Access to this location is not allowed.

Columns

સોશ્યલ મીડિયાના ત્યાગ પછી ગજબ શાંતિ અનુભવી રહેલા કળિયુગના નરસૈંયાઓને મળીએ

તેમને ખરેખર લાગી રહ્યું છે, ભલું થયું ભાંગી જંજાળ.અડધી દુનિયા જ્યારે ડિજિટલ ઍડિક્શનના સકંજામાં સપડાઈ રહી છે ત્યારે આ વીરલાઓ એવા છે જેમણે સોશ્યલ મીડિયાને ચાલતી પકડાવી છે ...

Read more...

અફસોસ વિનાનું જીવન

આપણામાંથી મોટા ભાગના લોકોને ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક જીવનમાં પોતે કરેલી કેટલીક પસંદગીઓ માટે અફસોસ સતાવ્યા કરે છે જે આપણને ક્યારેય સુખેથી ઝંપવા દેતી નથી, પરંતુ ભૂતકાળના સમય ...

Read more...

સમસ્યાનો સામનો (લાઇફ કા ફન્ડા)

કૌશમ્બી રાજ્યમાં ભગવાન બુદ્ધના ઘણા ભક્તો હતા, પરંતુ રાજ્યની રાણી ભગવાન બુદ્ધને માનતી નહોતી અને તેમની લોકપ્રિયતા તેની આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. ...

Read more...

...તો માનવું કે તમે બુઢ્ઢા થઈ ગયા છો

બુઢાપાની નિશાની કઈ? માથે આવી ગયેલા સફેદ વાળ કે પછી બેતાલીસે આંખને આવતાં વાંચવાનાં ચશ્માં? ઘૂંટણમાં ઘર કરવા માંડેલો દુખાવો કે પછી મનમાં આપોઆપ શરૂ થઈ જતી પેન્શનની ગણતરી? જરા પૂછો તમારી જા ...

Read more...

જ્યારે નાનું બાળક હાથ ઉપાડે ત્યારે

એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર હાથ કેમ ઉપાડે? તેને મારવા માટે કે તેને ઈજા પહોંચાડવા માટે. જોકે પાંચ વર્ષથી નાનું બાળક બીજા બાળક પર એટલે હાથ નથી ઉપાડતું હોતું કે તે સામેવાળાને હર્ટ કરવા માગે છ ...

Read more...

સારા-ખરાબની ઓળખાણ (લાઇફ કા ફન્ડા)

ગુરુ દ્રોણાચાર્યે વર્ષભરનું શિક્ષણ પૂરું થતાં બધા શિષ્યોની પરીક્ષા રાખી. સૌથી પહેલાં ગુરુજીએ કૌરવો અને પાંડવોમાંથી સૌથી મોટા યુધિષ્ઠિર અને દુર્યોધનને આગળ બોલાવ્યા. બન્નેને એક કામ ...

Read more...

તમે રોબો સાથે લગ્ન કરવાનું વિચારી શકો?

રોબોટિક સાયન્સના નિષ્ણાતો માને છે કે ૨૦૫૦ સુધીમાં એવું બનશે કે રોબો સાથેનાં લગ્ન લીગલ બની જશે. માણસ મશીન સાથે રોમૅન્સ કરતો હોય અને સાચકલી કજિયા કરતી પત્નીને બદલે તમારી બધી વાતો માનતી ...

Read more...

પતિ-પત્ની પાસે-પાસે હોય પરંતુ સાથે-સાથે ન હોય

પતિ-પત્નીનું પાસે-પાસે હોવું એક વાત છે અને સાથે-સાથે હોવું એ જુદી જ વાત છે. આ બેઉનો ફરક સમજવામાં વર્ષો નીકળી જાય છે. સગાઈ, લગ્ન અને સાંસારિક વ્યવહારોથી વૃદ્ધત્વ સુધીની જીવનયાત્રામાંથી સમ ...

Read more...

કાશ્મીરમાં બે જ લોકોની ઇબાદત થતી, એક અલ્લાહની બીજી લલ્લાની

૧૪મી સદીની એક એવી મહિલાની આપણે આજે વાત કરવાના છીએ જેણે એ સમયના આડંબરી પંડિતોને પડકાર્યા. જે પ્રજા સ્ત્રીઓને બુરખાની અંદર પૂરી રાખવામાં માનતી એ જ પ્રજા નિર્વસ્ત્ર ફરીને શિવભક્ત બનીને અ ...

Read more...

પરિવર્તન (લાઇફ કા ફન્ડા)

રીમા લગભગ બે વર્ષે વિદેશથી પોતાના દેશ પાછી આવી, પતિ વિદેશમાં જ હતો. ...

Read more...

સોશ્યલ મીડિયા બની રહ્યું છે એવિડન્સની ફૅક્ટરી

યસ, ખાસ કરીને ફૅમિલી કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં. ઍડ્વોકેટ્સનું કહેવું છે કે જે સોશ્યલ મીડિયા બ્રેકઅપનું કારણ બની રહ્યું છે એ જ સોશ્યલ મીડિયા છૂટાછેડા લેતા કપલ વચ્ચે જૂઠનો પર્દાફાશ કર ...

Read more...

દાંડિયા ખેલને મેં હમ ભી કિસીસે કમ નહીં

સામાન્ય રીતે માનવામાં આવે છે કે નવરાત્રિ યુવાનીનો ઉત્સવ છે, પણ સિક્સ્ટી પ્લસ આ લોકોએ સાબિત કર્યું કે રમવા પર માત્ર યુવાનોનો ઇજારો નથી. આવો મળીને જાણીએ તેમના ઉત્સાહને ...

Read more...

મર્યાદાનું પૅરામીટર

નિયંત્રણ કહો કે મર્યાદા એ આપણા દ્વારા થતા અતિરેકને કાબૂમાં રાખે છે. વર્તણૂકની આપણી મર્યાદા બીજા કોઈએ નહીં, આપણે જ નક્કી  કરવાની હોય. મર્યાદાની બહાર જે કંઈ જાય એ બગાડ જ કહેવાય ...

Read more...

નાનકડી ચકલીની શીખ (લાઇફ કા ફન્ડા)

એક રાજાના વિશાળ મહેલની પાછળ એક સુંદર વાટિકા હતી જેમાં દ્રાક્ષની વેલ હતી. ત્યાં રોજ એક ચકલી આવતી અને મીઠી-મીઠી દ્રાક્ષ ખાતી અને કાચી-ખાટી દ્રાક્ષ નીચે નાખી દેતી. માળીએ ચકલીને પકડવાની બહ ...

Read more...

પોર્ટુગીઝોને વારંવાર હરાવનારી કર્ણાટકની જૈન રાણી અબ્બક્કા

માતૃભૂમિના પ્રેમ ખાતર જેણે લગ્નજીવન તોડવામાં પણ ખચકાટ ન અનુભવ્યો એવી વીરાંગના, જેણે એકલપંડે પોર્ટુગીઝોના ઇરાદાઓ ક્યારેય કામિયાબ ન થવા દીધા એ રાણી અબ્બક્કાદેવી ભારતીય ઇતિહાસમાં પુસ્ ...

Read more...

ટૂંકાં નામ, ટૂંકાં કામ, ટૂંકી દૃષ્ટિ અને ટૂંકી માનસિકતા

ઝટપટ સફળતા અને સિદ્ધિ આપણને છીછરા બનાવી રહી છે અને આ સાથે સમાજની દૃષ્ટિ પણ એનું સત્વ અને તત્વ ગુમાવી રહી છે. આ વિષયમાં નવેસરથી વિચારવાનો સમય છે. જેટલું વધુ મહત્વ આપણે પોકળતા અને માત્ર પ્ર ...

Read more...

ભગવાનનું પ્લાનિંગ - (લાઇફ કા ફન્ડા)

ભગવાન મંદિરમાં એક જગ્યાએ ઊભા-ઊભા થાકી ગયા. ...

Read more...

રિયલિટી શો ખરેખર ઘણાની જિંદગી બદલી શકે છે

ટીવી પર આવતા વિવિધ રિયલિટી શો કૉમન મૅનને પોતાની કળા બતાવી વિજયી બનવાની અદ્ભુત તક પૂરી પાડે છે. આપણે આ તક ન લઈ શકીએ તો પણ એમાંથી પ્રેરણા તો જરૂર લઈ જ શકીએ છીએ ...

Read more...

છૂંદણાં છૂંદીને હું તો મૂઈ મૂઈ વાલમા

મરતી વખતે સોના-ચાંદી કે ઘર-વર કંઈ સાથે નહીં આવે, ફ્ક્ત શરીર પર ત્રોફાવેલાં ત્રાજવાં જ આવશે એ માન્યતાએ કરવામાં આવતાં છૂંદણાં મૉડર્ન ટાઇમ્સમાં ટૅટૂ તરીકે પ્રચલિત છે ...

Read more...

પ્રકૃતિનું ઋણ ક્યારેય ન ભૂલતા

મનુષ્યજીવન અને પ્રાકૃતિક પરિવેશ એકબીજા સાથે ગાઢપણે જોડાયેલાં છે અને માટે જ આ બન્ïનેમાંથી કોઈ એકની ગરબડથી બીજો પક્ષ પ્રભાવિત થયા વિના રહી જ ન શકે. ...

Read more...

Page 3 of 358