કંગના રનોટના ફૅન્સ સિવાયના લોકો આ ફિલ્મથી દૂર રહે. ફિલ્મમાં કંગનાની ઍક્ટિંગ અને (જોવાં ગમતાં હોય તો) ફૉરેન લોકેશન્સ સિવાય કશું જ વૉચેબલ નથી ...
FILM REVIEW
જાણો કેવી છે અર્જુન રામપાલની ફિલ્મ 'Daddy'
પ્રિયંકા ચોપડા કહે છે કે મારે એવી ફિલ્મો બનાવવી છે જેને જોઈને લોકો વાહ-વાહ કરે, યે ડૅડી લોરી સુનાતે હૈં, અરુણ ગવળીની જીવન-જર્ની દર્શાવતી ફિલ્મ ફ્લૅટ સ્ટોરી તથા સુસ્ત સ્ક્રીનપ્લેના કારણે ...
જાણો કેવી છે ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’
હાસ્યના હિલોળામાં પૅક્ડ રિયલ મર્દાનગીનો મેસેજ, મૅચ્યૉર અને કંઈક અલગ જોવા ટેવાયેલા દર્શકો આ ફિલ્મ ન ચૂકે ...
જાણો કેવી છે ફિલ્મ 'A Gentleman'
એકસરખા ચહેરા ધરાવતી બે વ્યક્તિઓની સ્ટોરી કહેતી અ જેન્ટલમૅનમાં થોડું કન્ફ્યુઝન છે, થોડી કૉમેડી છે અને બાકી ઍક્શન છે ...
જાણો ટૉઇલેટ : એક પ્રેમ કથા કેવી છે?
ખુલાસો ખરો, પણ પૂરેપૂરો નહીં, આ ફિલ્મ વાત તો ગંભીર મુદ્દાની કરે છે, પણ અંતે તો એ સ્વચ્છ ભારત અભિયાનની પ્રચાર-જાહેરાત જ બની રહે છે ...
જાણો કેવી છે ફિલ્મ 'જબ હૅરી મેટ સેજલ'
પોતાની જ જૂની ફિલ્મોની એકની એક થીમ પર વધુ એક ફિલ્મ આપણા માથે મારનારા ટૅલન્ટેડ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીને ખુલ્લો પત્ર ...
જાણો કેવી છે ફિલ્મ 'મુબારકાં'
તાજેતરના વરસાદમાં પાણીથી ફાટ-ફાટ થતા ધરોઈ ડૅમ પર ઊંધે માથે લટકાવ્યા પછી માણસની જે હાલત થાય એ કદાચ આ ફિલ્મ જોઈને નીકળેલા દર્શક કરતાં તો સારી જ હશે ...
મુન્ના માઇકલ - ડાન્સપંતી
આ મહાકંગાળ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની હેરસ્ટાઇલ સિવાય કશું જ નવું નથી ...
જાણો કેવી છે રણબીર-કેટરીનાની ફિલ્મ 'જગ્ગા જાસૂસ'
અનુરાગ બાસુ એકસાથે ઘણાબધા એક્સપરિમેન્ટ કરવા ગયા એમાં આ મ્યુઝિકલ-થ્રિલર ફિલ્મ અતિશય લાંબી અને કંટાળાજનક બની ગઈ છે ...
જાણો કેવી છે શ્રેદેવીની ફિલ્મ ‘મૉમ’
માતા ને રુલાયા હૈ, જરૂર પડ્યે દુર્ગા બનીને અસુરોનો સંહાર કરે એવી માતાની થ્રિલિંગ સ્ટોરી કહેવાને બદલે આ ફિલ્મ ઢીલી ઇમોશનલ રાઇડ બનીને રહી ગઈ છે ...
ટ્યુબલાઇટ - લો વૉલ્ટેજ
સલમાનની પ્રામાણિક મહેનત છતાં નબળું રાઇટિંગ અને ઓવર સિમ્પ્લિસ્ટિક ટ્રીટમેન્ટને લીધે ટ્યુબલાઇટમાં જોઈએ એટલો સ્પાર્ક નથી ...
ચોર કરે બોર
કૉમેડીનું ટ્રેલર બતાવીને થ્રિલર પકડાવી દેનારી આ ફિલ્મમાં નથી સરખી કૉમેડી કે નથી ઠેકાણાસરનું થ્રિલ ...
સચિન... સચિન...
આ માત્ર બાયોપિક નથી બલકે સચિન - ધ ફીલિંગનું અને આપણી એની સાથે જોડાયેલી જર્નીનું સેલિબ્રેશન છે ...
Fake ગર્લફ્રેન્ડ
જૂની, ચવાયેલી, ઢીલી અને પ્રિડિક્ટેબલ સ્ટોરી ધરાવતી આ ફિલ્મ એટલી લાંબી લાગે છે કે એને હાફનહીં બલકે હાંફ ગર્લફ્રેન્ડ કહેવાની ઇચ્છા થઈ આવે ...
જાણો કેવી છે ફિલ્મ 'સરકાર 3'
જૂની ગુડવિલ, ગળે ન ઊતરે એવો પ્લૉટ, પૂરતું ન દેખાય એવા કૅમેરા ઍન્ગલ્સ અને બહેરા કરી મૂકે એવા બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો સરવાળો એટલે રામ ગોપાલ વર્માની આ નવી ફિલ્મ ...
જાણો કેવી છે ફિલ્મ 'બાહુબલી ૨ : ધ કન્કલુઝન'
યુદ્ધ, રોમૅન્સ અને ઇમોશનની મહાગાથા : કલ્પનાઓનું વિરાટ સ્વરૂપ દેખાડનારી આ ફિલ્મ અવશ્ય થિયેટરમાં જોવા જેવી છે
...ફિલ્મ-રિવ્યુ - જૉલી LLB ૨
સ્ટારકાસ્ટ, રાઇટિંગ, ઍક્ટિંગ બધા મામલે સરસ હોવા છતાં આ કોર્ટરૂમ ડ્રામાની સીક્વલ એના અગાઉના વર્ઝનની સરખામણીએ થોડી ફીકી લાગે છે ...
Page 2 of 18