જાણો કૉમેડી નાઈટ્સ વિથ કપિલ શૉ કેમ બંધ થયો

એક ઈન્ટરવ્યૂ દરમ્યાન ચેનલ હેડે કર્યો ખુલાસો


kapil sharma



મુંબઈ : કૉમેડી નાઈટ્સના નવા અવતારમાં દર્શકો કપિલ શર્માને યાદ કરી રહ્યાં છે, પરંતુ શું તમે જાણો છો કૉમેડી નાઈટ્સ વિથ કપિલ શૉ કેમ બંધ થયો?.


એક અંગ્રેજી સમાચારપત્રને આપેલા ઈન્ટરવ્યૂમાં ચેનલનાં CEOએ તમામ અટકળોને વિરામ આપવા માટે અંતે મૌન તોડ્યું છે.


ચેનલ હેડ અનુસાર, કપિલ સાથે સમજૂતી કરાઈ હતી. તે મુજબ તે અન્ય કોઈ પ્રતિસ્પર્ધી ચેનલમાં પ્રોગામ નહીં કરે, તેમ છતાં કપિલે અન્ય ચેનલોમાં પ્રોગામ કરવાનું શરૂ કરી દીધું હતું.કપિલ ચેનલ સાથે કરેલા કોન્ટ્રાક્ટનો ભંગ હતો. જોકે તે ઈચ્છતાં હતાં કે કૉમેડી નાઈટ્સ વિથ કપિલ શૉ ચાલતો રહે.


સીઈઓએ આરોપ લગાવ્યો કે, કપિલે જાતે પહેલા સાપ્તાહિક પ્રસારણની વાત કરી હતી. પહેલા શો શનિવાર અને રવિવાર એમ બે દિવસ ચાલી રહ્યો હતો. પરંતુ ફિલ્મ અને અન્ય કામકાજમાં વ્યસ્ત હોવાને કારણે કપિલે સાપ્તાહિક શોની વાત કરી હતી. જોકે ચેનલ એક વ્યક્તિ અને કલાકાર તરીકે કપિલ શર્માનું સન્માન કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK