Columns

કિશોર વયનાં સંતાનોના પેરન્ટ્સ હોવું એટલે તંગ દોરડા પર નર્તન કરવું

સંતાનોની અનરીઝનેબલ માગણીઓ સામે ઝૂકી જવાને બદલે ના પાડવાની હિંમત બતાવી શકનારા પેરન્ટ્સ લાંબે ગાળે સમાજના, સૃિક્ટના અને સંતાનોના પણ આભારના અધિકારી બને છે ...

Read more...

મારા મનની ખુશી માટે - (લાઇફ કા ફન્ડા)

એક નાનકડા ગામડાગામની સાવ ઉજ્જડ સીમમાં એક નાનકડું શિવજીનું મંદિર હતું. ...

Read more...

ક્યારેક-ક્યારેક જીવનમાં નકારાત્મક લાગણીઓ અનુભવવામાં કશું ખોટું નથી

હકારાત્મક રહેવું ચોક્કસ સારી જ વાત છે, પરંતુ સતત હકારાત્મકતા પાછળ દોડવું એ પણ એક પ્રકારની નકારાત્મકતા જ છે. તમે પૉઝિટિવ રહેવાનો પ્રયત્ન કરો છો એનો અર્થ એ થયો કે તમે પૉઝિટિવ નથી એવી નેગેટ ...

Read more...

વાત ભગવાન સાથે - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ મેં ભગવાનને કહ્યું, ‘ભગવાન, મને મારી કુટેવમાંથી છોડાવો. મારી કુટેવો લઈ લો.’ ...

Read more...

તુમ જિયો હઝારોં સાલ, સાલ કે દિન હો પચાસ હઝાર : નરેન્દ્ર મોદીએ શું કામ લાંબું જીવવું જોઈએ?

સીધો ને સરળ જવાબ એક જ છે કે પાપાચારનો નાશ કરવા, સત્યયુગનો આરંભ કરવા અને દેશમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ ફરીથી સ્થાપવા માટે તેમનું ર્દીઘાયુષ્ય અનિવાર્ય છે, જરૂરી છે. ...

Read more...

મિચ્છામિ દુક્કડં પાછળના વિજ્ઞાનને મામૂલી નહીં સમજતા

તમને ખબર નથી કે દિલથી આટલું બોલવાથી અને સ્વીકારવાથી શરીર અને જીવનમાં કેવા ચમત્કાર થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ‘સાયન્સ ઑફ અપૉલૉજી’ એટલે કે માફીવિજ્ઞાન પર પાર વગરનું રિસર્ચ કરી લીધું છે. તેમન ...

Read more...

વરસોથી ધર્મ, જ્ઞાતિ, જાતિ ને સ્થાપિત હિતો માટે આંદોલન થયા કરે છે પણ રાષ્ટ્રના, સમાજના, માનવતાના હિતમાં આંદોલન ક્યારે થશે?

શું કોઈ પક્ષ કે સંગઠન ક્યારેય સવાર઼્ગી સમાજના હિતમાં આંદોલન કરવા આગળ આવ્યાં છે? મોરચા કાઢ્યા છે? ઉપવાસ પર ઊતયાર઼્ છે? માગણીઓ પોકારી છે? તો કોના હિતમાં આમ થતું હોય છે? સાચો નાગરિક ક્યારે જા ...

Read more...

નાનકડા છોકરાની મોટી વાત – (લાઇફ કા ફન્ડા)

દાદાએ કહ્યું, ‘અરે, બધા શાંતિ રાખો. તમે બધા તમારી પસંદ કહો છો, પણ સોહમને તો પૂછો કે તેને શું બનવું છે?’ ...

Read more...

રઘુરામ રાજન કંઈ પણ કહે, તેમનો દેશપ્રેમ ટકોરાબંધ છે

રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને વટાણા વેરી નાખ્યા છે ...

Read more...

પપ્પા, આ ગે રિલેશનશિપ એટલે શું? : આવું પૂછે ત્યારે જવાબ આપવાની હિંમત છેને તમારામાં?

હજી સારું છે કે આ દેશમાં સજાતીય સંબંધોનું પ્રમાણ અત્યંત ઓછી માત્રામાં છે ...

Read more...

સેક્શન ૩૭૭ : આધુનિકતા નહીં, આ તો છે સંસ્કૃતિનો ફરીથી સ્વીકાર

મુગલ બાદશાહથી માંડીને મહાભારત સુધીમાં આ ત્રીજી જાતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને એનો ઉલ્લેખ પણ આપણાં શાસ્ત્રોમાં છે ...

Read more...

કુછ લોગ યૂંહી શહર મેં હમ સે ભી ખફા હૈં

બધાને ખુશ રાખવા શક્ય નથી. આવો ભયાનક વિચાર જો આપણને આવે તો તરત એને ખંખેરી નાખવો જોઈએ, નહીં તો આપણો જ ભોગ લેવાઈ જાય. નજીક કે દૂર કોઈ પણ સંબંધમાં રોજ અનેક લોકો નારાજ થયા કરશે. દરેકની અપેક્ષા પૂ ...

Read more...

ઑનલાઇન સુરક્ષિત રહેવા માટે શું કરશો?

શહેર હોય કે ગામડું, આજકાલ મોટા ભાગના વરિષ્ઠ નાગરિકોનદિવસનો ઘણોખરો સમય ઑનલાઇન રહીને વિતાવે છે. નો ડાઉટ, સમય વિતાવવા માટે આ બેસ્ટ ઑપ્શન છે, પણ તમે ઑનલાઇન હો ત્યારે સુરક્ષિત કેવી રીતે રહી શક ...

Read more...

એક મુલાકાત સ્વર્ગના કાર્યાલયની – (લાઇફ કા ફન્ડા)

માણસ તો સ્વર્ગનો ભવ્ય દરવાજો અને આહ્લાદક વાતાવરણ જોઈને મોહિત થઈ ગયો ...

Read more...

નિકલો ન બેનકાબ, ઝમાના ખરાબ હૈ

જો મુંબઈ શહેરને મારે કોઈ ગઝલ અર્પણ કરવાની હોય તો આ ગઝલ અર્પણ કરું ...

Read more...

ડૉલરનો ભાવ વધે ત્યારે અમેરિકાને પેટમાં ચૂંક શાની ઊપડે છે એ જાણવા જેવું છે?

અમેરિકા સાથે બિઝનેસ કરતા દેશોમાં આપણે પણ છીએ અને આપણે ટેક્નૉલૉજી એની પાસેથી લઈએ છીએ ...

Read more...

એક નાનકડા બાળકની મોટી વાત

માત્ર બાળકની હોશિયારી કે સ્માર્ટનેસ વિકસાવવાની ઘેલછામાં ઘણી વાર ચારિત્ર્ય ઘડતર કે માનવીય ગુણો ખીલવવાનું ચૂકી જવાય છે ...

Read more...

મૅરેજ બાદ કેમ વધી જાય છે મહિલાઓની વેસ્ટલાઇન?

લગ્નની શરૂઆતના તબક્કામાં દંપતી આનંદઝોનમાં રહે છે. આ સમયે મહિલાનાં હૅપી હૉર્મોન્સ અને ચરબી વધારતા એસ્ટ્રોજનના સ્તરમાં વધારો થાય છે, પરિણામે વજન વધી જાય છે ...

Read more...

સફરનું છેલ્લું સ્ટેશન આવતાં પહેલાં – (લાઇફ કા ફન્ડા)

બિઝનેસમાં એમ. કુમારને પોતાના ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ માનતા યુવાન અભિનવે હિંમત કરીને પૂછ્યું ...

Read more...

દરેક ચૂંટણીની સામાજિક, રાજકીય અને આર્થિક કિંમત હોય છે

દરેક ચૂંટણીની સામાજિક, રાજકીય અને આર્થિક કિંમત હોય છે; એને સત્તાનો ખેલ બનાવવાની ન હોયમુદત પહેલાં ત્યારે જ ચૂંટણી યોજવામાં આવે જ્યારે સરકાર તૂટી પડી હોય અને બીજું કોઈ સરકાર રચી શકે એમ ન હ ...

Read more...

Page 2 of 395

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK