વેઈટર અને શેફ તરીકે કામ કરી ચૂક્યા છે અક્ષયકુમાર, આ છે 10 અજાણી વાત

વેઈટર અને શેફ તરીકે કામ કરી ચૂક્યા છે અક્ષયકુમાર, આ છે 10 અજાણી વાત

AKKI2

બોલીવુડના ખિલાડી કુમાર અક્ષયકુમારનો જન્મ 9 સપ્ટેમ્બર, 1967ના રોજ પંજાબમાં થયો હતો. બાળપણથી અક્ષય એક્ટિંગના શોખીન હતા. ખૂબ ઓછા લોકોને ખબર છે કે અક્ષયકુમારનું સાચુ નામ રાજીવ હરિઓમ ભાટિયા છે.

અક્ષયકુમારનો પરિવાર પંજાબથી દિલ્હી શિફ્ટ થયો હતો. દિલ્હીમાં જ અક્ષયનું બાળપણ વીત્યું અને અભ્યાસ પણ પૂરો થયો. બાદમાં અક્ષય પરિવાર સહિત મુંબઈ આવ્યા. અક્ષયકુમાર જુડો-કરાટે પણ શીખી ચૂક્યા છે. મુંબઈ આવીને અક્ષયે બાળકોને જૂડોની તાલીમ આપવાની શરૂઆત કરી, સાથે જ થિયેટર પણ કરતા રહ્યા.

કહેવાય છે કે આ જ દરમિયાન અક્ષય એક્ટિંગ પણ કરતા હતા. 1001માં રિલીઝ થયેલી સૌગંધ ફિલ્મથી અક્ષયે બોલીવુડમાં ડેબ્યુ કર્યો. અને એક બાદ એક હિટ ફિલ્મ આપીને પોતાની જગ્યા બનાવી લીધી.

અક્ષયે 2016માં રુસ્તમ, 2012માં રાઉડી રાઠોડ, 1992માં ખિલાડી, 2017માં ટોયલેટ એક પ્રેમ કથા, 2012માં ઓહ માય ગોડ અને આ વર્ષે પેડમેન, તેમજ ગોલ્ડ દ્વારા બોલીવુડમાં પોતાની અલગ ઈમેજ બનાવી છે.

AKKI1


અક્ષયકુમારે એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. બંનેને બે બાળકો અને એક પુત્રી પણ છે.

પોતાની જિંદગી અને કરિયરમાં કશુંક નવું કરવાની ઈચ્છાને પગલે અક્ષયે એક્શન બાદ કોમેડી, ડ્રામા અને ઈમોશનલ ફિલ્મોમાં પણ કરામ કર્યું. કોમેડિયન તરીકે અક્ષયકુમારે હેરાફેરી ફિલ્મથી નવી છાપ છોડી.

હેરાફેરી બાદ અક્ષય કુમારે મુજસે શાદી કરોગી, ગરમ મલાસા, આવારા પાગલ દીવાના, ફિર હેરાફેરી, ભાગમ ભાગ, નમસ્તે લંડન, હે બેબી અને વેલકમ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો.

AKKI3


અક્ષય કુમાર હાલ પોતાની આગામી ફિલ્મોમાં વ્યસ્ત છે. અક્ષય પોતાની અપકમિંગ ફિલ્મ કેસરીના શૂટિંગમાં વ્યસ્ત છે, અને રજનીકાંત સાથે ફિલ્મ 2.0 રિલીઝ થવા માટે તૈયાર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK