FILM REVIEW

ફિલ્મ-રિવ્યુ - શિવાય

કમ્પ્લીટ સર્વનાશ, ભગવાન શિવ પણ જો પોતાના નામે બનાવાયેલી આ ફિલ્મ જોઈ લે તો પોતાનું ત્રીજું નેત્ર ખોલીને ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને ભસ્મીભૂત કરી નાખે ...

ફિલ્મ-રિવ્યુ - અય દિલ હૈ મુશ્કિલ

બિગ બજેટ ક્લિશે કી કીમત તુમ ક્યા જાનો, રાજબાબુ? ઍક્ચ્યુઅલી આ ફિલ્મ નથી, ચ્યુઇંગ ગમ છે. શરૂઆતમાં મીઠી, પછીથી એકદમ મોળી અને આપણે દાયકાઓથી ચાવતા આવ્યા છીએ એ જ ફ્લેવરવાળી ...

ફિલ્મ-રિવ્યુ - મિર્ઝિયા

હૈ યે વો આતિશ ગાલિબ, સ્ટાઇલ, સંગીત, સિનેમૅટોગ્રાફી સુપર્બ; પણ સરવાળે સ્ટારક્રૉસ્ડ લવર્સની એ જ સદીઓ જૂની સૅડ સ્ટોરી ...

ફિલ્મ-રિવ્યુ - એમ. એસ. ધોની - એક અનકહી કહાની

હેલિકૉપ્ટર શૉટ, ફૅન-ફિલ્મ, નીરજ પાંડેના ખંતીલા ડિરેક્શનથી સજેલી આ લાંબી ફિલ્મ એક બાયોપિક કરતાં ફૅન-ફિલ્મ વધારે લાગે છે ...

ફિલ્મ-રિવ્યુ : પિંક

સ્ત્રી વિરુદ્ધ સમાજ - આ જબરદસ્ત ફિલ્મ આપણી પછાત પુરુષવાદી મેન્ટાલિટી અને દેશમાં સ્ત્રીઓની સ્થિતિ વિશે એકદમ બોલ્ડ સ્ટેટમેન્ટ છે

...

ફિલ્મ રિવ્યુ : બાર બાર દેખો

પૂર્ણ બોરિંગ ભવિષ્યકાળ, અઢી મિનિટના ટ્રેલરમાં કહેવાઈ ગયેલી જમાનાજૂની વાતને પરાણે આ અઢી કલાકની ફિલ્મમાં ખેંચવામાં આવી છે ...

ફિલ્મ રિવ્યુ : અકીરા

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ : જો નબળા સેકન્ડ હાફનો અભિશાપ ન નડ્યો હોત તો સૌ આ ફિલ્મનાં ઓવારણાં લેતા હોત ...

ફિલ્મ રિવ્યુ : અ ફ્લાઇંગ જટ્ટ

ઉડતા પંજાબી : પંજાબી બૅકડ્રૉપના અતિરેકવાળી આ અત્યંત નબળી ફિલ્મમાં લોકોને બોર થતાં ખુદ સુપરહીરો પણ બચાવી શકે એમ નથી ...

જાણો કેવી છે અક્ષય કુમારની ફિલ્મ ‘રૂસ્તમ’

બેદાગ હીરોપન, અક્ષયકુમારનો ડિપેન્ડેબલ પર્ફોર્મન્સ પણ આ ફિલ્મને હાસ્યાસ્પદ બનતાં રોકી શક્યો નથી ...

ફિલ્મ રિવ્યુ : મોહેંજો દારો

પ્રાચીન બાટલીમાં ઐતિહાસિક મદિરા : સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આશુતોષ ગોવારીકર બસ એક રસપ્રદ સ્ટોરી શોધતાં જ ભૂલી ગયા છે ...

ફિલ્મ રિવ્યુ : ઢિશૂમ

ધવન કરેંગે ધવન કરેંગે,  દોસ્તાર હોય એવા બે પોલીસની ટિપિકલ ફોર્મ્યુલા પર ચાલતી ધવનપુત્રોની આ ફિલ્મ ફાસ્ટફૂડિયું મનોરંજન માત્ર છે

...

ફિલ્મ રિવ્યુ : મદારી

વિચારવા પર મજબૂર કરી દેશે ઈરફાનની ફિલ્મ મદારી

...

જાણો કેવી છે સલમાન-અનુષ્કાની ફિલ્મ સુલતાન

પ્રિડિક્ટેબલ દંગલ, કુછ ભી કરને કા, લેકિન સુલતાનભાઈ કા ઈગો હર્ટ નહીં કરને કા. આ ક્વોટના પાયા પર આ વનટાઇમ વૉચ ફિલ્મ ઊભી છે

...

જાણો કેવી છે ફિલ્મ રમન રાઘવ ૨.૦

રાવણ આપણે સૌ, અફલાતૂન પર્ફોર્મન્સ, બેફામ હિંસા, ગાળો, સ્લો પેસ ને છતાં નવીનતાની ગેરહાજરીનો સરવાળો એટલે અનુરાગ કશ્યપની આ લેટેસ્ટ ફિલ્મ

...

ફિલ્મ રિવ્યુ : ઉડતા પંજાબ

નસોમાં દોડતું ઝેર : આ ફિલ્મ અફલાતૂન, ડાર્ક, વિકરાળ, ક્રૂર, સુપર્બ ઍક્ટિંગ અને મ્યુઝિકથી છલોછલ છે એમાં કશો જ વિવાદ નથી

...

ફિલ્મ રિવ્યુ : તીન

બિગ બચ્ચન સ્મૉલ સીક્રેટ : ઠંડું સસ્પેન્સ અને ધીમી ગતિ છતાં સુપર્બ અભિનયને કારણે વન ટાઇમ વૉચ તો બની જ રહે છે આ ફિલ્મ ...

ફિલ્મ રિવ્યુ : હાઉસફુલ 3

પેઇનફુલ : આ ફિલ્મનું નામ પેઇનફુલ જ હોવું જોઈતું હતું; કેમ કે જોયા પછી માથું, કાન, આંખો ઉપરાંત વાળમાં પણ દુખાવો થવા માંડે છે; એ પણ ત્રણગણો

...

ફિલ્મ રિવ્યુ : વીરપન્ન

આહ-આહ રામજી : આ ફિલ્મમાં ખૂંખાર વિલન છે, ભયંકર ક્રૂરતા છે, અવળચંડા કૅમેરા-ઍન્ગલ છે; બસ એક અસલી રામ ગોપાલ વર્મા જ નથી

...

ફિલ્મ રિવ્યુ : સરબજિત

ટ્રૅજિક કહાની, ફિલ્મી ઝુબાની  :  ફિલ્મી રોનાધોના, ડાયલૉગબાજી અને ગીતોના ભાર હેઠળ અસલી સરબજિત સિંહની ટ્રૅજિક વાતની ઇમ્પૅક્ટ દબાઈ ગઈ છે

...

ફિલ્મ રિવ્યુ :અઝહર

હિટ વિકેટ : આ ફિલ્મ એટલે બાયોપિકના નામે એ જ ટિપિકલ ફિલ્મી મસાલો ને વધુ એક રસપ્રદ સ્ટોરીનો વેડફાટ

...

Page 3 of 18