એક્સ્ટ્રા-મૅરિટલ અફેર માટેની ઑફર કેવી રીતે ઠુકરાવવી: આયુષમાન ખુરાનાને સલાહ આપી કરણ જોહરે

એક્સ્ટ્રા-મૅરિટલ અફેરને કેવી રીતે હૅન્ડલ કરવું એ માટેની સલાહ આયુષમાન ખુરાનાને કરણ જોહરે આપી છે.

karan

આયુષમાન ખુરાના સારો ઍક્ટર હોવાની સાથે એક સારો સિંગર પણ છે. તેની ઘણી ચાહકો છે જે તેની સાથે એક્સ્ટ્રા-મૅરિટલ અફેર માટે પણ તૈયાર છે. આ વિશે કરણ જોહરને સવાલ કરતાં આયુષમાન ખુરાનાએ પૂછ્યું હતું કે ‘મહિલાઓ મને એક્સ્ટ્રા-મૅરિટલ અફેર્સ માટે કૉલ કરે છે તો તેમને કઈ રીતે હું ના કહી શકું? કઈ રીતે વિનમþતાથી હું તેમને કહું કે હું પરિણીત છું? કઈ રીતે હું તેમને સમજાવું?’

કરણે આ સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘તારા જેવા ઘણા લોકો છે જેમને છોકરીઓ એક્સ્ટ્રા-મૅરિટલ અફેર્સ માટે અપ્રોચ કરે છે. હું પરણેલો છું એવો તેમને જવાબ આપવો ખૂબ જ સરળ છે. આયુષમાન, આ દુનિયાની સૌથી સરળ અને જૂની રીત છે કે તે કંઈ પણ કહે તો એના પર હસતાં-હસતાં જવાબ આપવો કે ઓહ ગૉડ, તું ખૂબ ફની છે. મારી વાઇફને તું જરૂર પસંદ પડીશ. અથવા એવું જ કંઈક કે ઓહ! તું ખૂબ સુંદર દેખાઈ રહી છે. તેં આ વસ્તુ ક્યાંથી લીધી? મારે પણ મારી વાઇફને આવું જ કંઈક ગિફ્ટ આપવું છે. તું મૅરિડ છે એવું જણાવવા માટેના ઢગલાબંધ ઉપાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK