FILM REVIEW

ફિલ્મ-રિવ્યુ : હવા હવાઈ

હૈયું સોનાનું, ફિલ્મ લાખેણી, થોડી ધીમી હોવા છતાં આ ફિલ્મ એટલો ઉમદા મેસેજ આપે છે કે વેકેશન-લેસનના ભાગરૂપે પણ જોવી જોઈએ ...

ફિલ્મ-રિવ્યુ : ક્યા દિલ્લી ક્યા લાહોર

ફીલિંગ સાચી, પણ ફિલ્મ કાચી, માત્ર પ્યાદાં બનીને રહી જતા બે સૈનિકોની વાત કહેતી આ ફિલ્મનો મેસેજ છે કે યુદ્ધથી કોઈનું પણ કલ્યાણ થતું નથી

...

ફિલ્મ-રિવ્યુ : સમ્રાટ ઍન્ડ કંપની

દેશી શેરલૉક, પરદેશી સ્ટાઇલ, શેરલૉક હોમ્સની વધુ એક આવૃત્તિ જેવી આ ફિલ્મ આ વીક-એન્ડની સૌથી ઓછી ખરાબ ફિલ્મ છે ...

ફિલ્મ-રિવ્યુ : કાંચી: ધ અનબ્રેકેબલ

શોમૅનનો વધુ એક ફ્લૉપ શો, એક જમાનાના શોમૅન સુભાષ ઘઈની ઘાઈ-ઘાઈમાં બની હોય એવી લાગતી આ ફિલ્મ તેમની જ ફિલ્મ તાલના અતિનબળા ઑલ્ટરનેટ વર્ઝન જેવી છે ...

ફિલ્મ-રિવ્યુ : રિવૉલ્વર રાની

હન્ટરવાલી ફિયરલેસ નાદિયાની યાદ અપાવતી આ ફિલ્મ ઉપરના હેડિંગ જેટલી જ વિચિત્ર છે અને એમાં માત્ર એક જ ચીજ ખૂટે છે, એન્ટરટેઇનમેન્ટ ...

ફિલ્મ-રિવ્યુ : દેખ તમાશા દેખ

ભારતની શાશ્વત અસંગતતાનો આયનો, ધર્મના નામે ઝઘડતા રહેતા આપણા દેશના લોકોએ હોમવર્ક કે દવાના ભાગરૂપે પણ જોવા જેવી ફિલ્મ ...

ફિલ્મ-રિવ્યુ : ૨ સ્ટેટ્સ, લોચા-એ-ટ્રાન્ઝિશન હો ગયા

Rating : * * 1/2 (2.5 Star) નવલકથા કરતાં કશુંક નવું આપવાના ડિપાર્ટમેન્ટમાં એન્ટરટેઇનિંગ હોવા છતાં આ ફિલ્મ ફાઇવ પૉઇન્ટ સમવન માર્ક્સ પણ નથી મેળવતી ...

ફિલ્મ-રિવ્યુ : ભૂતનાથ રિટર્ન્સ - અબ કી બાર, ભૂત કી સરકાર?

Rating : * * 1/2 (2.5 star) ધારો કે મિસ્ટર ઇન્ડિયા ભૂતનાથ બનીને ચૂંટણી લડે તો ભૂતનાથ રિટન્ર્સ બને અને બાવાનાં બેઉ બગડે

...

ફિલ્મ-રિવ્યુ : મૈં તેરા હીરો - ધવન કરેંગે ધવન કરેંગે ધવન કરેંગે!

લૉજિકને મારો ગોળી, ફુલટુ વેકેશન એન્ટરટેઇનર ફિલ્મ અને નેક્સ્ટ જનરેશન ગોવિંદા ઇઝ હિયર! ...

ફિલ્મ-રિવ્યુ : યંગિસ્તાન

ગઠબંધન સરકાર જેવી તકલાદી ફિલ્મ, મરહૂમ ફારુક શેખસાબને છેલ્લી વાર મોટા પડદે જોવા હોય તો જ આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં ધક્કો ખાજો

...

ફિલ્મ-રિવ્યુ : ઓ તેરી - સલમાનના નામે આવા પથરા ન તરે!

કૉમનવેલ્થ કૌભાંડની પૃષ્ઠભૂમાં બનેલી ‘ઓ તેરી’ ફિલ્મના નામે કોઈ કૌભાંડથી કમ નથી ...

ફિલ્મ-રિવ્યુ : ઢિશ્કિયાઉં, આ છે ૨૦૧૪ની 'મોહરા'

Rating : * (1 Star) આ સ્ટાઇલિશ ક્રાઇમ-થિ્રલર એટલીબધી કન્ફ્યુઝિંગ છે કે બે કલાકના અંતે તમારા મગજમાંથી અવાજ આવશે, ઢિશ્કિયાઉં! ...

ફિલ્મ-રિવ્યુ : ગૅન્ગ ઑફ ઘોસ્ટ્સ

ભૂતના નામે ફારસનું કલેક્શન, ભૂતોની ક્રિકેટ-ટીમ બનાવવી હોય એટલાં જથ્થાબંધ ભૂત ભેગાં મળીને પણ એક સારી ફિલ્મ બનાવી નથી શક્યાં ...

ફિલ્મ-રિવ્યુ : રાગિની MMS-૨, ચમડી બતાવીને દમડી ઉસેટવાનો ખેલ

Rating : * (1 star) સની લીઓનીની પૉર્નસ્ટારની ઇમેજ વટાવી ખાવા માટે બનેલી આ ફિલ્મમાં મુખ્ય ભૂત એક જ છે, કંટાળો! ...

ફિલ્મ-રિવ્યુ : બેવકૂફિયાં

મંદીના માહોલમાં મોહબ્બત, હબીબ ફૈઝલની કલમમાંથી નીકળેલી આ ઍવરેજ ફિલ્મમાંથી યંગસ્ટર્સ બચતનો મેસેજ લે તો પણ ઘણું છે ...

ફિલ્મ-રિવ્યુ : ટોટલ સિયાપા

અત્યંત ખરાબ રીતે લખાયેલી આ ફિલ્મના પ્રોમો આખી ફિલ્મ કરતાં વધારે ફની હતા! ...

ફિલ્મ-રિવ્યુ : ક્વીન

કાળા વાદળની રૂપેરી કોર, હૉલીવુડની ઈટ પ્રે લવના ભારતીય જવાબ સમી કંગના રનોટની ક્વીન પર્ફેક્ટ વિમેન્સ ડે ફિલ્મ છે. ગો ફૉર ઇટ ...

ફિલ્મ-રિવ્યુ : ગુલાબ ગૅન્ગ

સ્ત્રીસંઘર્ષની બ્લૅક ઍન્ડ વાઇટ દાસ્તાન, માધુરી-જુહીની દમદાર ઍક્ટિંગવાળી આ ફિલ્મ વિમેન  એમ્પાવરમેન્ટ માટે કોઈ જ નક્કર વાત રજૂ નથી કરતી ...

ફિલ્મ-રિવ્યુ : શાદી કે સાઇડ ઇફેક્ટ્સ - શાદી કે નહીં, પેરન્ટિંગ કે સાઇડ ઇફેક્ટ્સ

Rating : * * 1/2 (2.5 Star) સ્માર્ટ ઑબ્ઝર્વેશન્સથી ભરપૂર આ ફિલ્મ બિનજરૂરી રીતે એટલીબધી લાંબી થઈ ગઈ છે કે એટલા સમયમાં તો સાચૂકલી શાદી પણ પૂરી થઈ જાય ...

ફિલ્મ-રિવ્યુ : ડર : ક્ ધ મૉલ

અમુક ડરામણી મોમેન્ટ્સને બાદ કરતાં આ હૉરર ફિલ્મ એટલી બધી બોરિંગ છે કે એનું ભૂત પણ ડરાવવાને બદલે કંટાળો આપે છે! ...

Page 11 of 19

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK