માસ અને ક્લાસ ફિલ્મોને મિક્સ કરવાનો પ્રયાસ કરે છે વરુણ ધવન

વરુણ ધવનનું કહેવું છે કે તે માસ અને ક્લાસ ફિલ્મોને એકબીજામાં મિક્સ કરવાનો પ્રયાસ કરે છે.

varun

વરુણ ધવન અને અનુષ્કા શર્મા જલદી જ ‘સુઈ ધાગા-મેડ ઇન ઇન્ડિયા’માં જોવા મળવાનાં છે, જેમાં વરુણ મૌજી નામના દરજીની ભૂમિકામાં જોવા મળશે. માસ અને ક્લાસ ફિલ્મોને એકબીજામાં મિક્સ કરવા વિશે વરુણ ધવને કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘મૈં તેરા હીરો’ કરી ત્યારે મને ‘બદલાપુર’ જોઈતી હતી. જ્યારે હું ‘જુડવા ૨’ કરતો હતો ત્યારે મને ‘ઑક્ટોબર’ જોઈતી હતી.

હવે ‘સુઈ ધાગા-મેડ ઇન ઇન્ડિયા’ને પણ હું મિક્સ કરવા માગું છું.

હું માસ અને ક્લાસ ફિલ્મોને એકબીજામાં સમાવેશ કરવાનો પ્રયાસ કરું છું અને ‘સુઈ ધાગા-મેડ ઇન ઇન્ડિયા’ પણ એ જ દેખાડે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK