ફિલ્મ પ્રિવ્યુ : વિલ યુ મેરી મી?

 

એક જ લગ્નસમારોહમાં તેમના સંબંધની પરીક્ષા પરની વિલ યુ મૅરી મી? આજથી સિનેમાઘરોમાં ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : પાન સિંગ તોમર

નૅશનલ ગેમ્સ વિનર ઍથ્લીટ કઈ રીતે એક ખૂંખાર ડાકુ બને છે એની રિયલ સ્ટોરી પરની ‘પાન સિંહ તોમર’ આવતી કાલથી સિનેમાઘરોમાં ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : લંડન પૅરિસ ન્યુ યૉર્ક

 

અલગ-અલગ દેશમાં રહીને પણ એકબીજા પ્રત્યે વર્ષો સુધી લાગણીશીલ રહેતા બે યુવાનોની ‘લંડન પૅરિસ ન્યુ યૉર્ક’ આ શુક્રવારથી સિનેમાઘરોમાં

...
Read more...

ફિલ્મ પ્રિવ્યુ :તેરે નાલ લવ હો ગયા

અજાણી વ્યક્તિ દ્વારા કિડનૅપિંગનો ડ્રામા રચ્યા બાદ તેની સાથેની લવસ્ટોરી પરની ‘તેરે નાલ લવ હો ગયા’ શુક્રવારથી સિનેમાઘરોમાં ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : જોડી બ્રેકર્સ

બ્રેક-અપ એક્સપર્ટ ગણાતી બે વ્યક્તિની લવસ્ટોરી અને તેમના કામમાં આવતા ટ્વિસ્ટ્સ પરની આ ફિલ્મ શુક્રવારથી થિયેટરોમાં ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : એક દિવાના થા

સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા યુવાન અને રૂઢિચુસ્ત ક્રિશ્ચિયન કુટુંબની યુવતીની લવસ્ટોરી ‘એક દીવાના થા’ આ શુક્રવારથી સિનેમાઘરોમાં ...

Read more...

ગલી ગલી ચોર હૈ : ફિલ્મ પ્રિવ્યુ

આજના જમાનામાં કઈ રીતે ભ્રષ્ટાચાર સિસ્ટમનું અભિન્ન અંગ થયું છે એ પરની ‘ગલી ગલી ચોર હૈ’ શુક્રવારથી સિનેમાઘરોમાં

...
Read more...

બદલાનો અગ્નિપથ - ફિલ્મ પ્રિવ્યુ

 

સંજય દત્તના કાંચા ચીના અને હૃતિક રોશનના ઍન્ગ્રી યંગ મૅન અવતારોથી ઘણી ચર્ચામાં રહેલી આ ફિલ્મ ગુરુવારથી સિનેમાઘરોમાં

...
Read more...

કાનૂન અને ગુનાની જુગલબંદીમાં ફસાયેલા ચાર પોલીસ-ઑફિસરો

રોહિત શેટ્ટીના ભાઈ હૃદય શેટ્ટીના દિગ્દર્શનની શહેરમાં રહેલી સિસ્ટમ પરનો કૉમિક પ્રહાર ‘ચાલીસ ચૌરાસી’ આ શુક્રવારથી સિનેમાઘરોમાં ...

Read more...

સોનાની ચોરી કરવા માટે 'પ્લેયર્સ'નો ગેમ-પ્લાન

જે ગોલ્ડ આખી ટીમે મેળવ્યું એને દગાબાજ પાર્ટનરે પચાવી પાડ્યા પછી તેની પાસેથી જ ચોરવાના પ્રયાસ પરની આ ફિલ્મ શુક્રવારથી સિનેમાઘરોમાં

...
Read more...

ક્યા યહી સચ હૈ : ભ્રષ્ટાચારી સિસ્ટમ વિરુદ્ધ એક પ્રામાણિક પોલીસ-ઑફિસર

ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસર વાય.પી. સિંહની તેમના પુસ્તક પરની ફિલ્મ ‘ક્યા યહી સચ હૈ’ આ શુક્રવારથી સિનેમાઘરોમાં

...
Read more...

Page 13 of 13

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK