TELEVISION

દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનું સપનું છે અક્ષયકુમાર સાથે ફિલ્મ કરવાનું

દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનું સપનું અક્ષયકુમાર સાથે ફિલ્મોમાં કામ કરવાનું છે. ...

Read more...

મને સાજા થવા માટે થોડો ટાઇમ જોઈએ છે : કપિલ

કપિલ શર્મા છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઈ ને કોઈ વિવાદમાં ફસાયો છે. ...

Read more...

ફૅમિલી ટાઇમ વિથ કપિલ શર્મા એક મહિના માટે બંધ

કહેવાતી એક્સ-ગર્લફ્રેન્ડ પ્રીતિ સિમોસ, તેની બહેન નીતિ સિમોસ, એક વેબસાઇટ અને એના હેડ રિપોર્ટર વિરુદ્ધ પોલીસ-ફરિયાદ કરીને વિવાદ ઊભો કરનારા કપિલ શર્માના દિવસો હમણાં ખરાબ ચાલી રહ્યા છે. ...

Read more...

કપિલ શર્માએ ટાઇગર અને દિશા સાથે તેના શોનું શૂટિંગ કર્યું કૅન્સલ

ટાઇગર શ્રોફ તેની ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે ‘બાગી ૨’માં કામ કરી રહ્યો છે, પરંતુ આ પહેલાં તેમને અન્ય એક ફિલ્મ ઑફર થયેલી જે ટાઇગર નહોતો કરી શક્યો. ...

Read more...

શાહિદને કેમ હોટેલમાં રહેવા કહેલું મીરાએ?

શાહિદ કપૂર જ્યારે ‘પદ્માવત’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની મીરાએ તેને હોટેલમાં રહેવા કહ્યું હતું. ...

Read more...

જેનિફર વિન્ગેટ માટે બૉલીવુડ મહત્વનું નથી

‘કસૌટી ઝિંદગી કી’ અને ‘દિલ મિલ ગએ’ જેવી સિરિયલોમાં જોવા મળેલી જેનિફર વિન્ગેટ માટે બૉલીવુડ એટલું મહત્વનું નથી. ...

Read more...

પાકિસ્તાન સુપર લીગની ટીમ પેશાવર ઝાલ્મી માટે દુબઈમાં પર્ફોર્મ કર્યું કપિલ શર્માએ

કપિલ શર્માએ બુધવારે રાતે દુબઈમાં પાકિસ્તાન સુપર લીગની ટીમ પેશાવર ઝાલ્મી માટે પર્ફોર્મ કર્યું હતું. ...

Read more...

ફિલ્મો બાદ હવે ટીવીમાં જોવા મળશે શ્રીદેવી?

શિલ્પા શેટ્રી કુન્દ્રા અને માધુરી દીક્ષિત નેનેની જેમ શ્રીદેવી પણ હવે રિયલિટી શોને જજ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

અનિલ કપૂરે રૉયલ્ટી માગી એટલે અનુપમ ખેર બદલશે પાત્રનું નામ

અનુપમ ખેરને હાલમાં અમેરિકન ટીવી-સિરિયલ ‘બેલવ્યુ’માં સાઇન કરવામાં આવ્યા છે. ...

Read more...

મારી કરીઅરની શરૂઆતમાં મને કોઈ પણ ચૅનલ મળવા નહોતી માગતી : એકતા કપૂર

બૉલીવુડની બહારના ઍક્ટર્સ માટે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું મુશ્કેલ છે એવું આપણે ઘણી વાર સાંભળીએ છીએ, પરંતુ એકતા કપૂર માટે પણ એ એટલું જ મુશ્કેલ હતું. ...

Read more...

સોનમ કપૂરે વધુ ફિલ્મો કરવી જોઈએ : મનીષ મલ્હોત્રા

ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું કહેવું છે કે સોનમ કપૂરે વધુ ફિલ્મોમાં કામ કરવું જોઈએ. ...

Read more...

કરણ જોહરને થશે પાંચ વર્ષની જેલ?

કરણ જોહરને હાલમાં પાંચ વર્ષની જેલ થઈ શકે છે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

કરણ જોહર ને રોહિત શેટ્ટીનો શો કન્ટ્રોવર્સીમાં ફસાયો

નવોદિત ઍક્ટર્સને શોધવાના શોમાં પાંચ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ઍન્જેલા ક્રિસલિન્ઝïકીનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી થયો વિવાદ ...

Read more...

વાઇટ કૉલર્સ માફિયા સામે લડવું ખૂબ જ મુશ્કેલ છે : શિલ્પા શિંદે

સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટને કારણે ભાબીજી ઘર પર હૈં! શો છોડનાર શિલ્પા શિંદેએ કહ્યું... ...

Read more...

બાળપણથી લઈને બિગ બૉસ સુધીની શિલ્પા શિંદેની સફર

શિલ્પા શિંદેની લાઇફમાં શરૂઆતથી જ ઘણા ઉતાર-ચડાવ રહ્યા છે. શિલ્પા કૉલેજમાં હતી ત્યારથી લઈને તેની પર્સનલ લાઇફમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી છે અને પ્રોફેશનલ લાઇફમાં પણ ઘણી અડચણો આવી છે. તો આપણે શ ...

Read more...

નોકર હોઉં એવો વ્યવહાર હિના મારી સાથે કરતી : શિલ્પા શિંદે

બિગ બૉસની વિજેતા તેની હરીફને માફ નહીં કરે ...

Read more...

બિગ બૉસની વિજેતા શિલ્પા શિંદે બની

સલમાન ખાનના વિવાદાસ્પદ શો ‘બિગ બૉસ’ની અગિયારમી સીઝનમાં શિલ્પા શિંદે વિજેતા બની છે. ...

Read more...

ભાભીજી ઘર પર હૈં!માં જોવા મળેલી શિલ્પા શિંદે નવા શોમાં જોવા મળશે?

સલમાન ખાનના વિવાદાસ્પદ ટીવી-શો ‘બિગ બૉસ’ની અગિયારમી સીઝનમાં જોવા મળી રહેલી શિલ્પા શિંદે બહુ જલદી કલર્સ ચૅનલ સાથે નવો શો કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

કપિલ શર્માએે આપી નવા શોની હિન્ટ?

કપિલ શર્માએ હાલમાં તેના શોની હિન્ટ આપી હોય એવું લાગી રહ્યું છે. ...

Read more...

Page 1 of 29

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »