Access to this location is not allowed.

Columns

જાણ છે મને - (લાઇફ કા ફન્ડા)

ભણી-ગણીને પ્રોફેસર બનેલા યુવાનને તેનાં માતા-પિતાએ કહ્યું, ‘દીકરા, તું ભલે ભણ્યો-ગણ્યો, જીવનમાં આગળ વધ્યો; પરંતુ થોડું દાન, ધર્મ, તપ, તપસ્યા કરવાં જરૂરી છે.’ ...

Read more...

ડોકલામ સમજૂતી : ભારતે જો ખરેખર પીછેહઠ કરવી પડી હોય તો પણ, જેવી છે એવી સમજૂતીનું સ્વાગત કરવું જોઈએ

ડોકલામના પ્રશ્ને ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે અને એ વાતનો આનંદ છે. ...

Read more...

સ્પેશ્યલ કમેન્ટ - ગુજરાતી ફિલ્મમેકર્સ, આટલું ધ્યાન રાખજો

કોઈને ૧૫ વર્ષ સુધી બાળક ન થતું હોય અને પછી તેમના ઘરે બાળકનો જન્મ થાય તો એ આનંદની વાત છે, પણ આનંદના અતિરેકમાં જો તેનો ઉછેર બરાબર ન થાય અને બાળક ગુંડો-મવાલી બને તો જન્મસમયના આનંદની કોઈ કિંમ ...

Read more...

બિન્દાસ બોલ - તહેવારોને સાદગી અને સરળ રીતે ઊજવવા જોઈએ

ભારત એક જ એવો દેશ છે જેમાં દરેક તહેવારની ધામધૂમથી દરેક ધર્મના લોકો મળીને ઉજવણી કરે છે. ...

Read more...

ડિવૉર્સ સેલ્ફીને બદલે ખરેખર તો શેનો પ્રચાર થવો જોઈએ?

જોકે નિષ્ણાતોના મતે આવું ગાંડપણ કરવાની જરૂર નથી. આપણા દેશના લોકોએ વર્ષો સુધી કોર્ટમાં લડીને પોતાનો સમય, સંપત્તિ અને કોર્ટનો સમય બગાડવાને બદલે મીડિએશનનો રસ્તો અપનાવવા જેવો છે ...

Read more...

એક્સ્પાયરી-ડેટની માયાજાળ ચીજોનો વેડફાટ વધારે છે અને કંપનીઓનાં ખિસ્સાં ભરે છે

ચોક્કસ તારીખ સુધી કોઈ ખાદ્યસામગ્રીનો સ્વાદ બેસ્ટ રહેશે એવી નોંધ પાછળ કોઈ નક્કર સંશોધન કે પરીક્ષણો હોતાં નથી, એ તો માત્ર અનુમાન હોય છે ...

Read more...

કાબર નહીં, ગરુડ બનો - (લાઇફ કા ફન્ડા)

ઍરર્પોટ પર રાજ ટૅક્સી માટે ઊભો હતો. ટૅક્સી આવી. ...

Read more...

ગુરમીતને વીસ વરસની જેલની સજા: રાજી ન થતા, તે જેલમાં જલસા કરશે

થોડા દિવસ વીતવા દો અને મામલો ઠંડો પડવા દો, ગુરમીત VIP કેદીની માફક જેલમાં જલસા કરશે. આવા કેદીઓને જેલમાં બધું જ મળે છે. આ ઉપરાંત તેઓ કોઈ ને કોઈ બહાને જેલની બહાર રહે છે ...

Read more...

સ્પેશ્યલ કમેન્ટ - ધર્મમાં હવે ‘જો દિખતા હૈ વહી બિકતા હૈ’ની નીતિ આવી ગઈ છે

આવી કંઈ શ્રદ્ધા હોય? પોતાને બુદ્ધિવાદી માનતા તમામ લોકોને અત્યારે મનમાં આ પ્રશ્ન થઈ રહ્યો હશે. ...

Read more...

બિન્દાસ બોલ - સ્વચ્છતા રાખવી એ દરેક નાગરિકની ફરજ છે જે ખરેખર પાલનમાં નથી

પોતાની આસપાસના દરેક પરિસરમાં સ્વચ્છતા જાળવવાની દરેક નાગરિકની ફરજ છે. ...

Read more...

માય ફ્રેન્ડ ગણેશા

બાળક જેના દેખાવથી આકર્ષાય એના ગુણોથી પણ તે પરિચિત થાય અને એ ગુણોને જીવનમાં ઉતારીને સંસ્કારી સંતાન બને એવું ઇચ્છતા હો તો તમારી પાસે આ તક છે. ગણેશોત્સવ તમારાં બાળકો માટે વૅલ્યુ-એજ્યુકેશન ...

Read more...

રૂટીન સાથે થઈ જાય થોડો રોમૅન્સ તો કેવું?

રૂટીનમાં સેન્સ ઑફ સિક્યૉરિટી છે સાથે જ કંટાળો પણ છે; પરંતુ એ જ રૂટીન સાથે થોડો રોમૅન્સ કરી લેવામાં આવે, થોડું વૈવિધ્ય લાવી દેવામાં આવે તો જીવન પ્રત્યેનો આખો અભિગમ બદલાઈ શકે છે. કેવી રીતે? ...

Read more...

માફી માગનાર કરતાં માફ કરનાર વ્યક્તિ મહાન

કહેવાય છે કે ભૂલ કરવી એ તો માનવીય સંસ્કાર છે અને ક્ષમા કરવું એ ઈશ્વરીય સદ્ગુણ. ...

Read more...

અન્નનો વેડફાટ ન કરો - (લાઇફ કા ફન્ડા)

સમાજ-જાગૃતિની એક શિબિર હતી. ...

Read more...

ધર્મસંસ્થાનો હઈડો સંભળાવા લાગ્યો છે એ બહુ રાજી થવા જેવી ઘટના છે

શુક્રવારની ઘટના ગમગીન હોવા છતાં મનમાં ઊંડે-ઊંડે એક પ્રકારના રાજીપાનો અનુભવ પણ થઈ રહ્યો છે કે ચાલો, ધર્મસંસ્થા એના અંત તરફ ઝડપથી આગળ વધી રહી છે. ...

Read more...

સ્પેશ્યલ કમેન્ટ - તહેવારો સ્વચ્છતા અને શિસ્ત સાથે ઊજવાય એ અનિવાર્ય છે

કોઈ પણ કલ્ચરમાં તહેવારો દેશની જનતાને એકજૂટ કરતા હોય છે. એમાં પણ આપણા દેશમાં ઊજવાતા તહેવારોનું વૈવિધ્ય કોઈ ચમત્કારથી કમ નથી. ...

Read more...

સર્વોચ્ચ અદાલતનો ચુકાદો મીઠાઈ રાંધવી પડે એવો છે. એમાં લોકતંત્રનો વિજય થયો છે અને તાનાશાહીનો પરાજય થયો છે

એમાં તમારી આવનારી પેઢીનું ભવિષ્ય છે. આઝાદીનો આપણને ભય લાગે છે, કારણ કે આઝાદ નાગરિકે પોતાના નિર્ણયો પોતે લેવાના હોય છે એટલે સ્વાભાવિકપણે લેવાયેલા નિર્ણયના પરિણામની જવાબદારી પણ નિર્ણય લ ...

Read more...

સ્પેશ્યલ કમેન્ટ - પગ વધી જાય અને હાથ નાના રહી જાય એવી સ્થિતિ અત્યારે આપણા દેશની છે

દેશમાં વિકાસનું વાતાવરણ છે અને દેશ આગળ વધી રહ્યો છે. ...

Read more...

મિચ્છા મિ દુક્કડં કહેતાં પહેલાં જાણી લો સૉરી પાછળનું સાયન્સ

પયુર્ષણના છેલ્લા દિવસે આખા વર્ષ દરમ્યાન જાણતાં-અજાણતાં જો કોઈની લાગણી દુભાવાઈ હોય તો માફી માગીને હળવા થઈ જવાની આ પરંપરા સારી છે. જોકે બીજી ક્રિયાઓની જેમ આને પણ આપણે બીબાઢાળ અને સંવેદનર ...

Read more...

મિચ્છા મિ દુક્કડં

જગત આખામાં માત્ર જૈન ધર્મ એવો છે જે ક્ષમાપના દિવસ ઊજવે છે. માફી માગવાની આ પરંપરા રાષ્ટ્રીય ધર્મ બને તો ઉત્તમ ને ખરા દિલથી થાય તો સર્વોત્તમ ...

Read more...

Page 4 of 354