અમન વર્માએ બહેન સાથે કરી સગાઈ

ઓનસ્ક્રીન ભાઈ-બહેનનું બંધન હવે રિયલ લાઈફમાં પતિ-પત્નીનો કિરદાર નિભાવશે

aman vandana


મુંબઈ : ટીવી એક્ટર અમન વર્માએ પોતાની ઓનસ્ક્રીન સિસ્ટર વંદના લાલવાની સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે. અમન અને વંદનાએ 14મી ડિસેમ્બરે સગાઈ કરી લીધી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમન અને વંદના આગમી વર્ષે માર્ચ મહિનામાં લગ્ન કરશે.


અમન અને વંદનાની સગાઈ વખતે અમુક નિક્ટતમ લોકો જ હાજર રહ્યાં હતાં. આ બાબતે પૂછતાં અમને કહ્યું કે, મારી માટે આ ઘણો જ ખુશીનો દિવસ છે. સિરિયલ હમને લી હૈ- શપથનાં પહેલા સિનમાં વંદનાએ મને રાખડી બાંધી હતી. આ રાખડીને અનેક દિવસો સુધી શૂટિંગ વખતે પહેરી રાખી હતી. આસિસ્ટંટ ડાયરેક્ટર મને અનેક વખત કહેતા હતાં કે આ રાખડી નથી પણ અભિનયનો એક ભાગ છે. આજે તેની સાથે જ લગ્નનાં બંધને બંધાઈ રહ્યો છું.


બીજી તરફ વંદનાનું કહેવું છેકે, હું અમને વારંવાર કહું છું કે રાખડી બાંધતા બાંધતા આ બંધનમાં બંધાઈ ગયા. હવે તે મને ભાઈની જેમ નહીં પરંતુ એક પતિની જેમ સુરક્ષિત રાખશે. અમને અનુશાસન ઘણું પ્રિય છે. જેનાથી મને ઘણી મદદ મળશે. આર્મી પરિવારથી હોવાને કારણે તે ઘણાં ઉદાર છે.


જણાવી દઈએ કે , વંદના લાલવાની અનેક ટીવી સિરિયલો જેવી કે ડોલી સજા કે રખના, કેસરિયા બાલમ આવો હમારે દેશ, સીઆઈડી,  લો હો ગઈ પૂજા ઈસ ઘર કી અને ક્રાઈમ પેટ્રોલમાં કામ કરી ચૂકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK