Access to this location is not allowed.

Columns

રૂઠેલી પત્નીને રીઝવી શકાય ચાંદતારાથી?

રિસર્ચ કહે છે રિસાયેલી પત્નીને મનાવવા ગિફ્ટ આપવાની પ્રથા પુરુષો માટે માથાનો દુખાવો છે. પત્નીને સરપ્રાઇઝ આપવાના પ્રયાસોમાં ક્યારેક સફળ તો ક્યારેક નિષ્ફળ જતા પુરુષોની રામકહાણી તેમના જ ...

Read more...

તું તો આવીશ જ - (લાઇફ કા ફન્ડા)

બે બાળપણના મિત્રો હતા.

...
Read more...

ડાઇવિંગ પ્રિન્સેસ

૧૧ વર્ષની વીવા શાહે નૅશનલ લેવલની ઍક્વૅટિક ચૅમ્પિયનશિપમાં સબ-જુનિયર કૅટેગરીની બે ઇવેન્ટમાં ગોલ્ડ અને બ્રૉન્ઝ મેડલ જીતીને અનોખી સિદ્ધિ મેળવી છે ...

Read more...

શકુનિ, મંથરા, દુર્યોધન, કંસ અને રાવણ તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ

આ જ નહીં, આ સિવાયનાં પણ અઢળક પાત્રો એવાં છે જે આજે પણ તમારી આસપાસ ફરી રહ્યાં છે. ફરી રહેલાં એ પાત્રોની વચ્ચે જ જીવવાનું છે અને આ જ પાત્રો વચ્ચે તમારે તમારી અંદરની સારપને ઉજાગર કરવાની છે ...

Read more...

ખુશીનો આધાર - (લાઇફ કા ફન્ડા)

એક દરિયાકિનારે એક યુવાન દંપતી પોતાના ચાર વર્ષના દીકરાને લઈને ફરવા આવ્યું. ...

Read more...

વરસાદની સીઝનને માણો શરીરે સ્વસ્થ રહીને

જુવાનિયાઓની જેમ પલળતાં-પલળતાં વર્ષાગીતો ગાઈને કે રેઇન-ડાન્સ કરીને તો વડીલો હવે વરસાદની સીઝનને ન માણી શકે, પણ અનેક રોગો સાથે લઈ આવતી આ સીઝનમાં સ્વસ્થ રહી એને ચોક્કસ માણી શકાય. ...

Read more...

આપણે પ્રેમને ક્યાં સુધી આવકારી શકીએ છીએ?

પહેલાં જેવું બધું કોઈ દિવસ કેવી રીતે રહી શકે? બદલાવ જ જીવનનો નિયમ અને હકીકત છે. એકસરખી મોસમ કુદરતની નથી હોતી, એકસરખો સ્વાદ રસોઈનો નથી હોતો, એકસરખું સુખ ક્યારેય મળતું નથી, એકસરખું દુ:ખ ક્યા ...

Read more...

લાંબા જીવનનું રહસ્ય - (લાઇફ કા ફન્ડા)

તિબેટનાં એક માજીની ઉંમર ૧૦૨ વર્ષની હતી છતાં તેઓ ખડેખા હતાં. રોજ વહેલાં ઊઠતાં. ...

Read more...

જેમાં દાવ લગાડવામાં આવે અને હાર-જીત થાય એ જુગાર એ વ્યાખ્યા સાવ અધૂરી છે

એક માણસ ધાર્મિક અને આધ્યાત્મિક તરીકે સમાજમાં શોભા પામે અને બીજો જુગારી તરીકે ઓળખાય એ અન્યાય નથી? ...

Read more...

દિમાગના અગડમ-બગડમ આદેશને અવગણીને એ પળને વીતી જવા દો

શક્ય છે કોઈ ભયાનક વાવાઝોડું ઝાઝું નુકસાન કર્યા વગર પસાર થઈ જાય ...

Read more...

પરિવર્તન માટે પ્રયાસ - (લાઇફ કા ફન્ડા)

એક માણસ પોતાના એકધારા જીવનથી કંટાળી ગયો હતો અને જીવનને વધુ સારું બનાવવા માટે તે કંઈ ને કંઈ પ્રયત્ન કરતો રહેતો. ...

Read more...

મુંબઈની ગુજરાતી માધ્યમની સ્કૂલોની ટેન્થ-ટૉપર દૃષ્ટિ ભીમાણીને મળો

માતૃભાષામાં ભણવાનો મને ગર્વ છે અને IQ કંઈ અંગ્રેજી મીડિયમની જાગીર નથી ...

Read more...

સંસ્કાર વિચાર આચાર પ્રચાર

જો આ ચારને આમ જ અને આ જ સિરીઝમાં ઓળખી જશો તો ક્યારેય તમે માછલી પાસેથી બાજની અને બાજ પાસેથી ખિસકોલીની અપેક્ષા નહીં રાખો ...

Read more...

સિગ્નલ પર... - (લાઇફ કા ફન્ડા)

એક બાપ-દીકરો પોતાની ગાડીમાં બેસી ઑફિસેથી ઘરે જતા હતા. ...

Read more...

સંબંધ બંધન બની જાય એ પછી એમાં સુગંધ નથી રહેતી

આપણા કોઈ પણ સંબંધ ધીમે-ધીમે બંધન બનતા જાય છે ત્યારે એ સંબંધની સુંગંધ ઓસરવા લાગે છે અને એક દિવસ એ કરમાઈ પણ જાય છે, એમ છતાં સમાજને બતાવવા માટે આપણે આપણા દંભ ખાતર અને સમાજના ભયને ધ્યાનમાં રાખ ...

Read more...

ખુદ કે લિએ ભી કભી તો જિયા જાએ

બહેનો, આખા દિવસમાં એક વાર થોડા સમય માટે તમામ કામો બાજુ પર મૂકી ફ્કત પોતાના માટે જીવી લો અને પછી જુઓ એનાં સકારાત્મક પરિણામો ...

Read more...

ભૂલ - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ ગુરુજીએ સવારે પ્રાર્થના પછી શિષ્યોને એક પ્રશ્ન પૂછ્યો... ...

Read more...

સુપ્રીમ કોર્ટે દિલ્હીના લેફ્ટનન્ટ જનરલનું નાક નથી કાપ્યું, કેન્દ્ર સરકારનું કાપ્યું છે

સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપી દીધો છે કે દિલ્હીમાં લોકોએ ચૂંટેલી સરકાર સત્તાધીશ છે અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી સરકારના નિર્ણયોને મંજૂર રાખવાના છે. ...

Read more...

મૈં હૂં નાની ઘણી જરૂર ઢળતી વયે હોય છે

હજાર હાથીની તાકાત અને શેર જેવી હિંમત આપે છે આ એકાક્ષરી ત્રણ શબ્દો. એનો અનુભવ જેને થયો હોય તે જ જાણે. જુવાનિયાઓ અલગ-અલગ સંદર્ભમાં આ શબ્દો વાપરતા રહે છે, પણ આ શબ્દો દ્વારા મળેલી હિંમતની સૌથી ...

Read more...

Page 9 of 394

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK