Access to this location is not allowed.

Columns

પ્યાર દોસ્તી હૈ... (પીપલ લાઈવ)

દિલ્હીમાં જન્મેલા અને મોટા થયેલા બંગાળી અનુજના મતે લગ્ન કરવા માટે લાઇફ-પાર્ટનર બેસ્ટ ફ્રેન્ડ બનીને રહે અને કેમિસ્ટ્રી, બાયોલૉજી બધું જ એકબીજા સાથે મેળ થાય એ વધારે જરૂરી છે. હાલમાં પોત ...

Read more...

ઉત્સવો માટેનો આપણો ઉત્સાહ પરંપરાઓથી વટલાયેલો કેમ છે?

લાભની લાલચમાં પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદીએ, કાળી ચૌદસના દિવસે કજિયો કાઢવા ઘર નજીકના ચૌરાહા પાસે દાળવડા મૂકીએ-આ ને આવું ઘણું આપણે કરીએ છીએ; પણ ધ્યાન રહે દીપોત્સવ હોય કે અન્ય કોઈ પણ ઉત્ ...

Read more...

કથા સપ્તાહ - કાવાદવા (કહાં સે કહાં તક ૧)

આ જિસ્મ! સંગેમરમરની પ્રતિમાસમો નારીદેહ નિરાવૃત થઈ બિસ્તર પર ફેલાયો હતો. તેનાં અંગોના ઉભારમાં લલચામણું આમંત્રણ હતું, કમસીન વળાંકોમાં સમાઈ જવાનું ઇજન હતું. ચાર વર્ષ અગાઉ, સુહાગસેજ પર તે ...

Read more...

"અબોલા બાદ સમાધાનની પહેલ હું કરું પણ તેની મિસ્ટેક રિયલાઇઝ કરાવ્યા પછી"

પતિ-પત્ની વચ્ચે નોક-ઝોક ન થાય તો દામ્પત્યજીવન કેવું નીરસ બની જાય એની કલ્પના કરી જુઓ. નાની-નાની અને હળવા મૂડમાં થતી તૂતૂ-મૈંમૈં દામ્પત્યજીવનમાં પ્રેમનો ઑક્સિજન પૂરો પાડે છે. ...

Read more...

આપણા પર પ્રેમનો અધિકાર કરનાર કોઈ તો હોવું જોઈએ

પ્રેમ હોય ત્યાં અધિકાર હોય જ, પણ અધિકાર હોય ત્યાં બધે જ પ્રેમ હોય એવું નથી હોતું. ક્યારેક માત્ર વર્ચસ જમાવવાનો અધિકાર બતાવાય છે... ...

Read more...

ઇસ મુસ્કુરાહટ કે પીછે ક્યા હૈ?

ઘણી વાર વધુપડતી ખુશ દેખાતી ને હસતી વ્યક્તિ અંદરથી દુ:ખી હોય છે અને પોતાનું દુ:ખ છુપાવવા માટે દંભનું મહોરું ચડાવી લે છે. આવી વ્યક્તિ ક્યારેક આત્મહત્યા પણ કરે છે ...

Read more...

પગમાં ખોડ હોવા છતાં મ્યુઝિક ક્ષેત્રે શૈલેષ દોશીની સિદ્ધિ કાબિલેદાદ

નાનપણમાં પોલિયો થવાને કારણે શૈલેશ દોશીને પગમાં ખોડ રહી ગઈ અને ત્રણ વર્ષની ઉંમરે પિતાજીની છત્રછાયા ગુમાવી. આર્થિક સ્થિતિ પણ નબળી હતી છતાં દૃઢ મનોબળ દ્વારા મ્યુઝિક ક્ષેત્રે તેમણે કરેલ ...

Read more...

દિવાળીની સાફસૂફીમાં ઘરમાંથી કેટલો સામાન ભંગારરૂપે નીકળ્યો છે?

મોટે ભાગે ગૃહિણીઓ કચરો કાઢવાની આડમાં કામની ચીજો પણ ફેંકી દેતી હોય છે. તાત્કાલિક જરૂરી ન હોય એ વસ્તુઓ સ્વચ્છ ને સુઘડ રીતે ઘરમાં સાચવીને રાખીએ તો એ ભવિષ્યના ખર્ચને બચાવે છે. એ બચત એક પ્રકા ...

Read more...

"મારા જીવનની સઘળી દોલત તેમનો પ્રેમ છે"

આટલું કહીને મીઠું મલકાઈ જતાં ચંદ્રકળા અને દોલતરાય ઠાકરનાં લગ્નને બાવન વર્ષ પૂરાં થયાં છતાં પ્રેમમાં કચાશ નથી આવી. એવી કઈ ખૂબી છે જેણે આજે પણ તેમને બાંધીને રાખ્યાં છે, ચાલો જાણીએ ...

Read more...

જો ભગવાન પણ ઘર રાખતા હોય તો આપણે ઘરથી ભાગવાની શી જરૂર?

ઘરનું વળગણ એ કોઈ પાપ નથી. ઘર છોડતાં કેટલું કષ્ટ પડે છે એ તો એ જ વ્યક્તિ સમજી શકે જેણે ઉજાગરા વેઠીને ઘર બનાવ્યું હોય-સજાવ્યું હોય. કહેવા ખાતર ભલે આપણે કહેતા હોઈએ કે માણસ ઘરમાં વસે છે, કિન્તુ ...

Read more...

84 વર્ષના શાંતા પટેલ કોઈ નિયમો નથી પાળતાં તેમ છતાં એકદમ સ્વસ્થ છે

આવી જીવનશૈલી ધરાવતાં ૭૮ વર્ષનાં શાંતા પટેલ તંદુરસ્ત હોવાની સાથે એટલાં જ વ્યસ્ત પણ છે. તેઓ પેઇંગ ગેસ્ટ તરીકે તેમની સાથે રહેતી પંદર જુવાન છોકરીઓને સાચવે, તેમના જમવા-ખાવાની વ્યવસ્થા કરે ...

Read more...

વાતો કરો તો સારું લાગે

વિપસ્યનામાં દસ દિવસ મૌન રહેવાનું આવે ત્યારે ખબર પડે કે વાત કરવી એટલે શું અને વાત ન કરવી એટલે શું. વાતોને ઍનેસ્થેસિયા આપીએ ત્યારે મૌનની આંખો ખૂલે છે, પણ વાતો ન કરીએ, વ્યક્ત ન થઈએ તો દિલમાં ...

Read more...

હેલ્થ ઇન્શ્યૉરન્સ ર્પોટેબિલિટી શરૂ થઈ ગઈ છે : તમે શું કરશો?

મોબાઇલ ર્પોટેબિલિટીનો લાભ લોકોએ લેવાનું શરૂ કર્યું છે અને હવે પહેલી ઑક્ટોબરથી હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસી પણ ર્પોટેબલ થઈ ગઈ છે. આમ હવે તમારે હાલની ઇન્શ્યૉરન્સ પૉલિસીને વળગી રહેવું જરૂ ...

Read more...

યુ નો, ભોળાનાથનો ભોળો ભગત હતો રાવણ

‘અરે ઠાકર, તું યાર હસમુખો અને મીઠડો માણસ થઈને આમ ખાંડ વગરની ચા જેવું મોઢું કરીને કેમ બેઠો છે?’ ‘ચંબુ, મને ક્યારનો એક સવાલ મૂંઝવે છે. બહુ ટ્રાય કરી. મારી ખોપરી ચાલતી નથી.’ ‘ક્યાંથી ચાલે? કાર ...

Read more...

ભગવા અને શ્વેત અહંકારોથી ચેતીએ

વિવાદ અને વિખવાદની ક્ષણે આપણે કેવું બિહેવકરીએ છીએ એના આધારે જગતને આપણું કૅરૅક્ટર-સર્ટિફિકેટ મળી જતું હોય છે. સંઘર્ષને ઓળંગી જવાનું જરાય અઘરું નથી હોતું, પરંતુ એમાં આપણો અહમ ભળે છે એટલ ...

Read more...

બાળકના શ્રેષ્ઠ પિતારૂપે સ્ટીવ જૉબ્સનું નવું રૂપ જાણો

જગતભરના અખબારજગતે કમ્પ્યુટરના આધુનિક કાર્યક્રમો અને મરતાં પહેલાં ઍપલ કંપનીનાં આઇ-પૅડ નામનાં કમ્યુનિકેશનનાં દૃશ્ય અને શ્રાવ્ય રમકડાં આપનારા સ્ટીવ જૉબ્સને ભરપૂર અંજલિ આપી છે. સ્ટીવ ...

Read more...

નિ:શુલ્ક લાગતી સેવાઓમાં મોટે ભાગે આડકતરી ચુકવણીઓ કરવી પડે છે

સામાન્ય રીતે નિ:શુલ્ક સુવિધાઓને કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટમાંથી મુક્તિ આપવામાં આવે છે, પણ કેટલાક કેસમાં આ સુવિધાઓ પહેલી નજરે નિ:શુલ્ક લાગતી હોવા છતાં કોઈ અલગ રીતે એની ચુકવણી થતી હોય છ ...

Read more...

સ્ત્રીઓ કેટલી સલામત છે?

આપણો દેશ સ્ત્રીઓ માટે સલામત સ્વર્ગ નથી. અહીં તેમને માટે ઘણા ખતરાઓ છે ને તેમણે અસલામતીની લાગણીનો સામનો કરવો પડે છે. દિલ્હી મૅરથૉન વખતે ગુલ પનાંગ નામની અભિનેત્રી મૅરથૉનમાં દોડી રહી હતી ત ...

Read more...

રૅગિંગનો ત્રાસ વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી શકે

સિનિયરો દ્વારા જુનિયર સ્ટુડન્ટ્સની શારીરિક, માનસિક તો ક્યાંક આર્થિક સતામણી કરી તેની સાથે ક્રૂર વર્તન કરવામાં આવે છે ત્યારે ભવિષ્યને ઘડવાનાં અનેક  અરમાનો સાથે કૉલેજમાં આવેલા વિદ્યાર ...

Read more...

હક મેળવતાં પહેલાં જવાબદારી નિભાવો

કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં આપણું સ્થાન આપણી અનિવાર્યતાને લીધે નિશ્ચિત થતું હોય છે અને એ પ્રેમ, કાળજી, સમજણ, સાથ અને સેવાથી ઊભી થાય છે. એક જ્ઞાતિના ફંક્શનમાં સમાજની કેટલીક અગ્રણી મહિલાઓ ...

Read more...

Page 393 of 395

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK