Gujarati Rangbhoomi

બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાતી ફિલ્મ રતનપુરને

ગુજરાતી ફિલ્મ ‘રતનપુર’ રિલીઝ થયાને માત્ર ચાર જ દિવસ થયા છે ત્યારે પહેલા જ વીક-એન્ડમાં ફિલ્મને ગુજરાત સહિત મુંબઈમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. ...

Read more...

થ્રિલર, મર્ડર-મિસ્ટરી અને મસાલાથી ભરપૂર ગુજરાતી ફિલ્મ રતનપુર

આજથી ગુજરાત અને મુંબઈનાં સિનેમાઘરોમાં

...
Read more...

૧૬ માર્ચે રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ રતનપુરમાં શું ખાસ છે?

ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સુવર્ણ યુગને ફરી એક વાર ઉભારતી આ મર્ડર-મિસ્ટરી સત્ય ઘટનાની ખૂબ નજીક છે ...

Read more...

ગુજ્જુભાઈ MOST WANTEDને મળેલા બહોળા પ્રતિસાદથી ફિલ્મની યુવા ટીમ રોમાંચિત

દર્શકો આ રીતે ગુજરાતી ફિલ્મોને આવકારતા રહે તો વધુ ને વધુ સારી કૉમેડી ફિલ્મો આપવાનો ટીમનો નિર્ધાર ...

Read more...

ગુજ્જુભાઈ MOST WANTEDએ રિલીઝ સાથે બનાવ્યા અનેક રેકૉર્ડ

ઇન્ડિયન સિનેમાના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે દુબઈ સેન્સર બોર્ડે આ ફિલ્મ પાસ કરવાની ના પાડીને રિજેક્ટ કરી નાખી ...

Read more...

સિદ્ધાર્થ રાંદેરિયા : સૈરાટ જેવો રિસ્પૉન્સ આપણી ફિલ્મોને કેમ નથી મળતો?

આજે ગુજ્જુભાઈ MOST  WANTED રિલીઝ થઈ રહી છે ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે... ...

Read more...

Pappa તમને નહીં સમજાયની સિલ્વર જ્યુબિલી

ગુજરાતમાં કુલ નવ થિયેટર ઉપરાંત ત્રણ વીકથી અમેરિકા અને કૅનેડામાં પણ ચાલી રહી છે : આવતા અઠવાડિયે બ્રિટન અને પોટુર્ગલમાં પણ રિલીઝ થશે ...

Read more...

રાષ્ટ્રીય કક્ષાના અવૉર્ડ્સમાં મનોજ જોષીની હૅટ-ટ્રિક

૨૦૧૬માં સંગીત નાટક અકાદમી અવૉર્ડ મળ્યો, ૨૦૧૭માં દશક્રિયા માટે નૅશનલ અવૉર્ડ મïળ્યો અને હવે ૨૦૧૮માં પદ્મશ્રીના ખિતાબની જાહેરાત

...
Read more...

આજે ભાવનગરમાં સંજય ગોરડિયાનું સન્માન

‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ સંજય ગોરડિયાને અભિનય રતïનાકર અવૉર્ડ આપવામાં આવશે. ...

Read more...

ચલ મન જોવા જઈએે...

સંઘર્ષોથી લથબથ આજની લાઇફમાં તમારા પર કોઈ મહામુસીબત આવી પડી છે, કોઈ રસ્તો સૂઝતો નથી, કોઈ હલ નીકળતો નથી તો શું કરશો? જોઈ આવો કાલે રિલીઝ થયેલી ફિલ્મ ચલ મન જીતવા જઈએ ...

Read more...

ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ ગુજરાતી ફિલ્મમાં નવો ઇતિહાસ રચવા તૈયાર

કોઈ સફળ ફિલ્મની સીક્વલ કે ફ્રૅન્ચાઇઝી ગુજરાતી ફિલ્મમાં પહેલી જ વાર રજૂ થવાની છે ...

Read more...

બે ગુજ્જુભાઈએ ભેગા મળીને તૈયાર કરી અદ્ભુત ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ

૧૯ જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મનું ટીઝર રજૂ થતાં જ એ સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ ...

Read more...

આજે ઓપન થાય છે નવું નાટક 'એક વરસાદી સાંજે...'

ખૂનીને શોધવાનો છે, પણ ખૂન નથી થયું ...

Read more...

આ શનિવારે ઓપન થાય છે ભારતનાં સૌપ્રથમ લેડી ડૉક્ટર પરનું ગુજરાતી નાટક

ઓગણીસમી સદીમાં અમેરિકા જઈને ડૉક્ટર બનેલી આનંદીબાઈ જોશી પ્રૅક્ટિસ કરે એ પહેલાં જ જોકે માત્ર બાવીસ વર્ષની વયે તેનું મૃત્યુ થયેલું ...

Read more...

આજે ઓપન થાય છે નવું નાટક ‘જીવન જાણે જલસો’

લાગણીની ઓથે થાય છે સંબંધોની વાતો

...
Read more...

આજે ઓપન થાય છે નવું નાટક ‘ફ્લૅશબૅક’

ભવિષ્યની શાંતિ માટે ભૂતકાળની ભૂલોને સુધારવાની ખાસ જરૂર છે ...

Read more...

ડેન્ગીને લીધે કમલેશ મોતા હૉસ્પિટલાઇઝ્ડ

રવિવારે ઓપન થતું નાટક ફ્લૅશબૅક થયું પોસ્ટપોન ...

Read more...

આજે ઓપન થાય છે નવું નાટક ‘વટથી કહો અમે નમૂના છીએ’

કોઈને લાભ થાય, કોઈને ફાયદો થાય તો જેવા છો એવા જ રહો ...

Read more...

પહેલી વાર ગુજરાતી ફિલ્મ રિલીઝ થશે મરાઠા મંદિરમાં

Pappa તમને નહીં સમજાયની સક્સેસ જોઈને થિયેટરના મૅનેજિંગ ડિરેક્ટરે બાંદરાના G-૭ મલ્ટિપ્લેક્સના ગ્લૅમર થિયેટરમાં પણ એકને બદલે ત્રણ શો કરી નાખ્યા ...

Read more...

જવાબ આપો, લાશનું મર્ડર થાય ખરું?

આજે ઓપન થાય છે નવું નાટક ૧૧ કલાક ૨૩ મિનિટ ...

Read more...

Page 1 of 8

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  Next 
 •  End 
 • »