FILM REVIEW

ફિલ્મ રિવ્યુ : શીરીં ફરહાદ કી તો નિકલ પડી

જબરદસ્ત કૉમેડી બનવામાં સહેજ માટે રહી જાય છે ...

ફિલ્મ રિવ્યુ : એક થા ટાઈગર કે એક થા કન્ફ્યુઝન

જાસૂસી ફિલ્મ બનાવવી કે લવસ્ટોરી એ ડિરેક્ટર છેલ્લે સુધી નક્કી નથી કરી શક્યા : સલમાન ફિલ્મનો જાન, પણ કેટરિના સાથેની કેમિસ્ટ્રી સાવ ફિક્કી ...

હૉટ સીન જોવા માટે થિયેટર સુધી લાંબા થશો તો પૈસા જશે પાણીમાં

વાર્તા સદંતર નબળી : કૅનેડિયન પૉર્નસ્ટાર સની લીઓનની હાજરી હોવા છતાં ચર્ચાસ્પદ પ્રચાર પ્રમાણે ઢગલાબંધને બદલે માત્ર ચાર-પાંચ ઉત્કટ દૃશ્યોથી કામ ચલાવી લેવામાં આવ્યું છે ...

ક્રિટિક્સની ટીકા છતાં ક્યા સુપરકૂલ હૈં હમનો બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ

એકતા કપૂરે ફરી એક વાર સાબિત કરી દીધું છે કે તેનામાં એકલા હાથે માત્ર પબ્લિસિટીની મદદથી ઍવરેજ ફિલ્મને સારી કમાણી કરતી કરવાની ક્ષમતા છે. ...

ફિલ્મ પ્રિવ્યુ : સુપર બકવાસ છે ‘ક્યા સુપરકૂલ હૈં હમ’

હલકી પ્રોડક્શન ક્વૉલિટી, નબળા સંવાદો ને બેકાર અભિનયથી ભરેલો માથાનો દુખાવો ...

ફિલ્મ રિવ્યૂ : બોલ બચ્ચન, યે પિક્ચર મેં બહોત ગોલમાલ હૈ

ગોલમાલની રીમેક જેવી બોલ બચ્ચન એટલે રોહિત શેટ્ટી બ્રૅન્ડની પેટ પકડીને હસાવતી માઇન્ડલેસ ફિલ્મ ...

ફિલ્મ રિવ્યુ : ગૅન્ગ્સ ઑફ વાસેપુર : કાળા કોલસાની કહાની ઊજળી છે

શું ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’માં ‘સત્યા’ ફિલ્મ જેવો મૅજિક છે? હા. શું મનોજ બાજપાઈની આ અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ છે? શું અનુરાગ કશ્યપ તેમના મૂળ રૂપમાં બહાર આવ્યા છે? હા. શું આ ફિલ્મ જોવા જેવી છ ...

ફિલ્મ રિવ્યુ : તીએ મેરી કહાની : ચવાઈને સાવ ચુથ્થો થઈ ગયેલી કહાણી

ફિલ્મની ટૅગલાઇન છે ‘ર્થ્રાઇસ અપૉન અ લવસ્ટોરી’. આવી એક નહીં પણ ત્રણ વારની લવસ્ટોરી બનાવવાની પ્રેરણા શામાંથી મળી? હિન્દી ફિલ્મોમાં દાયકાઓથી આવી બીબાઢાળ ફિલ્મો બનતી આવી છે. ...

ફરારી કી સવારી સામે સ્પીડબ્રેકર

ગાજી એવી વરસી નહીં : સામે ‘રાઉડી રાઠોડ’ હજી ફૉર્મમાં, સવાસો કરોડ રૂપિયા રળી લેવાની નજીક : ‘શાંઘાઈ’ ફ્લૉપ ...

શાંઘાઈ કી જય, ઇમરાન કી જય

સમાજના દંભી ચહેરાને, ભ્રષ્ટાચારના મુદ્દે નૈતિક પોકળતાને અને વિકાસના ભ્રામક ખયાલોને ખુલ્લા કરતી ફિલ્મ ...

ફિલ્મ રિવ્યુ : 'રાઉડી રાઠોડ'નો અંદાજ અને સોનાક્ષીની કમર રંગ જમાવે છે

યાદ રહી જાય એવી વન-લાઇનર, મન મૂકીને માણવા જેવી ઍક્શન અને પેટ પકડીને હસાવે એવી કૉમેડી સાથે સોનાક્ષીની કમર ફિલ્મનું મુખ્ય પાસ ...

ફિલ્મ રિવ્યુ : ડબ્બા ગુલ ડિપાર્ટમેન્ટ

રામગોપાલ વર્માની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ બૉક્સ ઑફિસે ઊંધા મોઢે પટકાઈ ...

ફિલ્મ રિવ્યુ : રામુના અખતરા ભારે પડ્યા 'ડિપાર્ટમેન્ટ'ને

ફિલ્મનો પ્લૉટ, સ્ટોરી, ઍક્ટરોના રોલ બધું સમજની બહારનું : ડિરેક્ટરના મતે આ નવો એક્સપરિમેન્ટ ...

ફિલ્મ રિવ્યુ : ઇશકઝાદે, જૂનો દારૂ નવી બૉટલમાં

અનેક વખત વપરાયેલા વિષય પર બનાવવામાં આવેલી ફિલ્મ સારી રીતે પ્રસ્તુત કરવામાં આવી હોવાને કારણે માણવાલાયક ...

ફિલ્મ રિવ્યુ : 'ડેન્જરસ ઇશ્ક' થિયેટરમાં જોવું ડેન્જરસ

ખૂબ લાંબી લાગતી ફિલ્મ ફક્ત કરિશ્માની કાબેલિયત દેખાડવા માટે બનાવવામાં આવી હોય એવું જણાય છે ...

ફિલ્મ રિવ્યુ : 'જન્નત2'ની જમાવટ

ગત અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ નીવડી, જ્યારે ફૅટ્સો પ્રેક્ષકોને આકર્ષવામાં ફેઇલ ...

ફિલ્મ રિવ્યુ : 'ફેટસો'માં ચરબી ઊતરી ગઈ

રણવીર શૌરીને જાડિયા તરીકે દેખાડતી કૉમેડી ફિલ્મના ડાયલૉગ કલ્પી શકાય એવા અને ખૂબ ઓછા સીન પ્રેક્ષકોને હસાવી શકશે ...

ફિલ્મ રિવ્યુ : તેઝને દર્શકોએ નકારી

 

પ્રિયદર્શનના દિગ્દર્શન હેઠળની અજય દેવગન, અનિલ કપૂર, કંગના રનૌત અને સમીરા રેડ્ડીને ચમકાવતી ‘તેઝ’ ફ્લૉપ સાબિત થઈ છે. ક્રિટિક્સ દ્વારા નકારી કાઢ્યા બાદ આ ફિલ્મને દર્શકોએ પણ પ્રતિસાદ ...

ફિલ્મ રિવ્યુ : 'વિકી'નું ડોનેશન સફળ

સૈદ્ધાંતિક નિષ્કર્ષની હાકલ કર્યા વગર સમાજમાં ઉલ્લેખમાત્ર માટે પણ પ્રતિબંધિત ગણાતા વિષયને સચોટ ને ઇફેક્ટિવ રીતે લાવનારી ફિલ્મ જોવાલાયક ગણી શકાય ...

રિવ્યુ : 'હેટ સ્ટોરી'થી લવ થાય એવું કંઈ જ નથી

‘હેટ સ્ટોરી’માં અંગપ્રદર્શન સિવાય કંઈ જ નવું નથી ...

Page 16 of 17