સની લીઓનીથી કેમ નારાજ એકતા કપૂર?

એકતા કપૂર હાલમાં સની લીઓનીથી નારાજ છે એવી ચર્ચા ચાલી રહી છે. ‘રાગિણી MMS’ બાદ એકતા કપૂરે ‘રાગિણી MMS ૨’માં સની લીઓનીને પસંદ કરી હતી.

sunny leone

જોકે આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન સની અને એકતા વચ્ચે મતભેદ થતાં તેમણે એકબીજાથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું. એકતા કપૂર હાલમાં ‘રાગિણી MMS રિટર્ન્સ’ લઈને આવી રહી છે. આ ફિલ્મ માટે એકતા ઇચ્છતી હતી કે સની લીઓની એમાં સ્પેશ્યલ સૉન્ગ કરે. જોકે સનીએ એ માટે ના પાડી દીધી હતી. તેથી એકતાએ સનીને ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવવા માટે ઑફર કરી હતી, પરંતુ સનીએ એની પણ ના પાડી દીધી હતી. તેથી એકતા કપૂર તેનાથી નારાજ હોવાની ચર્ચા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy