Access to this location is not allowed.

Columns

આપણે અમેરિકન બનતાં જઈએ છીએ

સેલ્ફ-સેન્ટર્ડ થવાની માનસિકતાએ જ ડિવૉર્સ અને બ્રેકઅપના કેસ વધારવાનું કામ કર્યું છે ...

Read more...

દુશ્મન પાસેથી શીખવાની તૈયારી રાખશો તો જ કુરુક્ષેત્ર જીતવાની ક્ષમતા આવશે

જીત જોઈતી હોય તો દુશ્મનની પણ ક્ષમતાને પામવાની

...
Read more...

રાહુલ ગાંધીના મંદિરોના આંટાફેરા નકામા છે

કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મંદિરે-મંદિરે ભટકે છે, ધોતિયું પહેરીને પૂજા-પ્રક્ષાલન કરે છે, કપાળે તિલક લગાવડાવે છે અને કદાચ દક્ષિણા પણ આપતા હશે

...
Read more...

ડૅડ શબ્દનો બીજો અર્થ ખબર પડે ત્યાં સુધીમાં બાળક બાપને મનોમન મારી નાખે છે

અંગ્રેજો દેશ છોડીને ભલે ગયા પણ આજે પણ આપણે મનથી તો તેમના ગુલામ જ છીએ ...

Read more...

યોગ

શારીરિક સજ્જતા કેળવવા માટે તો અનેક તૈયાર છે, પણ એ તૈયારીઓ માટે જે ભોગ આપવાનો છે એ ભોગ આપવાની તૈયારીઓ બહુ ઓછાની છે ...

Read more...

૨૪*૭

ના, માત્ર ચોવીસ કલાક અને સાતેય દિવસ નહીં પણ બારે મહિના અને આખી જિંદગી નકારાત્મકતાને વળગીને ફરિયાદ કરનારાઓથી અંતર રાખવાનું કામ સાવધાની સાથે કરજો, નહીં તો એવા લોકો તમને પણ ૨૪*૭ના ફરિયાદી ...

Read more...

ગીતાનો સંક્ષિપ્ત સાર – (લાઇફ કા ફન્ડા)

મહાભારતમાં કુરુક્ષેત્રના યુદ્ધનાં મંડાણ થયાં. કૌરવ અને પાંડવ સેના સામસામે આવી ગઈ
...

Read more...

મારી કામશક્તિ ઘટવા લાગી છે. કામેચ્છા ઓછી છે અને ઉત્તેજનામાં પણ તકલીફ છે.

મારી ઉંમર ૫૧ વર્ષની છે અને મારી વાઇફ મારાથી દસ વર્ષ નાની છે. ...

Read more...

લવ યુ બાપુજી

આ લેખ વાંચીને જો તમે તમારાં બા-બાપુજી પાસે થોડી વાર બેસશો તો આ આખી મહેનત લેખે લાગશે ...

Read more...

જમ્મુ અને કાશ્મીરમાં ગેરબીજેપી નેતાઓ મૂછમાં હસતા હશે. નાગાઈ, નરી નાગાઈ!

અત્યારની કેન્દ્ર સરકાર જે કોઈ નિર્ણય લે છે એ બધા જ દેશહિતમાં મહાન અને ઐતિહાસિક  નિર્ણય જ હોય છે ...

Read more...

હસવાના પૈસા પડે છે?

કેમ હસતા નથી, હસવાના પૈસા પડે છે? એવું આપણે બોલતા હોઈએ છીએ. આમ તો આ એક કહેવત કે મુહાવરા સમાન છે. હસવું એટલે શું? કઈ વાત પર હસવું? કોના પર હસવું? શું કામ હસવું? કેટલું અને કેવું હસવું? ક્યારે ન હસ ...

Read more...

ફૂલગુલાબી ઋતુમાં તમારી ત્વચાને રાખો ગુલાબ જેવી મુલાયમ

ઠંડીમાં સ્કિનને લગતી સમસ્યાઓથી બચવા તેમ જ ત્વચાની નમી જળવાઈ રહે એ માટે શું કરવું જોઈએ એ જાણી લો ...

Read more...

આપણે ક્યાં રહીએ છીએ? - (લાઇફ કા ફન્ડા)

મનોવિજ્ઞાનનો વર્ગ હતો. પ્રોફેસરે એકદમ સીધોસાદો પ્રશ્ન કર્યો ...

Read more...

ઝિંદગી તેરે ગમ ને હમેં રિશ્તે નએ સમઝાએ

ગુલઝારની આ પોએટ્રીમાં જે જીવન દર્શાવાયું છે એ જીવન તમને તમારી આજુબાજુમાં પણ જોવા મળી શકે છે. જો આંખો ખુલ્લી રાખો તો... ...

Read more...

ડોનલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાનનું ટ્વિટરયુદ્ધ

શાસકો પોતપોતાના પ્રતિનિધિગૃહમાં અને જાહેરમાં જે બોલતા હોય છે એ હંમેશાં પૂર્ણ સત્ય હોતું નથી

...
Read more...

૧૩૯૮ કિસાનોનો દાતા : તમે ક્યારેય આવું કોઈ કામ કરવા વિશે વિચાર્યું છે ખરું?

કોઈને મદદરૂપ થવાની કે પછી કોઈની બાજુમાં ઊભા રહેવાની ભાવના ક્યારેય દાખવી નહીં શકે. ...

Read more...

Page 6 of 356

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK