આજે રંગભૂમિ પર (૦૯/૧૨/૨૦૧૨)

મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર આજે રવિવારે કયા કયા નાટકો ચાલી રહ્યાં છે તેની સમય સાથેની માહિતી મેળવો...


મારો Handsome હસમુખ 

(ફિરોઝ ભગત, અપરા મહેતા, પ્રીતેશ સોઢા, ખુશાલી જરીવાલા), ભાઈદાસ (વિલે પાર્લે), સાંજે ૪, ફોન : ૨૬૧૦ ૫૮૨૮, બુકિંગ : ૯થી ૧૨ અને ૪થી ૭


અધૂરા તોય મધુરા 


(ફિરોઝ ભગત, અપરા મહેતા, પ્રીતેશ સોઢા, ખુશાલી જરીવાલા), પ્રબોધન ઠાકરે (બોરીવલી), રાત્રે ૯, ફોન : ૨૮૯૧ ૩૮૩૭, બુકિંગ : ૯થી ૧૨ અને ૫થી ૮


સરકારી પરણેતર 


(સંતુ રાજડા, મહેશ્વરી, સુરેશ રાજડા, અરવિંદ વેકરિયા), ઝવેરબેન (ઘાટકોપર), રાત્રે ૯, ફોન : ૨૫૧૧ ૫૦૭૮, બુકિંગ : ૯થી ૧૨ અને ૪થી ૮



બડે લુચ્ચે લગતે હો 


(રૂપા દિવેટિયા, મલ્લિકા શાહ, પીયૂષ અઢિયા, નિમેષ શાહ), ભાઈદાસ (વિલે પાર્લે), સાંજે ૭.૪૫, ફોન : ૨૬૧૦ ૫૮૨૮, બુકિંગ: ૯થી ૧૨ અને ૪થી ૭

થૅન્ક યુ શિવાની 

(કેતકી દવે, રિદ્ધિ દવે, નયન શુક્લા, અભય હરપડે), તેજપાલ (ગોવાલિયા ટૅન્ક), સાંજે ૪, ફોન : ૨૩૮૦ ૨૬૭૯, બુકિંગ : ૯થી ૧૨  અને ૪થી ૭

ગુજ્જુભાઈની ગોલમાલ

(સિદ્ધાર્થ રાંદેરિયા, તેજલ વ્યાસ, ચિત્રક શાહ, કોશા મુનશી), નેહરુ (વરલી), સાંજે ૭.૩૦, ફોન : ૨૪૯૬ ૪૬૮૦, બુકિંગ: ૧૦થી ૬

હૅપી ઍનિવર્સરી 

(અમિ ત્રિવેદી, નિમેષ દિલીપરાય), તેજપાલ (ગોવાલિયા ટૅન્ક), સાંજે ૭.૪૫, ફોન : ૨૩૮૦ ૨૬૭૯, બુકિંગ : ૯થી ૧૨ અને ૪થી ૭

બૈરી મારી બ્લડપ્રેશર 

(આશિષ ભટ્ટ, કલ્યાણી ઠાકર, કૌશલ શાહ, પૂજા મેહાર-ભટ્ટ), કાલિદાસ (મુલુંડ), રાત્રે ૯, ફોન : ૨૫૬૧ ૨૭૨૨, બુકિંગ : ૯થી ૭


Dear ફાધર 

(પરેશ રાવલ, ગિરિજા ઓક, ચેતન ધનાણી), ચવાણ (સચિવાલય), સાંજે ૭.૪૫, ફોન : ૨૩૮૫ ૨૩૪૫, બુકિંગ : ૯થી ૭

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK