ફિલ્મ પ્રિવ્યુ : કૉકટેલ

સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને નવોદિત અભિનેત્રી ડાયના પેન્ટીને ચમકાવતી ‘કૉકટેલ’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ત્રણેય ઍક્ટરોનું જે અલ્ટ્રા-મૉડર્ન સ્ટાઇલિંગ કરવામાં આવ્યું છે, ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : બોલ બચ્ચન

છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં છે એવી ફિલ્મ ‘બોલ બચ્ચન’ એક ટિપિકલ રોહિત શેટ્ટી ફિલ્મ છે. વાત છે બે પાત્રોની : પૃથ્વીરાજ રઘુવંશી (અજય દેવગન) અને અબ્બાસ અલી (અભિષેક બચ્ચન). ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : મૅક્સિમમ

 

 

‘મૅક્સિમમ’ની શરૂઆત થાય છે ૨૦૦૩ની સાલના મુંબઈથી. લોકલ ટ્રેન, ભીડ અને મોટી-મોટી રિયલ એસ્ટેટની ડીલો તેમ જ સાથે જોડાયેલા રાજકારણની. ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : ‘૩ બૅચલર્સ’

ઘણા સમયથી ડબ્બામાં પડેલી ‘૩ બૅચલર્સ’ રોમૅન્ટિક કૉમેડી છે. અમિત (શર્મન જોશી) અને તેનો મિત્ર જય (મનીષ નાગપાલ) નાના શહેરમાંથી મુંબઈમાં ધારીવાલ કૉલેજમાં ઍડ્મિશન લેવા આવે છે. ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : ગૅન્ગ્સ ઑફ વાસેપુર

 

 

‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ ક્રાઇમ ફિલ્મ છે જે બે પાર્ટમાં બનાવવામાં આવી છે. પાંચ કલાક વીસ મિનિટની આખી ફિલ્મનો એક પાર્ટ આજે રિલીઝ થઈ રહ્યો છે. ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : તેરી મેરી કહાની

 

 

‘ફના’, ‘હમ તુમ’, ‘મુઝસે દોસ્તી કરોગે’, ‘થોડા પ્યાર થોડા મૅજિક’ જેવી ફિલ્મો બનાવનાર કુણાલ કોહલી હવે લઈ આવ્યા છે ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : શાંઘાઈ

સિટીને આધુનિક બનાવવાના નામે સરકાર દ્વારા ભજવવામાં આવતી ભ્રષ્ટ નીતિ પર પ્રકાશ ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : રાઉડી રાઠોર, સસ્પેન્સ અને ઍક્શનનો સમન્વય

અચાનક સામે આવી પડેલી મુસીબતોનો સામનો રાઉડી રાઠોડ કરશે ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : ડેન્જરસ ઈશ્ક

કરિશ્મા કપૂરની કમબૅક ફિલ્મ ‘ડેન્જરસ ઇશ્ક’માં તે સુપરમૉડલ સંજનાનો રોલ ભજવે છે. ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : 'ઇશકઝાદે'

સત્તા અને સવોર્પરિતા મેળવવાની લડત વચ્ચે બે વિરોધી દળના જુવાનો વચ્ચે પાંગરતો પ્રેમ ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : 'જન્નત 2'

 

હથિયારનો ગેરકાનૂની ધંધો કરતી ગૅન્ગના ઇન્ફૉર્મર અને પ્રામાણિક પોલીસ-ઑફિસર દ્વારા બિઝનેસનો ખાતમો બોલાવવાના પ્રયાસો પરની આ ફિલ્મ શુક્રવારથી થિયેટરોમાં ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : તેઝ

લંડનમાં એક ટ્રેન પર હુમલાના વિષયની આ ઍક્શન-થ્રિલર આવતી કાલથી સિનેમાઘરોમાં ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : વિકી ડોનર

ર્વીયદાનના વિષય પર પ્રકાશ ફેંકતી જૉન એબ્રાહમના પ્રોડક્શન હેઠળની પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’ આ શુક્રવારથી સિનેમાઘરોમાં ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : હેટ સ્ટોરી

મિડલક્લાસ કુટુંબની સામાન્ય સપનાં ધરાવતી યુવતી સાથે બનેલી ઘટનાઓ અને બદલા પરની હેટ સ્ટોરી શુક્રવારથી સિનેમાઘરોમાં ...

Read more...

બિટ્ટુ બૉસ : કૅમેરામૅનનો કમાણી માટેનો કીમિયો

 

નાના શહેરના યુવાનોનાં સપનાં ને લવસ્ટોરી પરની બિટ્ટુ બૉસ શુક્રવારથી થિયેટરોમાં ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : ‘હાઉસફુલ ૨-ધ ડર્ટી ડઝન’

ચાર પિતા, તેમની દીકરીઓ અને થનારા હસબન્ડ્સની આંટીઘૂંટી પરની ‘હાઉસફુલ ૨’ શુક્રવારથી થિયેટરોમાં ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : બ્લડ મની

 

 

પૈસા અને પાવરની મહત્વાકાંક્ષા દરેક વ્યક્તિને ઓછા કે વધુ અંશે હોય જ છે. જોેકે એને કારણે જ તમારા જીવનમાં એવા ફેરફારો આવી જાય છે ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : એજન્ટ વિનોદ

રશિયામાં ભારતીય એજન્ટના થયેલા ખૂન અને એની પાછળના રહસ્યને જાણવાના ટાસ્ક પરની ‘એજન્ટ વિનોદ’ આ શુક્રવારથી સિનેમાઘરોમાં ...

Read more...

ફિલ્મ પ્રિવ્યુ : કહાની

લંડનથી હસબન્ડને શોધવા માટે આવેલી પ્રેગ્નન્ટ મહિલા કલકત્તામાં કેવા પ્રતિકૂળ સંજોગોનો સામનો કરે છે એ પરની કહાની  શુક્રવારથી થિયેટરોમાં ...

Read more...

ફિલ્મ પ્રિવ્ય : ચાર દિન કી ચાંદની

લગ્નપ્રસંગના ચાર દિવસ દરમ્યાનની કૉમેડી ચાર દિન કી ચાંદની શુક્રવારથી સિનેમાઘરોમાં ...

Read more...

Page 12 of 13

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK