FILM REVIEW

ફિલ્મ-રિવ્યુ : મહાભારત

મહાભારત જેવી શાશ્વત કથા પરથી કેવી ઍનિમેટેડ ફિલ્મ ન બનાવવી જોઈએ એનું પર્ફેક્ટ ઉદાહરણ છે આ પિક્ચર ...

ફિલ્મ-રિવ્યુ : ધૂમ:૩ : કેટલા સ્ટાર?

ધ ગ્રેટ ઇન્ડિયન ચીટિંગ, વર્ષની સૌથી મોટી રિલીઝ ગણાવવામાં આવેલી ધૂમ:૩ સરેરાશ ફિલ્મ હોવા ઉપરાંત હૉલીવુડમાંથી પણ ઉદારતાથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે

...

ફિલ્મ-રિવ્યુ : વૉટ ધ ફિશ - ગર્રમ મસ્સાલેદાર ખાટીમીઠી વાનગી

Rating : * * 1/2 (2.5 Star) જો તમને લોચાલબાચામાંથી જન્મતી ફુકરે કે દેહલી બેલી જેવી કૉમેડીમાં રસ પડતો હોય તો આ ફિશની વાનગી તમારા માટે છે

...

ફિલ્મ-રિવ્યુ : ક્લબ ૬૦

સિનિયર સિટિઝનોની એકલતા ને નિ:સહાયતાને વાચા આપતી આ ફિલ્મ જોવા જેવી ખરી ...

ફિલ્મ-રિવ્યુ : હૅપી ફૅમિલી પ્રાઇવેટ લિમિટેડ

વેરી ઇરિટેટિંગ ફૅમિલી, અર્બન ગુજરાતીના લિબાસમાં આવેલી આ ફિલ્મનો માંહ્યલો એટલો નબળો છે કે સતત ઝઘડતા રહેતા આ હૅપી પરિવારથી દૂર રહેવામાં જ સારાવાટ છે ...

ફિલ્મ રિવ્યુ : અરરર... રાજકુમાર

Rating : * * (2 Star) પ્રભુ દેવાની વધુ એક બીબાઢાળ ફિલ્મ જોવા કરતાં ચ્યવનપ્રાશનો એક ડબ્બો ખરીદીને ખાઈ લેવો સારો

...

ફિલ્મ-રિવ્યુ : બુલેટ રાજા

ગોળીઓની ધણધણાટી સિવાય કંઈ નથી, તિગ્માંશુ ધુલિયાની ઇન્ટરેસ્ટિંગ પૅકેટમાં પૅક થયેલી બુલેટ રાજાની ફીલ મસ્ત છે, પણ આખી ફિલ્મમાં કશું જ નવું નથી, તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ હોય એટલે આપણને ઉત ...

ફિલ્મ-રિવ્યુ : સિંહ સાબ ધ ગ્રેટ, સની સિંઘમ દેઓલ

Rating : * 1/2 (1.5 Star) એકમાત્ર સની દેઓલના ફૅન-ફૉલોઇંગને એનકૅશ કરવા માટે જ બનાવવામાં આવેલી આ ફિલ્મમાં તેની સુપરહીરોછાપ ફાઇટિંગ સિવાય બીજું કશું જ નથી ...

ફિલ્મ-રિવ્યુ : ગોરી તેરે પ્યાર મેં

Rating : * * (2 Star) ચાઇનાના માલ જેવી આર્ટિફિશ્યલ ફિલ્મ છે આ રોમેન્ટિક ડ્રામા ...

ફિલ્મ-રિવ્યુ : રજ્જો

રજ્જોથી બચજો, આ ફિલ્મ એટલીબધી બોરિંગ છે કે એની સામે ફિલ્મની શરૂઆતમાં આવતી ઍન્ટિ-સ્મોકિંગની ઍડ પણ સારી લાગે ...

ફિલ્મ-રિવ્યુ : રામ-લીલા, રોમિયો-જુલિયટ ભણસાલી સ્ટાઇલ

Rating : * * * 1/2 (3.5 star) વિવાદોની વણજાર પછી (માંડ) રિલીઝ થયેલી રામ-લીલા એ કમ્પ્લીટ સંજય લીલા ભણસાલી એક્સ્પીરિયન્સ છે ...

ફિલ્મ-રિવ્યુ : સત્યા ૨

થૉર કરતાં પણ મોટો રામુનો હથોડો, રામ ગોપાલ વર્માને હિંસા અને નેગેટિવિટીનું એટલી હદે ઑબ્સેશન થઈ ગયું હોય એવું લાગે છે કે તે જો રામાયણ પરથી ફિલ્મ બનાવે તો એ પણ રાવણના પૉઇન્ટ ઑફ વ્યુથી હોય! ...

ફિલ્મ રિવ્યુ : ક્રિશ ૩

ક્રિશ ૩ની સ્પેશ્યલ ઇફેક્ટ્સ સુપર્બ હોવા છતાં એ હૉલીવુડની સુપરહીરો મૂવીઝની ભેળપૂરી જ છે ...

ફિલ્મ-રિવ્યુ : મિકી વાઇરસ

Rating : * * * (3 star) આ ટેક્નૉથ્રિલર ફિલ્મમાં કમ્પ્યુટરના એટલા બધા શબ્દો નાખી દીધા છે કે સાઇબર કૅફેમાં બેસીને ફિલ્મ જોતા હોઈએ એવું લાગે! ...

ફિલ્મ-રિવ્યુ : શાહિદ - સીધી બાત, નો બકવાસ

Rating : * * *1/2 (3.5 star) બહુ ઓછી ફિલ્મો જજમેન્ટલ થયા વિના આપણને વિચારતા કરી મૂકે છે અને શાહિદ એમાંની એક છે ...

ફિલ્મ-રિવ્યુ : બૉસ : બોર કર દિયા બૉસને

આ ફિલ્મ એટલીબધી પકાઉ છે કે તમારા દિમાગમાં અપચો થઈ જાય ...

ફિલ્મ રિવ્યુ : WAR... છોડ ના યાર : આ ફિલ્મ તમે ન છોડતા યાર!

Rating : * * * 1/2 : એક જૂની વાત છે કે જે વસ્તુ અતિશય ઘૃણાસ્પદ હોય એના પર ગમે એટલો ગુસ્સો કરો છતાં એનો કોઈ અર્થ સરે એમ ન હોય તો પછી એ વાતને હસી કાઢવી એ વધારે સારો રસ્તો છે.

...

ફિલ્મ રિવ્યુ : બકવાસ 'બેશરમ'

ક્યારેક એવું થાય કે આપણે સારામાં સારી કંપનીની વસ્તુ ખરીદી લાવીએ, પણ એ એટલી ભંગાર ચાલે કે આપણા પૈસા સાવ પાણીમાં પડી જાય.

...

ફિલ્મ રિવ્યુ : ફટા પોસ્ટર નિકલા હીરો

સંતોષી રાજકુમારની રોહિત શેટ્ટી સ્ટાઇલ ફિલ્મ ...

ફિલ્મ રિવ્યુ : ઑસ્કર અપાવે એવી ફિલ્મ ધ લંચબૉક્સ

રિતેશ બત્રાની ફિલ્મ ધ લંચબૉક્સ જો ભારત તરફથી ઑસ્કર માટે પસંદગી પામે તો આપણી ઑસ્કરની ભૂખ ભાંગે એવું કૌવત છે એમાં ...

Page 10 of 16