...

Read more...

મુક્તિનો માર્ગ - (લાઇફ કા ફન્ડા)

સંત ફઝીલ-બિન-અયાઝ સિદ્ધ ફકીર તરીકે પ્રસિદ્ધ હતા. તેઓ બાળપણમાં ખૂબ જ તોફાની હતા. ...

Read more...

માત્ર અને માત્ર ફીલ ગુડ બજેટ - આર્થિક પડકારોનું શું? તો એ હવે પછી આવનારી સરકાર ફોડી લેશે

વે પછી રાજકીય પક્ષો માત્ર ૨૦૦૦ રૂપિયા સુધીની રકમ જ દાન તરીકે રોકડામાં સ્વીકારી શકશે. અત્યારે ૨૦,૦૦૦ રૂપિયા સુધી રોકડામાં દાન સ્વીકારવાની જે જોગવાઈ હતી એનો દુરુપયોગ કરવામાં આવતો હતો ...

Read more...

સુખી પરિવારનાં લક્ષણો શું?

અમેરિકન એક્સપર્ટ્સના મતે તમારી ફૅમિલી હૅપી ફૅમિલી છે કે નહીં એ કેટલીક ખાસ બાબતો પરથી જાણી શકાય. એ બાબતો સાથે પરિવારને સુખી કરવા માટે કઈ બાબતો નજરઅંદાજ ન થાય એ બાબત પર થોડું ધ્યાન કેન્દ્ ...

Read more...

એકલતાની બાદબાકી એકાંતનો સરવાળો

એકલતાનો અનુભવ આપણામાંથી બધાને ક્યારેક ને ક્યારેક થયો જ હશે. એનો અર્થ એ નથી કે તમે બીમાર છો, પણ એનો અર્થ એ છે કે તમારું મન બીમાર છે. એકાંત ગમતી પ્રવૃત્તિ કરવાનો સમય છે. એ જ રીતે જ્યારે-જ્યારે ...

Read more...

આર્શિવાદની શક્તિ - (લાઇફ કા ફન્ડા)

કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધનો પ્રથમ દિવસ હતો. ...

Read more...

ટ્રમ્પનો તરખાટ : ખેલ બીજો

બંધારણ શું કહે છે? કાયદાકીય જોગવાઈ શું કહે છે? સરકારે આપેલાં વચનો ને કરારો શું છે? પગલું વ્યવહારુ છે કે નહીં? અમેરિકાનો લાંબા ગાળાનો સ્વાર્થ શેમાં છે? વગેરે કોઈ બાબતો વિચારવામાં આવી નથી. હ ...

Read more...

સ્પેશ્યલ કમેન્ટ - ક્રાન્તિ ધીમી હોય છે, પણ એ ચોક્કસપણે પરિણામ આપે છે

ઉતાવળથી કંઈ ન થાય. આંબો વાવો એ જ દિવસે કોઈ દિવસ કેરી ન આવે, ધંધો શરૂ કરો એ જ દિવસથી ક્યારેય એ નફો રળતો થઈ જાય એવું પણ ન બને ...

Read more...

બિન્દાસ બોલ - મહિલાઓ દ્વારા દહેજની કલમનો ઘણા કિસ્સામાં દુરુપયોગ પણ થાય છે

ભારતમાં દહેજના ગુના માટે ૪૯૮ (એ)ની કલમ સ્ત્રીઓની રક્ષા માટે બનાવવામાં આવી છે. ...

Read more...

ભારતમાં શું બધા પુરુષો એવા જ હોય છે?

એક મળતાવડી ઇટાલિયન યુવતીને જ્યારે દક્ષિણ ભારતની એક હોટેલમાં એક સ્ટાફ-મેમ્બરે બધા સામે સ્માઇલ ન કરવાની ચેતવણી આપી ત્યારે તેના મનમાં આવો સવાલ ઊભો થયો ...

Read more...

આ ડેન્ટિસ્ટે ૪૨ વર્ષની ઉંમરે વેઇટલિફ્ટિંગ શીખવાનું શરૂ કર્યું અને નૅશનલ લેવલનો ગોલ્ડ મેડલ પણ જીત્યો

ઘાટકોપરમાં રહેતાં ડૉ. ડિમ્પલ મહેતાએ મૅરથૉન દોડવાની હોંશમાં જિમિંગ શરૂ કર્યું અને એનાથી પ્રેરણા મળતાં તેઓ વેઇટલિફ્ટિંગક્ષેત્રે પણ આગળ વધ્યાં છે. ઑગસ્ટ-૨૦૧૬માં તેમણે નૅશનલ લેવલ પાવરલિ ...

Read more...

Page 5 of 319