દસ કા દમને સલમાન ખાન આજે કરશે બાય-બાય

દસ કા દમથી છેડો ફાડશે સલમાન ખાન

salman khanસલમાન ખાન ગેમ-શો ‘દસ કા દમ’નું શૂટિંગ પૂર્ણ કરીને પોતાનાં અન્ય કમિટમેન્ટસને પૂરાં કરવા પર ધ્યાન આપી રહ્યો છે, જેના છેલ્લા બે એપિસોડનું શૂટિંગ ફિલ્મસિટીમાં આજે કરવામાં આવશે. આ ગેમ-શોમાં આજના સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ધર્મેન્દ્ર, બૉબી દેઓલ, રવીના ટંડન અને બાદશાહ ઉપસ્થિત રહેવાનાં છે. સલમાન આજે બૅક ટુ બૅક બે એપિસોડ શૂટ કરી રહ્યો છે, કેમ કે આના પછી તે ફિલ્મ ‘ભારત’ના બીજા શેડ્યુલના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. સલમાન ખાન આ રિયલિટી શોમાં ‘રેસ ૩’ના કો-સ્ટાર બૉબી દેઓલને આવકારવા માટે આતુર છે. સલમાન ધર્મેન્દ્રનો પણ પ્રશંસક છે.^p


Comments (1)Add Comment
...
written by Terri, August 08, 2018
The presence of such a guest at the event will be very impressive for everyone. It will be very interesting. You can also learn more from the specialists through the service http://essay-editor.net/blog/p...og-writing.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK