ફરહાન-શ્રદ્ધાની રિલેશનશિપમાં પડ્યું ભંગાણ?

શ્રદ્ધા કપૂર અને તેના કહેવાતા બૉયફ્રેન્ડ ફરહાન અખ્તરની રિલેશનશિપમાં ભંગાણ પડ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

farhan shraddha

શ્રદ્ધા અને ફરહાન ઘણી વાર એકમેક સાથે પાર્ટી કરતાં જોવા મળ્યાં છે. શ્રદ્ધા ઘણી વાર ફરહાનના ઘરે પણ જોવા મળી છે. ‘રૉક ઑન ૨’ના શૂટિંગ દરમ્યાન તેઓ એકમેકનાં સારાં મિત્રો બન્યાં હતાં અને ત્યાર બાદ તેઓ રિલેશનશિપમાં બંધાયાં હતાં. ફરહાનના ડિવૉર્સ માટે પણ શ્રદ્ધા કારણરૂપ હોવાની ચર્ચા હતી. જોકે તેમની રિલેશનશિપમાં તિરાડ પડવાનું કારણ શ્રદ્ધાની ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાની ફિલ્મને ફરહાન અખ્તર પ્રોડ્યુસ કરવાનો હતો. આ ફિલ્મની શરૂઆત ક્યારે કરવામાં આવશે એ વિશે કોઈ માહિતી નથી અને એ જ કારણસર તેનો ફરહાન સાથે ઝઘડો થયો હોવાની ચર્ચા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy