FILM REVIEW

ફિલ્મ-રિવ્યુ : એક પહેલી લીલા

ત્રાસલીલા, કમનીય કાયાના કામણમાં કેદ કશ્મકશની કંટાળાજનક કથા ...

ફિલ્મ-રિવ્યુ : ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી

કુછ તો ગડબડ હૈ, બક્ષીબાબુ, સ્ટાઇલ, સેટિંગ ઇન્ટરેસ્ટિંગ. ફિલ્મ? બોરિંગ ...

ફિલ્મ રિવ્યુઃ હંટર

હંટર' એક એડલ્ટ ફિલ્મ છે એમા કોઈ શંકા નથી. ફિલ્મના પ્રોમો પરથી જ એવુ લાગતુ હતુ કે આ એક એડલ્ટ સેક્સ કોમેડી ફિલ્મ છે. ...

ફિલ્મ-રિવ્યુ : NH 10

અહીંથી જવાય નરક તરફ, આપણા સમાજનો કદરૂપો ચહેરો બતાવતી આ ધીમી, પ્રિડિક્ટેબલ ડાર્ક થ્રિલર મુઠ્ઠીભર વિવેચકોને વધુ પસંદ આવશે

...

ફિલ્મ-રિવ્યુ : ડર્ટી પૉલિટિક્સ

ચેતવણી : જો ભૂલેચૂકેય તમે આ ફિલ્મમાં ઘૂસી ગયા તો તમને આત્મઘાતી વિચારો આવવાની પૂરેપૂરી શક્યતા છે. ઈવન ફિલ્મ જોઈને સાંગોપાંગ બહાર નીકળી જાઓ તો પણ તમને રીહૅબિલિટેશનની જરૂર પડી શકે છે ...

ફિલ્મ-રિવ્યુ : દમ લગા કે હઇશા

શુદ્ધ દેસી રોમૅન્સ, એકદમ ફ્રેશ રાઇટિંગ, પાવરફુલ પર્ફોર્મન્સ ને જેન્યુઇન કૉમેડીના પાયા પર ઊભી રહેલી આ નાનકડી મીઠડી ફિલ્મ જરાય ચૂકવા જેવી નથી ...

ફિલ્મ રિવ્યુ : અબ તક છપ્પન ૨

હવામાં ગોળીબાર, રામ ગોપાલ વર્માનું ભૂત આવીને પીરસી ગયું હોય એવી આ વાસી ફિલ્મમાં ઍક્ટિંગના છૂટક ચમકારા સિવાય કશો ભલીવાર નથી ...

ફિલ્મ રિવ્યુ: 'બદલાપુર'

શ્રીરામ રાધવનની આ ફિલ્મ નામ પ્રમાણે જ બદલા પર આધારિત પૃષ્ઠભૂમિ પર બનેલી છે. આ ફિલ્મમાં બદલાપુરના એકટર રઘુ (વરૂણ ધવન)ની પત્ની અને બાળકોની હત્યા થઈ જાય છે.ત્યારબાદ રઘુ પોતાના પરિવારના મા ...

ફિલ્મ-રિવ્યુ : રૉય

તમે ફ્લિપકાર્ટ પર મોબાઇલ ઑર્ડર કર્યો હોય અને બૉક્સ ખોલ્યા પછી અંદરથી ઈંટ કે મોબાઇલનો માત્ર ફોટો જ નીકળે તો? બસ, આ રૉય ફિલ્મ જોતી વખતે આવી જ છેતરાઈ ગયાની લાગણી થાય ...

ફિલ્મ રિવ્યુઃ શમિતાભ

સિમ્પલ ફિલ્મો માટે જાણીતા આર બાલ્કીની ફિલ્મ શમિતાભ પણ કંઈક આવી જ છે.કેરેકટ,વિષય અને લૂકમાં ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છે.

...

ફિલ્મ-રિવ્યુ : હવાઈઝાદા

જો સંજય લીલા ભણસાલીના સાંવરિયાએ પ્રેમ કરવા સિવાયનો ટાઇમપાસ કરવા માટે પ્લેન બનાવ્યું હોત તો એ આ હવાઈઝાદા કરતાં જરાય જુદો ન હોત ...

ફિલ્મ રિવ્યું: 'બેબી'

આ એવી ફિલ્મ છે કે જેમ જેમ તે પૂર્ણતાને આરે આવે તેમ તેમ તમારા વિચારોને પણ અટકાવી દે.આ ફિલ્મ જેમ આગળ વધે છે તેમ તમારા ધબકારા અટકાવી દે,મો માંથી એક શબ્દ પણ ન બોલી શકો તેટલા એકાગ્ર થઈ જાઓ.

...

ફિલ્મ-રિવ્યુ : આઇ

અત્યંત લાંબી અને ઢીલી હોવા છતાં ભવ્ય કૅન્વસ પર બનેલી ડિરેક્ટર શંકરની આ મેગા ફિલ્મ એક વાર તો મોટા પડદે નિહાળવા જેવી જ છે ...

ફિલ્મ-રિવ્યુ : શરાફત ગઈ તેલ લેને

એન્ટરટેઇનમેન્ટ ગયા તેલ લેને, એક મસ્તીભરી તોફાની સ્ટોરી અહીં બોરિંગ રાઇટિંગ, શીખાઉ ઍક્ટિંગ અને સત્વ વિનાની ટ્રીટમેન્ટ નીચે ચગદાઈ ગઈ છે ...

ફિલ્મ-રિવ્યુ : અલોન

એકબીજા સાથે જોડાયેલાં શરીરવાળાં (કૉન્જૉઇન્ડ ટ્વિન્સ) બાળકોને લઈને હૉરર ફિલ્મ બનાવવાનો વિચાર અત્યંત રોમાંચક છે. ...

ફિલ્મ રિવ્યુઃ 'તેવર'

પહેલી વખત ડાયરેકટર અમિત શર્માએ ફિલ્મના પોઝીટીવ પાસાઓને ઉજાગર કર્યા છે,પણ ફિલ્મમાં વધારે પડતી નિર્દયતાના રંગો ફિલ્મની નાજુકતાને હણી નાંખે છે. ...

ફિલ્મ-રિવ્યુ : ટેક ઇટ ઈઝી

નવા વર્ષનો ઉમદા મેસેજ, પરીક્ષામાં નિષ્ફળ જવાના ડરે કોઈ બાળક આત્મહત્યા કરે એ સમાચાર તમને વિચલિત કરે છે? તમારા સંતાનના બે-પાંચ ટકા માર્ક ઓછા આવે તો તમારું બ્લડ-પ્રેશર ઊંચું-નીચું થઈ જાય છે? ...

ફિલ્મ-રિવ્યુ : ટેક ઇટ ઇઝી

પરીક્ષામાં નિષ્ફળ જવાના ડરે કોઈ બાળક આત્મહત્યા કરે એ સમાચાર તમને વિચલિત કરે છે? તમારા સંતાનના બે-પાંચ ટકા માર્ક ઓછા આવે તો તમારું બ્લડ-પ્રેશર ઊંચું નીચું થઈ જાય છે? તો સમજો કે આ ફિલ્મ તમા ...

ફિલ્મ-રિવ્યુ : અગ્લી

કદરૂપા સંબંધો, ઍવરેજ ફિલ્મ,માણસની અંદર ધરબાયેલી લાગણીઓને આપણને અકળાવી મૂકે એવા અગ્લી પૅકેટમાં રજૂ કરતી અનુરાગ કશ્યપની આ ફિલ્મ એક પરફેક્ટ થ્રિલર બનવામાં ખાસ્સી ઊણી ઊતરે છે ...

કૈસન બના હૈ યે પિક્ચર PK?

પોતાના ઘરે પાછા જવાની મથામણમાં પડેલો આમિર ખાન ઉર્ફે‍ PK કેટલાક એવા પાયાના સવાલો ઊભા કરે છે જે આપણને ધર્મ અને ઈશ્વર વિશે નવેસરથી વિચારવા મજબૂર કરી દે. સોશ્યલ મેસેજ અને મનોરંજનની મસ્ત ભેળપ ...

Page 7 of 18