લગ્ન જીવન ટકાવી રાખવા...

લગ્નની પાર્ટીમાં હાજર રહેલા આમંત્રિતોમાંથી સૌથી લાંબું લગ્નજીવન ટકાવનારા દંપતી ચંગુ અને ચંપાને બોલાવીને પૂછવામાં આવ્યું કે ‘તમે આ નવપરિણીત દંપતીને શી સલાહ આપશો?’

ચંગુ બોલ્યો ‘લગ્નજીવન ટકાવી રાખવું હોય તો એક વાક્ય સૌથી વધારે વખત બોલવું : તારી વાત સાચી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy