ફિલ્મ રિવ્યુઃ 'એન્ટરટેઈન્ટમેન્ટ'

બોલિવુડના સ્ટંટમેન તરીકે જાણીતા પોપ્યુલર સ્ટાર અક્ષય કુમાર અને તમ્મન્ના ભાટીયા અભિનીત કોમેડી ફિલ્મ એન્ટરટેઈન્ટમેન્ટ આજે રિલિઝ થઈ ચુકી છે.આ ફિલ્મ તમારે નિહાળવી હોય તો તમારુ દિમાગ એક બાજુએ મૂકી દેવુ પડશે.ફિલ્મમાં ચિત્ર-વિચિત્ર પ્રકારના તુક્કા અજમાવવામાં આવ્યાં છે.


ફિલ્મનો પ્રકારઃ કોમેડી


ડિરેક્ટરઃ સાજીદ-ફરાદ


સ્ટારકાસ્ટઃ અક્ષય કુમાર,તમ્મન્ના ભાટીયા,મિથુન ચક્રબર્તી,જોન્હી લિવર,સોનુ સુદ,કુષ્ણા અભિષેક

 રેટિંગઃ    



ફિલ્મના નામ પ્રેમાણે ઘણા એવા મુદ્દા છે જે તમને ખડખડાટ હસાવે. જો કે લોકોને હસાવવા એ એક ગંભીર કહી શકાય તેવો ટાસ્ક છે. પહેલી જ ડિરેક્ટ કરેલી ફિલ્મમાં સાજીદ-ફરહાદે કોમેડી ફિલ્મથી ડેબ્યુટ કર્યુ છે અને દર્શકોને ફુલ ઓફ એન્ટરટેઈન્ટમેન્ટ મળી રહે તેવો પૂરતો પ્રયાસ પણ કર્યો છે.આ ફિલ્મ એક ગરીબ વ્યકિતની આસપાસ ફરે છે.જેનુ નામ છે અખિલ (અક્ષય કુમાર),તેને અચાનક એ વાતનો એહસાસ થાય છે કે તે રૂ.3000 કરોડની સંપત્તિનો વારસી બેંકકોકમાં બની શકે છે.આ સપનુ તેને પોતાના પેટ ડોગ સાથે સાકાર કરવાનુ હોય છે.કારણ કે આ પેટ ડોગનુ નામ વિલમાં હોય છે.એ પછી માણસ અને પશુ વચ્ચેની જે કેમેસ્ટ્રી ચેન્ડ થાય છે ત્યાંથી ફિલ્મમાં આવે છે નવો વળાંક.

આ ફિલ્મ ચાઈલ્ડ ફ્રેન્ડલી છે. આ ફિલ્મમાં એકદમ ક્લિન હ્યુમર છે. ફિલ્મ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ તેની ફની મુમેન્ટસ્ તમને વધારે ઝકડી રાખે છે.ફિલ્મમાં દરેક મુમેન્ટ્સ સાથે એન્ટરટેઈન્ટમેન્ટ એક તાજગીસભર ચેન્જ સાથે માણી શકાય છે.ફિલ્મમાં ખાસ કરીને કુષ્ણા અભિષેકના ડાયલોગ્સ એકદમ રમુજી છે.તેના ડાયલોગ્સને સ્પેશયલી ટચ અપાયો હોય તેવો એહસાસ પણ થાય છે.જો કે કુષ્ણા અભિષેકને પોતાની ટેલેન્ટ દર્શાવવાનો પણ ઓન સ્ક્રિન ઘણો વધારે ચાન્સ આપવામાં આવ્યો છે.રાઈટરે પણ કુષ્ણા અભિષેકના ડાયલોગ્સને સ્પેશ્યલી ટચ આપીને એક જોરદાર ફની ઈફેક્ટ આપવાનો પણ સારો પ્રયાસ કર્યો છે.

ફિલ્મનો એક ડાયલોગ- 'તેરી તો જેક-લાઈન લગ ગઈ'... ઓર 'દિયા મિર્ઝા ભી લેકે ઢૂંઢોગે તોહ એસા અવતાર ગિલ નહી મિલેગા'... ઓર' તેરી અનુપમ ખેર નહી'...


entertanment

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK