રણવીર સિંહ અને પ્રિયા વારિયર એકસાથે જોવા મળશે સિમ્બામાં?

આંખ અને ભ્રમરને નચાવીને રાતોરાત દુનિયાભરમાં ફેમસ થયેલી સાઉથની ઍક્ટ્રેસ પ્રિયા વારિયર માટે બૉલીવુડના દરવાજા ખૂલી ગયા છે.

simmba

હાલમાં કરણ જોહર રોહિત શેટ્ટી સાથે મળીને રણવીર સિંહને પોલીસ-અધિકારી તરીકે રજૂ કરતી ફિલ્મ ‘સિમ્બા’ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં કરણ જોહર પ્રિયા વારિયરને એક રોલ આપવા તૈયાર છે.

priya

આ ફિલ્મમાં પ્રિયાને જે ભૂમિકા મળવાની છે એ કાંઈ મોટી નથી, પણ તે રાતોરાત ફેમસ થઈ હોવાથી આ ભૂમિકાને યોગ્ય ન્યાય મળશે અને તેની બૉલીવુડમાં એન્ટ્રી પણ થશે. વળી ૧૮ વર્ષની પ્રિયા આમેય રણવીર સિંહની ખાસ ફૅન છે. રોહિત શેટ્ટી પણ સાઉથની હિરોઇનોને બૉલીવુડમાં લઈ આવ્યો છે. કાજલ અગરવાલ સાઉથની ટોચની હિરોઇન છે અને શેટ્ટીએ તેને ‘સિંઘમ’માં ચાન્સ આપ્યો હતો. ‘બાહુબલી’ ફેમ અનુષ્કા શેટ્ટીને તે ‘સિંઘમ રિટન્ર્સ’માં લેવાનો હતો, પણ તારીખનો મેળ ન પડતાં કરીના કપૂરને લેવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK