શમશેરામાં રણબીરની હિરોઇન વાણી કપૂર, વિલન સંજય દત્ત

રણબીર કપૂરની ‘શમશેરા’માં વાણી કપૂરને પસંદ કરવામાં આવી છે અને વિલનના પાત્રમાં સંજય દત્તને.

vaani

સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં રણબીરે કામ કર્યું છે, પરંતુ તેઓ આ ફિલ્મમાં પહેલી વાર સાથે કામ કરશે. યશરાજ ફિલ્મ્સ દ્વારા ‘શમશેરા’ને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે જેને ‘અગ્નિપથ’નો ડિરેક્ટર કરણ મલ્હોત્રા ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં રણબીર ડકૈત એટલે કે ડાકુનું પાત્ર ભજવી રહ્યો છે અને વાણી તેની પ્રેમિકાનું. ‘શમશેરા’માં સંજય દત્ત એકદમ ક્રૂર વ્યક્તિનું પાત્ર ભજવશે જે રણબીર સાથે બદલો લેવા માગતો હોય છે. વાણી વિશે પૂછતાં કરણ મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં વાણી રણબીરની પ્રેમિકાનું પાત્ર ભજવશે. રણબીરના પાત્રની મુસાફરી માટે વાણીનું પાત્ર ખૂબ જ મહત્વનું છે.

તેમ જ ફિલ્મના પ્લૉટ સાથે પણ તે ખૂબ જ જરૂરી પાત્ર છે. આ ફિલ્મ માટે અમને એક ફ્રેશ જોડીની જરૂર હતી અને રણબીર અને વાણી એ માટે પર્ફેક્ટ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy