TELEVISION

પૌરાણિક કથાનાં પાત્રોથી દૂર રહે છે અપરા મહેતા

અપરા મહેતાને પૌરાણિક કથાઓમાં કામ કરવામાં કોઈ રસ નથી. તેઓ હાલમાં એકતા કપૂરના શો ‘ક્યામત કી રાત’માં કામ કરી રહ્યાં છે જે બહુ જલદી સ્ટાર પ્લસ પર રજૂ કરવામાં આવશે. ...

Read more...

રિયલિટી શોમાં મારી સેક્સ્યુઅલિટીને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી : આશકા ગોરડિયા

આશકા ગોરડિયાનું કહેવું છે કે તેની સેક્સ્યુઅલિટીને રિયલિટી શોમાં ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી જેનું તેને ખૂબ જ દુખ થયું હતું. ...

Read more...

નાગિન ૩ને ઇન્ટરનૅશનલ શોના લેવલની બનાવવામાં આવી છે : કરિશ્મા

તેનું કહેવું છે કે સંજુના શૂટિંગ દરમ્યાન એવું ઘણી વાર થયું હતું કે તે રણબીર કપૂરને સાચે જ સંજય દત્ત માની બેઠી હતી ...

Read more...

અમેરિકન સિરિયલ ધ બ્લૅકલિસ્ટનું હિન્દી વર્ઝન બનાવશે સલમાન ખાન?

સલમાન ખાને ટીવી અને વેબ-સિરીઝ માટે અલગ પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યું છે અને એ દ્વારા તે અમેરિકન થિþલર સિરીઝ ‘ધ બ્લૅકલિસ્ટ’નું હિન્દી વર્ઝન બનાવશે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

માધુરીના શોને હોસ્ટ કરશે અર્જુન બિજલાણી

વિવિધ ટીવી-શોમાં કામ કર્યા બાદ અર્જુન બિજલાણી હવે માધુરી દીક્ષિત નેનેના ડાન્સ રિયલિટી શો ‘ડાન્સ દીવાને’ને હોસ્ટ કરશે. ...

Read more...

જય કન્હૈયા લાલ કીની શ્વેતા ભટ્ટાચાર્યે રોમૅન્ટિક દૃશ્ય માટે ના પાડતાં સુહાગ રાતનું દૃશ્ય પડતું મૂકવામાં આવ્યું

સ્ટાર ભારત પર આવતા શો ‘જય કન્હૈયા લાલ કી’માં કામ કરી રહેલી શ્વેતા ભટ્ટાચાર્યે રોમૅન્ટિક દૃશ્ય માટે ના પાડતાં પ્રોડ્યુસર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ...

Read more...

દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનું સપનું છે અક્ષયકુમાર સાથે ફિલ્મ કરવાનું

દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનું સપનું અક્ષયકુમાર સાથે ફિલ્મોમાં કામ કરવાનું છે. ...

Read more...

મને સાજા થવા માટે થોડો ટાઇમ જોઈએ છે : કપિલ

કપિલ શર્મા છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઈ ને કોઈ વિવાદમાં ફસાયો છે. ...

Read more...

ફૅમિલી ટાઇમ વિથ કપિલ શર્મા એક મહિના માટે બંધ

કહેવાતી એક્સ-ગર્લફ્રેન્ડ પ્રીતિ સિમોસ, તેની બહેન નીતિ સિમોસ, એક વેબસાઇટ અને એના હેડ રિપોર્ટર વિરુદ્ધ પોલીસ-ફરિયાદ કરીને વિવાદ ઊભો કરનારા કપિલ શર્માના દિવસો હમણાં ખરાબ ચાલી રહ્યા છે. ...

Read more...

કપિલ શર્માએ ટાઇગર અને દિશા સાથે તેના શોનું શૂટિંગ કર્યું કૅન્સલ

ટાઇગર શ્રોફ તેની ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે ‘બાગી ૨’માં કામ કરી રહ્યો છે, પરંતુ આ પહેલાં તેમને અન્ય એક ફિલ્મ ઑફર થયેલી જે ટાઇગર નહોતો કરી શક્યો. ...

Read more...

શાહિદને કેમ હોટેલમાં રહેવા કહેલું મીરાએ?

શાહિદ કપૂર જ્યારે ‘પદ્માવત’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની મીરાએ તેને હોટેલમાં રહેવા કહ્યું હતું. ...

Read more...

જેનિફર વિન્ગેટ માટે બૉલીવુડ મહત્વનું નથી

‘કસૌટી ઝિંદગી કી’ અને ‘દિલ મિલ ગએ’ જેવી સિરિયલોમાં જોવા મળેલી જેનિફર વિન્ગેટ માટે બૉલીવુડ એટલું મહત્વનું નથી. ...

Read more...

પાકિસ્તાન સુપર લીગની ટીમ પેશાવર ઝાલ્મી માટે દુબઈમાં પર્ફોર્મ કર્યું કપિલ શર્માએ

કપિલ શર્માએ બુધવારે રાતે દુબઈમાં પાકિસ્તાન સુપર લીગની ટીમ પેશાવર ઝાલ્મી માટે પર્ફોર્મ કર્યું હતું. ...

Read more...

ફિલ્મો બાદ હવે ટીવીમાં જોવા મળશે શ્રીદેવી?

શિલ્પા શેટ્રી કુન્દ્રા અને માધુરી દીક્ષિત નેનેની જેમ શ્રીદેવી પણ હવે રિયલિટી શોને જજ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

અનિલ કપૂરે રૉયલ્ટી માગી એટલે અનુપમ ખેર બદલશે પાત્રનું નામ

અનુપમ ખેરને હાલમાં અમેરિકન ટીવી-સિરિયલ ‘બેલવ્યુ’માં સાઇન કરવામાં આવ્યા છે. ...

Read more...

મારી કરીઅરની શરૂઆતમાં મને કોઈ પણ ચૅનલ મળવા નહોતી માગતી : એકતા કપૂર

બૉલીવુડની બહારના ઍક્ટર્સ માટે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું મુશ્કેલ છે એવું આપણે ઘણી વાર સાંભળીએ છીએ, પરંતુ એકતા કપૂર માટે પણ એ એટલું જ મુશ્કેલ હતું. ...

Read more...

સોનમ કપૂરે વધુ ફિલ્મો કરવી જોઈએ : મનીષ મલ્હોત્રા

ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું કહેવું છે કે સોનમ કપૂરે વધુ ફિલ્મોમાં કામ કરવું જોઈએ. ...

Read more...

કરણ જોહરને થશે પાંચ વર્ષની જેલ?

કરણ જોહરને હાલમાં પાંચ વર્ષની જેલ થઈ શકે છે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

કરણ જોહર ને રોહિત શેટ્ટીનો શો કન્ટ્રોવર્સીમાં ફસાયો

નવોદિત ઍક્ટર્સને શોધવાના શોમાં પાંચ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ઍન્જેલા ક્રિસલિન્ઝïકીનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી થયો વિવાદ ...

Read more...

Page 2 of 30

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK