રણવીર સાથે કામ કરવાની મારી ઘણાં વર્ષની ઇચ્છા પૂરી થઈ છે : કરીના

રણવીર સિંહ સાથે ‘તખ્ત’માં કામ કરવા માટે કરીના કપૂર ખાન ખૂબ જ ઉત્સાહી છે.

કોીાાલો

રણવીર સાથે કામ કરવા માટે કરીના ઘણા સમયથી રાહ જોઈ રહી હતી અને કરણ જોહરની ફિલ્મ દ્વારા તેને એ તક મળતાં તે ખૂબ જ ખુશ છે. આ ફિલ્મમાં કરીના અને કરણ પણ ઘણાં વર્ષો બાદ સાથે કામ કરશે. રણવીર સાથે કામ કરવા વિશે પૂછતાં કરીનાએ કહ્યું હતું કે ‘ઘણાં વર્ષો બાદ તેની સાથે આખરે કામ કરવાની મને ખૂબ જ ખુશી છે. ઘણા સમયની ઇચ્છા હવે પૂરી થઈ છે. તે એક ખૂબ જ અદ્ભુત ઍક્ટર છે. તેની સાથે કામ કરવંડ મારા માટે ગર્વની વાત છે. હું ખૂબ જ ખુશ છું. મેં ધર્મા સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ કરણ વર્ષો બાદ મને ફરી ડિરેક્ટ કરી રહ્યો છે. કરણ સાથે કામ કરવાની મને હંમેશાં મજા આવે છે.’

કરણ જોહર મારો સૌથી ક્લોઝ ફ્રેન્ડ છે. મારા માટે તે મારા ભાઈ જેવો છે. તે એવી વ્યક્તિ છે જેને હું ખૂબ જ પ્રેમ કરું છું. તેની સાથે કામ કરવાની મને ખૂબ જ મજા આવશે.

- કરીના કપૂર ખાન

એક બાર જો કમિટમેન્ટ કર દી ફિર કરીના અપને આપકી ભી નહીં સુનતી


કરીના કપૂર ખાન બીમાર પડી હોવા છતાં તેણે તેનાં કમિટમેન્ટ્સ પૂરાં કર્યાં છે. કરીનાએ હાલમાં જ મુંબઈમાં યોજાયેલા ફૅશન-શોના ગ્રૅન્ડ ફિનાલેમાં રૅમ્પ-વૉક કર્યું હતું. આ રૅમ્પ-વૉકની સાથે તેણે તેની મેકઅપની બ્રૅન્ડ પણ લૉન્ચ કરી હતી. આ રૅમ્પ-વૉકના એક દિવસ પહેલાં જ કરીના બીમાર થઈ ગઈ હતી. તેને તેની ટીમ દ્વારા રૅમ્પ-વૉક કરવા માટે એક વાર ફરી વિચારવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે જ તેના ઇન્ટરવ્યુ કૅન્સલ કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે કરીનાએ તેની પ્રોડક્ટને લૉન્ચ કરવાની સાથે કોઈ પણ જાતની આનાકાની વગર તમામ ઇન્ટરવ્યુ પણ પૂરા કર્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK