TELEVISION

આજે ઓપન થાય છે નવું નાટક ફૅમિલી બેમિલી બમબમ

નવ જણની બનેલી એક બહોળી ફૅમિલીને કઈ રીતે સાચવવી એની ધારદાર રમૂજ સાથે રજૂઆત અને જેને ઇન્સિડન્ટ-પૅક્ડ કહી શકાય એવું નાટક ‘ફૅમિલી બેમિલી બમ બમ’ આજે રજૂ થઈ રહ્યું છે. ‘ફૂલમણિ’ અને ‘અપૂર્વ અવ ...

Read more...

સિર્ફ હંગામા ખડા કરના મેરા મક્સદ નહીં : આમિર ખાન

શા માટે સત્યમેવ જયતે જેવા શોને આમિર ખાને પસંદ કર્યો તે ખુદ આમિર ખાન જણાવે છે. ...

Read more...

સત્યમેવ જયતેનો થયો જયજયકાર

સ્ત્રીભ્રૂણહત્યાના સંવેદનશીલ મુદ્દાથી શરૂ થયેલા આમિરના પહેલા ટીવી રિયલિટી શોને દરેક વર્ગના લોકોએ વખાણ્યો ...

Read more...

નવું નાટક : આજે ઓપન થાય છે : લગનલીલા

અમુક સંબંધની આત્મીયતા ફક્ત સાથે રહેવા કે જીવવા પૂરતી મર્યાદિત નથી હોતી. એનો વ્યાપ ઘણો વિશાળ હોય છે. ...

Read more...

નવું નાટક, આજે ઓપન થાય છે : મારો પિયુ ગયો રંગૂન

સાહિત્યમાં શેક્સપિયરનું સ્થાન અદ્વિતીય ગણવામાં આવે છે. તેમણે લખેલાં નાટકો દુનિયાની કોઈ જ એવી ભાષા કે દેશ હશે જેમાં રૂપાંતરિત નહીં કરવામાં આવ્યાં હોય. ...

Read more...

નવું નાટક, આજે ઓપન થાય છે : હૅપી ઍનિવર્સરી

લગ્નજીવનમાં ડગલે ને પગલે થતી પરીક્ષાઓમાં મળતી સફળતા કે નિષ્ફળતા વ્યક્તિને સામથ્ર્યની નજીક લાવી શકે એવી હોય છે. એક સાંધવામાં થતી મહેનત બાદ બે તૂટેલા જોઈને નાસીપાસ થવું લગ્નજીવનમાં સ્ ...

Read more...

તસવીરો : ટીવી પર શેર કરી સાનિયાએ 'જિંદગી'ની વાતો

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ક્રિકેટર પતિ શોએબ મલિક સાથે રવિના ટંડનના એક ટીવી ટોક શો પર પહોંચી હતી. જ્યાં તેણે પોતાના જીવનની મહત્વની વાતો શેર કરી હતી. આ શોમાં સાનિયાની બોલીવુડ મિત્ર ફરાહ ખ ...

Read more...

તસવીરો : આમિરનું 'સત્યમેવ જયતે'

આમિર ખાન સૌ પ્રથમ નાના પરદે રિયાલિટી શો સત્યમેવ જયતે દ્વારા દેખા દેશે. આમિર ખાને ગઈ કાલે અંધેરીમાં આવેલી હોટેલ લલિત ઇન્ટરકૉન્ટિનેન્ટલમાં તેના સ્ટાર પ્લસ પરના ટીવી-શો ‘સત્યમેવ જયતે’નુ ...

Read more...

નવું નાટક : આજે ઓપન થાય છે : અપૂરવ ખેલા

 

ભારતનો સંગીત અને સાહિત્યમાં ઇતિહાસ ઘણો જાણીતો અને પ્રાચીન છે. જોકે અમુક મહાન કલાકારો એવા થઈ ગયા છે જેઓ તેમના નામથી નહીં, પણ કામથી ઓળખાય છે. આવી જ એક વ્યક્તિની સ્ટોરી સાથે આઇડિયાઝ અનલ ...

Read more...

તસવીરો : પાર્ટીમાં જામ્યો ટેલિવિઝન હસીનાઓના હુસ્નનો ગ્લેમર રંગ

મુંબઈમાં એક ટીવી ચેનલ દ્વારા યોજાયેલી પાર્ટીમાં ટીવી જગતની હસ્તીઓએ હાજર રહીને પાર્ટીની શોભાને ચાર ચાંદ લગાવી દીધા હતા. નાના પરદાની અભિનેત્રીઓએ પાર્ટીમાં પોઝ આપીને તસવીરોની રોનક વધાર ...

Read more...

નવું નાટક : આજે ઓપન થાય છે, જે થશે એ જોયું જશે

વૃદ્ધ વ્યક્તિ માટે એકલતા કેટલો મોટો અભિશાપ છે એની જાણકારી તો અનુભવ ધરાવનાર વ્યક્તિને જ હોય છે. જોકે એમાંથી ફરી જીવંત થવાની કોશિશ સાઇડ-ઇફેક્ટ્સ સાથે આવે ત્યારે માણસ એને બદલવા શું કરી શક ...

Read more...

નવું નાટક : આજે ઓપન થાય છે, આડોશી V/Sપાડોશી

પાડોશીધર્મ દરેક વ્યક્તિએ જીવનમાં નિભાવ્યો હોય છે. એમાં પસંદગી-નાપસંદગી બન્ને રંગ ઘણી વખત એક નહીં તો બીજી રીતે ઊભરતા હોય છે. આવાં જ બે કુટુંબોની સ્ટોરી સાથે મેઘા આટ્ર્સ પ્રસ્તુત, કિરણ ભટ ...

Read more...

જુઓ તસવીરો : રોનિત રોયની 'સેન્ચુરી' પાર્ટી

રોહિત રોયે પોતાની સિરિયલના 100 એપિસોડ પૂરા કર્યા તે બદલ તેણે મુંબઈમાં એક પાર્ટી યોજી હતી જેમાં ટીવી જગતની હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં ખાસ કરીને રક્ષંદા ખાન અને મોની રોયના ગ્લેમરે સૌનું ધ ...

Read more...

ગુજરાતી નાટ્યોત્સવ ‘વસંત’ આજથી શરૂ

એનસીપીએ (નૅશનલ સેન્ટર ફૉર ધ પફોર્ર્મિંગ આર્ટ્સ) દ્વારા આયોજિત ત્રણ દિવસના ગુજરાતી નાટ્યોત્સવ ‘વસંત’ની આજથી શરૂઆત થશે. આ નાટ્યોત્સવમાં ત્રણ નાટકો ‘ટ&થ ઍન્ડ ડેર’, ‘કમ ઑન આદિત્ય’ અને ‘હૅ ...

Read more...

નવું નાટક : આજે ઓપન થાય છે.. રૂપિયાની રાણી ને ડૉલરિયો રાજ્જા

સમય સાથે મિત્રતા કોઈ સંબંધ નથી ધરાવતો એ ઘણા કિસ્સાઓમાં સાચું બનતું હોય છે. જોકે ઘણી વખત લાંબો સમય અને દૂર રહ્યા બાદ એ સંબંધ ફરી એટલા જ ગાઢ રહેશે કે નહીં એની શંકા જો કોઈને હોય તો એ પણ કંઈ વિ ...

Read more...

નવું નાટક : આજે ઓપન થાય છે.. મારી લાડી ચાલે છે આડી

પરિવારમાં સભ્યો પ્રમાણે વિચાર બદલાતા હોય અને મતભેદ પણ જોવા મળતા જ હોય છે. જોકે એમાં નાના મતભેદ જો મોટું સ્વરૂપ લે તો સંબંધ પર પણ અસર થતી હોય છે અને એમાંથી બહાર નીકળવું પણ કઠિન થતું હોય છે. ...

Read more...

કાજલભાઈ બોલે તો ઍક્ટર ઔર પ્રોડ્યુસર

‘હમ પાંચ’ની ફેમસ ભૈરવી રાયચુરાએ ઍક્ટિંગ બાદ હવે પ્રોડક્શનમાં ઝંપલાવ્યું છે અને અબ્બાસ-મસ્તાન પણ તેની સાથે પોતાનો પહેલો ટીવી-પ્રોજેક્ટ કરી રહ્યા છે ...

Read more...

તારક મહેતા હવે રડાવશે?

 

સબ ટીવી પરની અને લગભગ દરેક ગુજરાતીના ઘરે જોવાતી કૉમેડી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ટાઇટલ-રોલ કરી રહેલા ઍક્ટર શૈલેશ લોઢાએ સ્વીકાર્યું છે કે તે માત્ર કૉમેડી પર જ ધ્યાન કેન્ ...

Read more...

નવું નાટક : સંબંધ સાત જનમના

ઘણી વખત હસતા-રમતા કુટુંબમાં કોઈ વ્યક્તિનો એવો પ્રવેશ થાય છે જે તેમના માટે રહસ્યોની સાથે જીવનનાં સમીકરણો બદલવા માટે સક્ષમ હોય છે. આવી જ એક સ્ટોરી સાથે મહાદેવ પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત, ...

Read more...

નાના પડદા પર પણ એકતાની વિવિધતા

એકતા કપૂરે તેની ફિલ્મો વડે તો નવીન વિષયોને અલગ રીતે દર્શકો સામે લાવવામાં સફળતા મેળવી જ છે. ...

Read more...

Page 25 of 27

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK