ઝેડ પ્લસ

ફિલ્મ ‘ઝેડ પ્લસ’ એક પૉલિટિકલ કટાક્ષિકા છે. દેશમાં સરકારની હાલત ખરાબ છે અને ગમે એ ઘડીએ સરકાર પડી ભાંગે એમ છે.


ZED PLUS

વડા પ્રધાનની માનસિક હાલત ખરાબ છે. એ હાલત વચ્ચે તેમને સજેશન મળે છે કે જો સરકાર બચાવવી હોય તો તેમણે રાજસ્થાનના ફતેહપુર નામના ગામમાં આવેલી પીપલવાલે પીરની દરગાહ પર ચાદર ચડાવવી જોઈએ. વડા પ્રધાન વાત માની જાય છે અને ફતેહપુર દેશભરના ન્યુઝપેપરમાં હેડલાઇન બની જાય છે. વાત તો ત્યારે વધી જાય છે જ્યારે ફતેહપુરમાં ચાદર ચડાવવા આવેલા વડા પ્રધાન એક સાવ સામાન્ય અને ગરીબ એવા સાઇકલ પંક્ચરવાળા અસલમને મળે છે અને તેની સાથે પ્રાઇવેટમાં ગુફ્તેગો કરે છે. ચરમસીમા એ સમયે આવે છે જ્યારે વડા પ્રધાન પોતાની વાતચીત પછી તરત જ તે પંક્ચરવાળાને ઝેડ પ્લસ કૅટેગરીની સુરક્ષા આપવાનો આદેશ કરે છે. ઝેડ પ્લસ સિક્યૉરિટી જો કૉમન મૅનની લાઇફમાં આવી જાય તો શું હાલત થાય એનો ચિતાર બહુ રમૂજી રીતે રજૂ તો થાય છે, પણ બધાના મનમાં એ પ્રfન પણ યથાવત્ છે કે એવું તે શું બન્યું જેને કારણે અસલમને સિક્યૉરિટી આપવામાં આવી.ફિલ્મમાં આદિલ હુસેન, મુકેશ તિવારી, મોના સિંહ, સંજય મિશ્રા જેવા ટીવી અને થિયેટરના ઍક્ટર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK