FILM REVIEW

ફિલ્મ રિવ્યુ : 'વિકી'નું ડોનેશન સફળ

સૈદ્ધાંતિક નિષ્કર્ષની હાકલ કર્યા વગર સમાજમાં ઉલ્લેખમાત્ર માટે પણ પ્રતિબંધિત ગણાતા વિષયને સચોટ ને ઇફેક્ટિવ રીતે લાવનારી ફિલ્મ જોવાલાયક ગણી શકાય ...

રિવ્યુ : 'હેટ સ્ટોરી'થી લવ થાય એવું કંઈ જ નથી

‘હેટ સ્ટોરી’માં અંગપ્રદર્શન સિવાય કંઈ જ નવું નથી ...

ફિલ્મ રિવ્યુ : ફ્લૉપ હાઉસ

ઝાઝા રસોઇયા જેમ રસોઈ બગાડે એવી રીતે ઝાઝા કલાકારોએ ફિલ્મ બગાડી એવું અહીં કહી શકાય ...

ફિલ્મ રિવ્યુ : 'બ્લડ મની'માં થશે ફ્લડ મની

નવા કૉન્સેપ્ટ છતાં એક્સાઇટિંગ ક્ષણો વગરની સ્ટોરી અને બૉલીવુડમાં ઘણી વખત ઉપયોગ કરવામાં આવેલી રાઇટિંગ-સ્ટાઇલને કારણે ‘બ્લડ મની’ ટાળવા બરાબર ...

ફિલ્મ રિવ્યુ : ‘એજન્ટ વિનોદ’ નીકળ્યો આત્મઘાતી

જાસૂસી મિશન પર ભારતમાં ઘણાં વષોર્ બાદ બનેલી ફિલ્મે સામાન્ય સ્ટોરી અને હાસ્યાસ્પદ ક્લાઇમૅક્સને કારણે બાકીના ફિલ્મમેકર્સ માટે સીમાચિહ્ન મૂકવાની તક ગુમાવી દીધી ...

ફિલ્મ રિવ્યુ : પાન સિંહ તોમર

 

ઝીણવટભર્યા રિસર્ચ અને ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા તથા ઇરફાન ખાનના પફોર્ર્મન્સને કારણે ‘પાન સિંહ તોમર’ વડે મૂળ વ્યક્તિની યોગ્ય યાદગીરી

...

ફિલ્મ રિવ્યુ : લંડન પૅરિસ ન્યુ યૉર્ક

મૂળ પાત્રોની કેમિસ્ટ્રી, સારા ડાયલૉગ્સ અને યોગ્ય રીતે સ્ટોરીના હૅન્ડલિંગની ગેરહાજરીને કારણે એક નબળો પ્રયાસ કહી શકાય ...

ફિલ્મ રિવ્યુ : જોડી બ્રેકર્સ

સ્ક્રિપ્ટ પર સારી લાગતી ફિલ્મ હંમેશાં સારું પરિણામ મેળવી શકે એ ચોક્કસ ન ગણાય. ગઈ કાલે રિલીઝ થયેલી આર. માધવન અને બિપાશા બાસુને ચમકાવતી ‘જોડી બ્રેકર્સ’ પણ એનું જ એક ઉદાહરણ છે. ...

ફિલ્મ રિવ્યુ : તેરે નાલ લવ હો ગાયા

કૉમન સ્ટોરીની તેરે નાલ લવ હો ગયા રિતેશ-જેનિલિયાની કેમિસ્ટ્રી અને કૉમેડીને લીધે રોમૅન્ટિક ફિલ્મના ચાહકો માટે સારો વિકલ્પ ...

ફિલ્મ રિવ્યુ : એક મૈં ઔર એક તૂ

બૉલીવુડમાં સરળ સ્ટોરીને જટિલ બનાવ્યા વગર જ એને દર્શકો સુધી ખૂબ જ સહજ રીતે બે કલાક સુધી પહોંચાડવી એ ઘણું અઘરું કહી શકાય. ઘણી એવી ફિલ્મો હોય છે જેમાં ક્યારેક રોમૅન્સ, ડ્રામા કે કૉમેડી સ્ટ ...

ફિલ્મ રિવ્યૂ : તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ

ભ્રષ્ટાચાર પરના વિષયની ‘ગલી ગલી ચોર હૈ’ એની સ્ટોરીના લૉજિકમાં ઘણી જ નબળી છે ...

ફિલ્મ રિવ્યુ : વિજયી અગ્નિપથ

જૂના જમાનાનો ઘણો ડ્રામા હોવા છતાં પણ દરેક કલાકાર ને ડિરેક્ટરના જબરદસ્ત પફોર્ર્મન્સને કારણે આ ફિલ્મ રીમેક તરીકે ઉદાહરણસ્વરૂપ ...

ચાલીસ ચૌરાસીનાં ચારેય ખાનાં ચીત

ઍક્ટિંગમાં એક્કા જેવા સ્ટાર નસીરુદ્દીન શાહ, કે. કે. મેનન, અતુલ કુલકર્ણી અને રવિ કિસન હોવાથી ફિલ્મ ફ્લૉપ ન થઈ શકે? સ્ક્રિપ્ટની વીકનેસ અને ઠોકી બેસાડેલા આઇટમસૉન્ગને કારણે ફિલ્મ જોઈએ એવું ...

પ્લેયર્સનો ધબડકો

અબ્બાસ-મસ્તાનની સ્ટાઇલથી બનેલી ફિલ્મ ટ્વિસ્ટ્સ અને ઍક્શનમાં ઘણી પ્રભાવશાળી, પરંતુ નબળા રાઇટિંગ અને ખરાબ મ્યુઝિકને લીધેફિલ્મના પફોર્ર્મન્સને ઘણો મોટો ફટકો ...

Ra.OnE ના રામ રામી જશે?

ફિલ્મની રિલીઝની તારીખ જેમ-જેમ નજીક આવી એમ એક જ શંકા ઊભી થતી હતી કે જે પ્રકારની જાયન્ટ રિલીઝ છે અને પહેલાં ક્યારેય જોવા ન મળ્યું હોય એ પ્રકારનું પ્રમોશન ફિલ્મ માટે કરવામાં આવ્યું છે એ ...

ફિલ્મ રિવ્યુ : આ ‘પિન્ટો’એ તો ગુસ્સો અપાવ્યો

બૉલીવુડમાં ‘કૉમેડી ઑફ એરર્સ’ એટલે કે ગેરસમજણ કે ભૂલોની ચેઇન-રીઍક્શનને કારણે થતી કૉમેડી પ્રકારની ફિલ્મોમાં ‘અંગૂર’, ‘જાને ભી દો યારોં’ અને ‘હેરાફેરી’ જેવી ફિલ્મો એટલું ઊંચું સ્થાન ધર ...

લવ બ્રેકઅપ્સ ઝિંદગી - સ્ટોરી સાથે ડિરેક્ટરનું બ્રેક-અપ

ફિલ્મને જોવાલાયક બનાવવા માટેના જૂજ પ્રયાસો સાથે અઢી કલાકની ‘લવ બ્રેકઅપ્સ ઝિંદગી’ એક અધૂરી કોશિશ.બૉલીવુડમાં અમુક પ્રકારની ફિલ્મોના નામ પરથી જ એની સ્ટોરીલાઇન અને આખેઆખોે પ્લૉટ જાણવા મ ...

રાસ્કલ્સ : હસાવવાના નામે હવાતિયાં

આજકાલની જેટલી કૉમેડી ફિલ્મો આવી રહી છે એમાં એક વાત કૉમન જોવા મળે છે. ફિલ્મના પહેલા ટ્રેલરથી માંડી રિલીઝ નજીક આવે ત્યારે આવતા ડાયલૉગના ટ્રેલર્સ સુધીમાં ઘણી આકર્ષક લાગે એવી કૉમેડી બતાવી ...

સાહેબ, બીવી ઔર ગૅન્ગસ્ટર - મજબૂત પટકથા, ચોટદાર સંવાદો

ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાની રણદીપ હૂડા, જિમી શેરગિલ અને માહી ગિલને ચમકાવતી ‘સાહેબ, બીવી ઔર ગૅન્ગસ્ટર’માં કોઈ સુપરસ્ટાર ન હોવાને કારણે દર્શક કોઈ ખાસ અપેક્ષા રાખ્યા વગર ફિલ્મ જોવા માટે ...

ફોર્સ - સીટ સાથે જકડી રાખે છે

‘ડોમ્બિવલી ફાસ્ટ’ જેવી નાના બજેટવાળી સંવેદનશીલ ફિલ્મ બનાવનાર ડિરેક્ટર નિશીકાન્ત કામતે જ્યારે ‘ર્ફોસ’ જેવી કમર્શિયલ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે પહેલાં તો નિરાશા જ ઊપજી હત ...

Page 18 of 19

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK